हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
161/ 4
(35)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bank accounts
Bank accounts News
bank accounts
સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ અંગે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, ગુજરાત પોલીસના પ્રયાસોથી સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા. રિફંડ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર, 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42%.
Aug 2,2024, 15:58 PM IST
gujarat
હવે આશિષ કંજારીયાનો ફુગ્ગો ફુટી ગયો! તમામ બેંક એકાઉન્ટ અને RTE હેઠળ બાળકના પ્રવેશ...
તોડબાજ કહો કે ખંડણીખોર. વાલી મંડળના આગેવાન કહો કે, RTE એક્ટિવિસ્ટ કહો પણ આશિષ કંજારીયાનો ફુગ્ગો હવે ફુટી ગયો છે.આશિષ કંજારીયા વિરુદ્ધ હવે ત્રણ ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં અને એક ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
May 4,2023, 21:00 PM IST
Government scheme
દીકરીઓ માટે આ સરકારી સ્કીમ શ્રેષ્ઠ, 2 દિવસમાં 11 લાખ ખાતા ખોલ્યા, મળશે 7.6% વ્યાજ
સરકાર દ્વારા લોકોની સુવિધા માટે વિવિધ પ્રકારની બચત યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના છે. પોસ્ટલ વિભાગે આ યોજના હેઠળ સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી છે. જેમાં, છેલ્લા બે દિવસમાં 11 લાખ ખાતા ખોલ્યા છે. આમાં 7.6 ટકા સુધી વ્યાજ મળે છે. દરેક વ્યક્તિ દીકરીઓના લગ્ન અને ભણતરની ચિંતા કરે છે. આ માટે સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. એક રિપોર્ટ અનુસાર, દેશભરમાં ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા દર વર્ષે સરેરાશ 33 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવે છે.
Feb 13,2023, 8:00 AM IST
india
સરકાર તરફથી તમારા બેંક એકાઉન્ટમાં આવ્યા 1100 રૂપિયા? આ રીતે ચેક કરો
એમ યોગી આદિત્યનાથની સરકારે ક્લાસ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને સ્વેટર, સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગ અને જૂતા મોજા ખરીદવા માટે 1,100 રૂપિયા આપ્યા છે. આ રકમ તેમના માતાપિતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
Nov 7,2021, 15:30 PM IST
બેંક એકાઉન્ટ
એક કરતાં વધુ છે બેંકમાં Accounts તો થઇ શકે છે મુશ્કેલી, આ રીતે કરાવો બંધ
આજના જમાનામાં ઘણા લોકો એકથી વધુ બેંક એકાઉન્ટ રાખે છે. તેને જરૂરિયાત સમજો કે પછી મજબૂરી. એક સામાન્ય વ્યક્તિ માટે આ મુશ્કેલીનું કારણ બની શકે છે.
Dec 5,2020, 19:01 PM IST
એસબીઆઇ
SBI ખાતાધારકો થઇ જાય એલર્ટ, તમારા બેંક એકાઉન્ટમાં થઇ શકે છે નવી રીતે સેંધમારી
જો તમારા ખાતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI)માં છે તો સાવધાન થઇ જાવ. SBI એ પોતાના ગ્રાહકોને એક સંભવિત ખતરાની સૂચના આપી છે કે જો તમે ધ્યાન ન આપ્યું તો તમારા ખાતામાંથી બધા પૈસા ગાયબ થઇ શકે છે.
Jul 20,2020, 17:02 PM IST
દિલ્હી
દિલ્હી: AIIMS ના બેંક એકાઉન્ટ પર સાઇબર એટેક, 12 કરોડ રૂપિયા ગાયબ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) સ્થિતિ પ્રતિષ્ઠિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) ને જ આ વખતે સાઇબર ઠગોએ ટાર્ગેટ બનાવી લીધી. સાઇબર અપરાધીઓ (Cyber criminals)એ ચેક ક્લોનિંગ દ્વારા હોસ્પિટલના બે અલગ-અલગ બેન્ક એકાઉન્ટો (Bank accounts)થી લગભગ 12 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. આ ઘટનાની જાણકારી થતાં જ એમ્સ વહિવટીતંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.
Nov 30,2019, 16:43 PM IST
Trending news
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી