हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
122/ 4
(17)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Austrelia
Austrelia News
T20 World Cup 2024
T20 World Cup જીતવા માટે દાવેદાર છે આ 4 ટીમો, ટૂર્નામેન્ટમાં સાબિત થશે એકદમ ખતરનાક
T20 World Cup 2024: IPL ના તાત્કાલિક બાદ ટી20 વર્લ્ડ કપની ધૂમ મચવાની છે. 1-29 જૂન સુધી USA અને વેસ્ટઇન્ડીઝમાં થનાર આ મેગા-ઇવેંટ માટે તમામ ટીમો તૈયારીમાં લાગી ગઇ છે. મેન્સ ટી20 વર્લ્ડકપની આગામી સિઝનમાં 20 ટીમો સામેલ થશે, જેમાં ઓસ્ટ્રેલિયામાં ટૂર્નામેન્ટની 2022 સિઝનમાં પ્રતિસ્પર્ધા કરનાર 16 ટીમો હશે.
May 21,2024, 8:49 AM IST
america
સ્ટડી માટે ભારતીયોની પહેલી પસંદ છે આ દેશ, UK-કેનેડા અને ઓસ્ટ્રેલિયા લિસ્ટમાં છે પાછળ
Higher Education Abroad: જે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં હાયર સ્ટડી કરવાની ઇચ્છા ધરાવે છે તેમની અમેરિકા માટે પ્રથમ પ્રાથમિકતા છે. SGMI ની યાદી રિલીઝ ઇંડેક્સમાં 69 ટકા વિદ્યાર્થીએ યૂએસએમાં અભ્યાસ કરવામાં રસ ધરાવે છે.
Apr 23,2024, 16:13 PM IST
UK
UK વિઝા માટે જરૂરી છે આ દસ્તાવેજો, જાણી લો અભિમન્યુની જેમ કેટલા કોઠા કરવા પડશે પાર
How to apply for a UK Visa : અમે તમને એવી વિગતો આપી રહ્યાં છીએ કે તમારે વારંવાર એજન્ટની ઓફિસ સુધી ધક્કા ખાવાની જરૂર નહીં પડે. તમે ઘરબેઠા જ તમારી પ્રોસેસને જાણી શકો છે. આ માટે તમારે નીચેની વિગતોને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવી પડશે.
Dec 30,2023, 15:56 PM IST
Ahmedabad News
GREની પરીક્ષામાં સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ, અત્યાર સુધી 500 લોકો પહોંચી ગયા વિદેશ!
વિદેશ જવાની ઘેલછામાં લોકો ગેરકાયદેસર રસ્તા પણ ખુબ અપનાવી રહ્યાં છે. કેટલાક લોકો એજન્ટ દ્વારા જુદા-જુદા દેશોમાં પહોંચીને અમેરિકા જેવા દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂષણખોરી કરતા હોય છે, તો કેટલાક લોકો વિદેશ જવા માટે લેવામાં આવતી પરીક્ષા ખોટી રીતે પાસ કરતા હોય છે. આવા એક મોટા કૌભાંડનો ખુલાસો થયો છે.
Jun 28,2023, 20:25 PM IST
T20 World Cup 2022
T20 WC 2022: કઈ-કઈ ટીમ સેમીની રેસમાંથી બહાર અને કોની પાસે તક, જાણો તમામ ટીમની સ્થિતિ
T20 WC 2022: 12 માંથી બે ટીમો સત્તાવાર રીતે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચુકી છે, જ્યારે આઠ ટીમો પાસે સેમીફાઇનલમાં પહોંચવાના દરવાજા હજુ ખુલ્લા છે.
Nov 2,2022, 22:11 PM IST
T20 World Cup 2022
T20 World Cup: સેમી અને ફાઈનલમાં વરસાદ થશે તો શું થશે, શું છે પોઈન્ટ સિસ્ટમ, જાણો
ICC Men T20 World Cup 2022: આઈસીસી ટી20 વિશ્વકપ 2022ની આજથી શરૂઆત થઈ ગઈ છે. ટૂર્નામેન્ટની ફાઇનલ 13 નવેમ્બરે રમાશે. એટલે કે એક મહિના માટે ક્રિકેટ ફેન્સને ધમાલ જોવા મળશે.
Oct 16,2022, 19:45 PM IST
queen elizabeth
મહારાણી એલિઝાબેથના સીક્રેટ લેટરમાં શું છે? 63 વર્ષ સુધી ખોલવા પર છે પ્રતિબંધ
જાણવા મળી રહ્યું છે કે મહારાણી એલિઝાબેથનો એક સીક્રેટ લેટર ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં એક લોટરની અંદર રાખવામાં આવ્યો છે. આ લેટરને 63 વર્ષ સુધી ખોલી શકાશે નહીં.
Sep 12,2022, 16:56 PM IST
Rajkot
રાજકોટના ફ્લેટમાં ધમધમતા ક્રિકેટ સટ્ટા પર ગાંધીનગર CID ક્રાઇમનો દરોડો, 5 શખ્સો ઝબ્બ
પોલીસે પાંચ શખ્સો પાસે થી ટી.વી, 26 મોબાઈલ અને 2 લેપટોપ સહિત 3 લાખ 62 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે નામચિન બુકી દિપક ચંદારાણા અને અલાઉદિન નામનો શખ્સ હજાર ન મળતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
Aug 8,2021, 15:32 PM IST
ફેસબુક
ગૂગલ અને ફેસબુકને ન્યૂઝ માટે ચૂકવવા પડશે પૈસા, આ દેશની પહેલ
ફેસબુક અને ગૂગલને ઓસ્ટ્રેલિયાએ મોટો આંચકો આપ્યો છે. હવે ઓસ્ટ્રેલિયામાં ફેસબુક અને ગૂગલને ન્યૂઝ માટે પૈસા ચૂકવવા પડશે. આ પગલું ઓસ્ટ્રેલિયા સરકારે ત્યારે ઉઠાવ્યું જ્યારે ત્યાં મીડિયા ઇંડસ્ટ્રી કોરોના વાયરસ આવ્યા પછી નુકસાન વેઠી રહી છે.
Aug 1,2020, 10:35 AM IST
કોરોના વાયરસ
કોરોનાની રસી વિકસાવવા માટે આ ભારતીય કંપની લેશે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીની મદદ
કોરોના વાઇરસ (કોવિડ-19)ની રસી વિકસાવવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી)ની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની હૈદરાબાદ સ્થિત ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ લિમિટેડ (આઇઆઇએલ) ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટી સાથે સહયોગ સાધશે.
Apr 9,2020, 22:37 PM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?