हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bookies
Bookies News
Gujarat Election 2022
સટ્ટાબજારના મતે ગુજરાતમાં બનશે આ પાર્ટીની સરકાર? જાણો શું લગાવ્યું અનુમાન
BJP Seats in Gujarat: ગુજરાત વિધાનસભાની કુલ 182માંથી 89 સીટો પર ગુરૂવારે પ્રથમ તબક્કામાં મતદાન થશે. આ સીટો રાજ્યના 19 જિલ્લામાં ફેલાયેલી છે. જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 સીટો પર મતદાન થશે.
Nov 30,2022, 23:00 PM IST
Bookies
બુકીઓએ હવે વેપારીઓને છેતરવાનાં ચાલુ કર્યા, સસ્તા સોનાની લાલચે 3.55 કરોડની છેતરપિંડી
શહેરના ક્રાઈમ બ્રાન્ચમાં રાજકોટના નામ ચિન્હ બુકી રાકેશ રાજદેવ સહિત 6 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓ ભેગા મળી એક વેપારીને સોનામાં રોકાણ કરવાનું કહી 3.55 કરોડની છેતરપિંડી કરી છે. સાથો સાથ દોઢ કરોડથી મોંઘી કાર પણ લઈ લીધાનો આરોપ લાગી રહયો છે.અમદાવાદમાં રહેતા કેમિકલ ટ્રેડિંગના વેપારી શેવલ પરીખ સાથે રાજકોટનો નામચિન્હ બુકી રાકેશ રાજદેવ પોતાના સાગરીત સાથે મળી છેતરપિંડી કરી નાખી છે. આરોપીઓ રાકેશ રાજદેવ,મિતુલ જેઠવા,વિજય તંતી, ફારૂખ દલવાની, અભિષેક અઢિયા અને મુન્ના નામના લોકો ભેગા મળી ફરિયાદીને ધમકી પણ આપી. જેના પુરાવા પણ ક્રાઈમ બ્રાન્ચને મળી આવ્યા છે. આરોપી રાકેશ અને ફરિયાદીની મુલાકાત 3 વર્ષ પહેલાં થઈ હતી. ત્યાર બાદ બંને કેટલીક વાર એક બીજા ને મળ્યા પણ હતા.
Oct 29,2020, 23:09 PM IST
Betting
જો તમે પણ ઓનલાઇન રમો છો Ludo Game તો થઈ જાવ સાવધાન, બની શકો છો કંગાળ
દેશના ઘણા ભાગમાં ઓનલાઇન લૂડો અને સાપ સીડી ગેંગ સક્રિય થઈ ચુકી છે.
May 3,2020, 13:20 PM IST
Trending news
yamuna pollution
દિવાળી પહેલાં દિલ્લીની હવા થવા લાગી ખરાબ, યમુના નદીનું પાણી પણ પ્રદૂષિત
SIP
SIP Investment: SIP થી કરવી છે મોટી કમાણી, તો ધ્યાનમાં રાખો આ જરૂરી વાતો
india Russia Relation
BRICS સમિટ માટે રશિયા જશે પીએમ મોદી, જાણો શું છે આ પ્રવાસનું મહત્વ
iPhone 16
10 હજાર રૂપિયા સુધી ઘટ્યા iPhone 16 ના ભાવ, બુક કરતા 10 મિનિટમાં થઈ જશે ડિલીવરી
surat
આને ખાવી કે તિજોરીમાં મૂકવી! સુરતમાં ગુજરાતની સૌથી મોંઘી ઘારી, જાણો શું છે કિંમત?
gujarat
કચ્છમાં લવજેહાદ! 'જીયાદે' જીગર બની મુંબઈ રહેતી યુવતીને ફસાવી, બે વખત શરીરસુખ માણ્યું
Diabetes
Diabetes: શું ખાધા પછી તરત જ બ્લડ સુગર વધે છે? તો 30 મિનિટ પહેલાં કરી લો આ 1 કામ
gujarat
તૈયારી ચાલુ રાખજો! ગુજરાતમાં પોલીસ વિભાગની ભરતી અંગે મોટા સમાચાર; 4 ફેઝમા કરાશે ભરતી
Good news
ખેડૂતો તૈયાર રહેજો! લાભ પાંચમથી સરકાર કરશે આ પાકોની ટેકાના ભાવે ખરીદી, બોનસ પણ આપશે!
movement
‘No Clean Shave No Love’! દાઢી રાખો કે ગર્લફ્રેન્ડ, ઈન્દોરમાં યુવતીઓએ રેલી કાઢી