हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
candidate
Candidate News
gujarat news
સરકારી નોકરીનો ખજાનો ખુલ્યો! અમદાવાદમાં ઘર આંગણે ઉંચા પગારવાળી નોકરીઓ, કોને મોકો?
Government Job: AMC ના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું છેકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાંબા સમય બાદ વિવિધ વિભાગોમાં મોટા પાયે ભરતી હાથ ધરવામાં આવશે. જેમાં ખાસ કરીને Amcના વિવિધ વિભાગમાં 750 કરતા વધુ સ્થાન પર ભરતી પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે.
Jul 10,2024, 8:42 AM IST
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
CPI (ML)ના સાંસદે કહ્યું કે દેશમાં ટેલેન્ટની કોઈ દિવસ ઉપેક્ષા ન થવી જોઈએ... પરંતુ ભારતમાં છેલ્લાં 5 વર્ષમાં ટેલેન્ટની સરેઆમ ઉપેક્ષા થઈ રહી છે... તેનું કારણ છે પેપર લીક... કેમ કે વિદ્યાર્થીઓ રાત-દિવસ મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરે...
Jun 27,2024, 20:25 PM IST
Lok Sabha Election 2024
આજથી નેતાઓનું વેકેશન! ભાજપ 57માંથી 25માં થઈ હતી વિજેતા
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીના અત્યાર સુધી 6 તબક્કા સમાપ્ત થઈ ગયા છે. હવે 1 જૂને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. જેમાં 8 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કયા રાજ્યમાં કેટલી બેઠક છે તેના પર નજર કરીએ તો...
May 30,2024, 15:59 PM IST
Lok Sabha Election 2024
ગુજરાત કોંગ્રેસની નવી રણનીતિ! મતગણતરી પહેલાં ઉમેદવારોને અપાશે ખાસ ટ્રેનિંગ
Gujarat Congress: 4 જૂનના રોજ ગુજરાત સહિત કુલ 7 તબક્કામાં દેશભરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓના પરિણામ જાહેર થશે. ત્યારે મતગણતરી માટે ગુજરાત કોંગ્રેસની ટીમે બનાવી છે ખાસ રાણનીતિ. જાણો વિગતવાર...
May 22,2024, 15:24 PM IST
Nimuben Bambhaniya
"હું પણ એક કાર્યકર છું અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ક્યારેય થાકતો નથી": ભાવનગર બોટાદ લોકસભા બેઠકના ઉમેદવાર નીમુબેન બાંભણિયા
Confident of victory, says Nimuben Bambhaniya, BJP candidate from Bhavnagar Lok Sabha seat
May 9,2024, 16:15 PM IST
Vadodara
વડોદરા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે મતદાન પૂર્ણ થતાં જ વિજયી બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
Confident of emerging victorious:Vadodara Congress candidate Jaspalsinh Padhiyar as voting concludes
May 8,2024, 16:55 PM IST
Loksabha election 2024
ડાયનેમિક અભિનેત્રીનો મોટો ઘટસ્ફોટ! 'હું ચૂંટણીમાં જીતીશ તો બોલીવુડ છોડી દઈશ'
Lok Sabha Chunav 2024: તાજેતરમાં એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રીએ સંકેત આપ્યો હતો કે જો તે આ ચૂંટણી જીતશે તો તે બોલીવુડ છોડી શકે છે. જાણીએ બીજું શું કહ્યું અભિનેત્રીએ.
May 7,2024, 11:06 AM IST
loksabha election
ભાજપ ગરબડ કરે તો EVM તોડી નાખો...ગુજરાતમાં કયા નેતાએ અને ક્યાં આપી આ પ્રતિક્રિયા
Lok Sabha Election 2024: ગુજરાતમાં ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે મોરચો ખોલનાર કરણી સેનાના નેતા રાજ શેખાવતે EVM તોડવા મામલે મોટું નિવેદન આપ્યું છે. ખેડામાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં શેખાવતે કહ્યું કે જો ભાજપ કંઈ ખોટું કરે છે તો તેમણે ઈવીએમ તોડી નાખવું જોઈએ.
May 6,2024, 18:37 PM IST
gujarat news
ગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, અસર કરશે જ્ઞાતિનું ગણિત
Loksabha Election 2024: આ વખતે કોંગ્રેસના મતોમાં આમ આદમી પાર્ટી ભાગલા નહીં પડાવે તેથી સ્થિતિ બદલાશે; કોંગ્રેસ અને આપની દોસ્તીથી વોટશેરમાં શું ફરક પડશે તેના પર રાજકીય પંડિતોની નજર.
May 6,2024, 9:16 AM IST
Rajkot
રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આજે પાટીદાર સમાજનું સ્નેહ મિલન યોજાશે
Rajkot: Sneh Milan of Patidar community to be held in support of BJP candidate Parshottam Rupala today
May 5,2024, 0:05 AM IST
Rajkot
પ્રચાર મેદાનમાં રાજકોટથી લોકસભા ઉમેદવાર, પરેશ ધાનાણીએ પ્રચાર દરમિયાન રિક્ષા ચલાવી
Rajkot Congress candidate Paresh Dhanani seen riding an auto rickshaw during his election campaign
May 4,2024, 16:35 PM IST
Patan
પાટણથી કોંગ્રેસના ઉમેવાર ચંદનજી ઠાકોરે કર્યો ડોર ટુ ડોર પ્રચાર, નેતાઓએ માણ્યો બરફના ગોળાનો સ્વાદ
Patan Congress candidate Chandanji Thakor enjoys ice gola, Panipuri during election campaign
May 4,2024, 16:05 PM IST
Lok Sabha Polls 2024
"એક કૂતરો પણ તમારાથી ડરતો નથી": ભરૂચ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહાર
Lok Sabha Polls 2024: Even a dog isnt' scared of you,says Bharuch BJP candidate Mansukh Vasava to Chaitar Vasava
May 1,2024, 17:25 PM IST
Lok Sabha Polls 2024
મનસુખ માંડવિયાએ કર્યો ધોરાજીમાં રોડ શો, ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું
Lok Sabha Polls 2024: Porbandar BJP candidate Mansukh Mandaviya holds roadshow in Rajkot's Dhoraji
May 1,2024, 15:55 PM IST
t-20
રાજકોટમાં પરેશ ધાનાણીએ કર્યો પ્રચાર, જાહેરસભામાં કહ્યું,"મારા ભાગે 20-20 રમવાની આવી"
Here to play T-20, says Rajkot Congress candidate Paresh Dhanani during election campaign
Apr 30,2024, 16:40 PM IST
Navsari
નવસારીના ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો સુપર મારિયો ગેમની થીમ પરનો ચૂંટણી પ્રચારનો વીડિયો વાયરલ
Navsari BJP candidate Dhaval Patel's election campaign video on theme of Super Mario game goes viral
Apr 24,2024, 16:25 PM IST
Loksabha election 2024
'કાયમી નથી રહેવાનું તમારા આકાઓનું રાજ' પોલીસને ગેનીબેન ઠાકોરની ચીમકી
Loksabha Election 2024: શક્તિસિંહ બાદ ગેનીબેન બગડ્યા! ગેનીબેને કહ્યું, 'કોંગ્રેસના આગેવાનોને પોલીસ ધમકાવે છે' કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ચીમકી. આ અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ પોલીસ તંત્ર પર લગાવી ચુક્યા છે ગંભીર આરોપો. જાણો શું છે આખો મામલો. કેમ પોલીસ પર ગિન્નાઈ છે કોંગ્રેસ....
Apr 24,2024, 13:07 PM IST
historic day
ઐતિહાસિક દિવસ: મતદાન પહેલા જ સુરત બેઠક પર જીત થતા દિપક જોશીનું નિવેદન
Historic day, says Dipak Joshi as BJP candidate Mukesh Dalal wins Surat Lok Sabha seat unopposed
Apr 22,2024, 15:40 PM IST
bjp
સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના નામાંકન ફોર્મ સામે ભાજપના ઉમેદવારે વાંધો ઉઠાવ્યો
BJP candidate's agent raises objection against nomination form of Surat Congress candidate Kumbhani
Apr 20,2024, 17:00 PM IST
Independent
રૂપાલાનું ફોર્મ રદ થવાનો ખતરો!, રાજકોટમાં અપક્ષ ઉમેદવાર અમરશી દેસાઇએ વાંધા ઉઠાવી ચૂંટણી અધિકારીને અરજી કરી
Independent candidate raises objection against nomination form of Rajkot BJP candidate Rupala
Apr 20,2024, 16:05 PM IST
Trending news
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
Tech
Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone તો નોંધી લો
Andhra Pradesh liquor policy
હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, સરકાર લાવી નવી નીતિ
gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં મૂકાઈ! પ્રતિબંધિત સ્થળે કર્યું આ કામ
Vijay Rupani withdraws case
રૂપાણીએ કરેલા બદનક્ષીના દાવામાં આ 3 નેતાઓએ માગી માફી, જાણો શું છે સમગ્ર કેસ
pm kisan yojana
9.5 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, આ દિવસે પીએમ મોદી ખાતામાં ટ્રાન્સફર કરશે રૂપિયા
Vadodara
વડોદરાને વારંવાર ડૂબાડનારી 'સિસ્ટમ' કઈ? જાણો કોના પાપે ડૂબે છે આ શહેર?
gujarat
નવરાત્રિ ટાણે શું ગુજરાતમાં કંઈક મોટું થશે? ફરી દેશી હથિયારો ઝડપાયા! પોલીસને મળી સફળ
relationship
બેસ્ટ ફ્રેન્ડને પણ ક્યારેય ન જણાવો લગ્ન જીવના આ 5 સીક્રેટ્સ, બાદમાં થશે પસ્તાવો