हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
103/ 5
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BJP Congress
Bjp congress News
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. ત્યારે મત ગણતરીની તંત્ર દ્વારા ચાલતી તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.
Nov 22,2024, 20:26 PM IST
loksabha election
ગુજરાતનો હોટટોપિક! એક નેતાજીની સીડી દિલ્હી પહોંચવા છતાં ભાજપે આપી દીધું જીવતદાન
Loksabha Election 2024: શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં એક સીડી પ્રકરણ બહાર આવ્યું હોવાની ગુજરાતમાં ચર્ચાઓ જામી છે. અમદાવાદની નજીકની બેઠકના એક ઉમેદવાર સામે દિલ્હી સુધી ફરિયાદો ગયા બાદ નેતાજીને પ્રચાર બંધ કરવાનો આદેશ કરાયો છે. જોકે આખરે એમને જીવતદાન મળી ગયું છે. ગઈકાલે ગુજરાત ભાજપમાં સીડી પ્રકરણે ભારે ચર્ચા જગાવી હતી. જોકે, સ્થાનિક નેતાઓ દિલ્હી સુધી પહોંચ્યા છતાં આ મામલે હાલમાં ચૂપકીદી સાધી લેવાઈ છે.
Mar 23,2024, 17:15 PM IST
gujarat news
અમદાવાદમાં એજન્ટરાજ! ભાજપે કહ્યું ટીવીમાં બુમો ના પાડો, કોંગ્રેસે કહ્યું કામ બોલશે!
Feb 2,2023, 15:02 PM IST
gujarat
દેશભરમાં 4033 ધારાસભ્ય, પહેલા નંબર પર ભાજપ, જાણો કઈ પાર્ટીના કેટલા ધારાસભ્ય છે
ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. આ પરિણામ પછી દેશભરમાં બીજેપી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા વધી ગઈ છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યામાં ઘટાડો થયો છે.આ સમયે દેશમાં સૌથી વધારે ધારાસભ્યો બીજેપી પાસે છે. જ્યારે બીજા નંબરે કોંગ્રેસના છે.
Dec 9,2022, 15:10 PM IST
gujarat Assembly Elections 2022
વિધાનસભાની વાતઃ વીસાવદરમાં કોણ જીતશે મતદારોનો વિશ્વાસ? આ વખતે શું છે સમીકરણો
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી રાજકીય પાર્ટીઓ કરી રહી છે. જેમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ સૌરાષ્ટ્રમાં પોતાનો દમ બતાવી રહી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રની 44 બેઠક છે. જૂનાગઢની 5 બેઠકમાં વીસાવદરનો પણ સમાવેશ થાય છે. જે ગુજરાતની રાજનીતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
Nov 18,2022, 14:03 PM IST
Gujarat Assembly Election 2022
આણંદ વિધાનસભામાં કેવા છે રાજકીય સમીકરણો? જાણો આવખતે આણંદમાં કોનો ચાલશે એક્કો
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ આણંદ વિધાનસભા બેઠક પર 1 લાખ 60 હજાર 612 પુરુષ અને 1 લાખ 55 હજાર 458 મહિલા મતદારો છે. આણંદ વિધાનસભા બેઠક પર અત્યાર સુધી 14 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં 2014ની પેટાચૂંટણીનો પણ સમાવેશ થાય છે. જેમાં 6 વખત બીજેપી અને 6 વખત કોંગ્રેસનો વિજય થયો છે.
Oct 26,2022, 13:19 PM IST
Gujarat Election 2022
વિધાનસભાની ચૂંટણી માટે AAP ની છઠ્ઠી યાદી જાહેર, ઘાટલોડિયામાં CM સામે લડશે આ ઉમેદવાર
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે પોતાના ઉમેદવારની છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત પણ આમ આદમી પાર્ટી દ્વારા નજીકના સમયમાં અન્ય ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની સંભાવના છે. ગુજરાત વિધાનસભાને લઈ AAPએ રફ્તાર તેજ કરી દીધી છે.
Oct 20,2022, 17:46 PM IST
અમરેલી
અમરેલી બેઠક: ભાજપના દિગ્ગજ નેતાઓનો ગઢ છતા કોંગ્રેસનું પલડું ભારે
લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરી દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમરેલી બેઠક ભાજપ પર ભાજપે જીત મેળવવી આવશ્યક બની ગઇ છે. કારણ કે, આ બેઠક પર કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી છે.જે ગ્રાઉન્ડ લેવલ પર અને ખેડૂતો વચ્ચે સારુ પ્રભુત્વ ધરાવે છે. જ્યારે ભાજપ પાસે પુરુસોતમ રૂપાલા, દિલીપ સંઘાણી જેવા મોટા ગજાના નેતા છે પરંતુ છતાં પણ ભાજપની સ્થિતિ હાલ નબળી છે.
Apr 17,2019, 22:35 PM IST
વિધાનસભા ચૂંટણી 2018
રાજસ્થાન: સામાન્ય હિંસા વચ્ચે 72.14 ટકા મતદાન
રાજસ્થાનમાં વિધાનસભાની 199 બેઠકો માટે આજે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું છે.
Dec 7,2018, 21:03 PM IST
Trending news
Ishan Kishan
14 બોલમાં 74 રન... ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગ, ચોગ્ગા-છગ્ગાની રમઝટથી બોલાવી
Rules Changes from December 1
1 ડિસેમ્બરથી અનેક નિયમોમાં થશે મોટા ફેરફાર, સામાન્ય લોકો પર પડશે સીધી અસર
Agriculture
ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું મોટું કૌભાંડ! બજારમાંથી માલ લાવી ટેકાના ભાવે વેચ્યો
surat
કળિયુગ આવ્યો રે કળિયુગ! મોબાઈલમાં વ્યસ્ત રહેતી દીકરીની પિતાએ કરી હત્યા
cyclone
90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ
loan wave off
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, સરકારે આપ્યો હિસાબ
shukra gochar 2024
Shukra Gochar 2024: શનિના ઘરમાં શુક્ર કરશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિઓએ રહેવું સાવધાન