हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
142/ 6
(19.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BCom
Bcom News
BA
આ છે BA, B.Sc, B.Com પછી કારકિર્દીના ટોપ-10 વિકલ્પો, ભવિષ્ય સુધરી જશે
Career Option After Graduation: આ સમયે એડમિશનનો તબક્કો શરૂ થયો છે. CUET UG પરિણામ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યું છે. કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું હોય તેવા ઉમેદવારો પણ ચિંતિત છે કે તેઓએ કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી જોઈએ અથવા તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પ શું હોઈ શકે છે. આવા યુવાનો માટે, અમે અહીં કારકિર્દીના વિકલ્પો જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તેઓ પોતાનું ભવિષ્ય સુધારી શકે છે.
Jul 18,2023, 16:10 PM IST
gujarat
ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય ગ્રેજ્યુએશન હવે ત્રણનાં બદલે ચાર વર્ષનું થશે
ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ સભ્યોની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વાત કરીએ તો, જર્જરિત હોસ્ટેલને પાડી નવી હોસ્ટેલ યુનિવર્સિટીના સ્વ-ભંડોળમાંથી વિદ્યાર્થી માટે બનાવવામાં આવશે. શૈક્ષિણક વર્ષ 2023 - 24 થી બી.કોમ., બી.એ., બી.એસસી., મેડિકલનાં ગ્રેજ્યુએશનમાં અભ્યાસ 4 વર્ષનું થશે.
Jan 7,2023, 19:41 PM IST
gujarat
કોલેજમાં ભણતા વિદ્યાર્થીની જબરી કરતૂત ઝડપાઈ; આખી ઘટના જાણી યુનિવર્સિટી ચકરાવે ચઢી ગઈ
વિદ્યાર્થીની ઉત્તરવહીમાં 200-200ની 2 ચલણી નોટની ઘટના બાદ ચેકિંગ કરનારા પ્રોફેસરે આ બાબતનો રિપોર્ટ કરી યુનિવર્સિટીને મોકલ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીએ વિદ્યાર્થીને બોલાવીને તેની પુછપરછ કરી હતી.
Jan 10,2022, 8:14 AM IST
NSUI protests
ગુજરાત યુનિવર્સિટીમાં Bcomમાં પ્રવેશનો વધુ એક રાઉન્ડ શરૂ કરવાની માંગ સાથે NSUIનું
બીકોમમાં પ્રવેશનો આઠમો તબક્કો શરૂ કરવાની માંગ છેલ્લા ઘણા દિવસથી વિદ્યાર્થી યુનિયન એનએસયૂઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. આ મુદ્દે આજે એનએસયૂઆઈના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી બીકોમ પ્રવેશ સમિતિના અધ્યક્ષ જશવંત ઠક્કરના ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.
Jan 11,2021, 15:33 PM IST
પેપર લીક
B.Com સેમેસ્ટર 6ની પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં લીક, NSUIએ કર્યો આક્ષેપ
ગુજરાત યુનિવર્સિટી તથા અન્ય યુનિવર્સિટીની પરીક્ષાના પેપર લીક કરવાથી લઈને પરીક્ષા ખંડમાં કોપી કરવા સુધીના કિસ્સા બહાર આવતા હોય છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીની આજની પરીક્ષાનું પેપર લીક થયાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
Sep 19,2020, 14:04 PM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?