हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Anganwadi
Anganwadi News
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
આંગણવાડી બનાવવા માટે નગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા કરી તો દીધી પરંતુ સ્થળ વગર આંગણવાડી ક્યારે બને છે તે જોવો રહ્યું...ક્યારે નગરપાલિકા ભૂલકાઓને ભણવા માટેનું સ્થળ વહેલી તકે બનાવી આપે છે તે જોવું રહ્યું....
Nov 28,2024, 22:09 PM IST
gujarat
ગુજરાતમાં ભૂલકા ભણે છે ત્યાં દારૂની રેલમછેલ, આંગણવાડી બની ગઈ દારૂનો અડ્ડો!
આંગણવાડીની અસામાજિક તત્વોએ પોતાના કબજામાં લઈ લીધી છે. રોજ રાત્રે લુખ્ખાતત્વો અહીં દારૂની પાર્ટી કરે છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આંગણવાડીથી માત્ર 50 મીટરના જ અંતરે ઉધના પોલીસ ચોકી આવેલી છે. તેમ છતાં શિક્ષણના ધામને અપરાધીઓએ પોતાના કબજામાં લઈ લીધું છે.
Jul 10,2024, 17:46 PM IST
Empty liquor bottles
સુરતમાં ZEE 24 કલાકના અહેવાલ બાદ પોલીસ દોડતી થઈ, આંગણવાડી બની દારૂનો અડ્ડો
Empty liquor bottles found in an Anganwadi in Surat: Cops reach spot after ZEE 24 Kalak's news report
Jul 10,2024, 17:02 PM IST
IAS Archana Verma
આ શહેરના DM નો પુત્ર ગામડાના બાળકો સાથે આંગણવાડીમાં ભણે છે, ખાય છે મિડ ડે મીલ
DM અર્ચના વર્મા દેશની બ્યુરોક્રેસી માટે એક જીવંત મિસાલ જેવા છે. જેઓ સામાન્ય અને ખાસ..એવા ભેદભાવમાં માનતા નથી. તેઓ એક એવા સમાજનું નિર્માણ ઈચ્છે છે જ્યાં કોઈ ભેદભાવ નહીં બધા સરખા હોય...એટલે જ તેમનો પુત્ર જિલ્લાની કોઈ હાઈફાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં નહીં પરંતુ આંગણવાડીમાં ભણે છે.
Dec 23,2023, 11:01 AM IST
Anganwadi
આનંદો! ગુજરાત સરકારે બહાર પાડી આંગણવાડીમાં 10,000થી વધુની ભરતી, આ રીતે કરો અરજી
Gujarat Anganwadi Bharti 2023: રાજ્યમાં 10 હજારથી વધુ જગ્યાઓ ભરવા માટે આવેદન પત્રો મંગાવવામાં આવ્યા છે. આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 8 નવેમ્બર 2023ના રાત્રે 12 વાગ્યાથી શરૂ થશે.
Nov 8,2023, 18:41 PM IST
success story
પતિ-પત્ની બંને IAS ઓફિસર, છતાં પુત્રનું કરાવ્યું આંગણવાડીમાં એડમિશન
આઈએએસના પદના રૂતબાથી કોણ પરિચિત નહીં હોય. પરંતુ કેટલાક આઈએએસ ઓફિસરો એવા પણ હોય છે જેમના માટે કહેવું પડે કે સાદગી હોય તો આવી...આવા જ એક આઈએએસ કપલ છે સ્વાતિ શ્રીવાસ્તવ ભદૌરિયા અને નીતિન ભદૌરિયા. આ જોડી તેમના કામને લઈને તો ખુબ ચર્ચામાં હોય છે. નીતિન ભદૌરિયાએ સ્વાતિ માટે ડીએમ પદ સુદ્ધા છોડ્યું હતું. ત્યારબાદ બંનેનું ભાગ્ય પલટાયું અને પતિ પત્ની બંને પછી તો ડીએમ બની ગયા.
Aug 31,2023, 13:20 PM IST
Surat CP Ajay Tomar
પોલીસકર્મીઓના બાળકો માટે સુરતમાં ખોલવામાં આવી રાજ્યની સૌપ્રથમ આંગણવાડી
Surat CP Ajay Tomar inaugurates first-ever Anganwadi in police-line for kids of cops
Aug 28,2023, 20:55 PM IST
breaking news
આનંદો! ગુજરાતની આંગણવાડી અને તેડાગર બહેનોના વેતનમાં વધારો
સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આંગણવાડી બહેનો માટે આજે અલગ અલગ મંડળ સાથે બેઠક યોજી હતી.
Sep 16,2022, 20:50 PM IST
Anand
આણંદમાં આશા વર્કર અને આંગણવાડી કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
આણંદ જિલ્લામાં ફરજ બજાવતી આશા વર્કરો અને આંગણવાડી કર્મચારીઓ પગાર સહીત વિવિધ માંગણીઓને લઈને અનેક રજુઆતો કરી ચુકી છે, તેમ છતાં રાજય સરકાર દ્વારા કોઈ રજુઆતો સાંભળવામાં આવતી નથી
Sep 12,2022, 19:10 PM IST
Government jobs
નોકરીની વાટ જોતા લોકો માટે ખુશખબર, 8000 પદો પર ભરતી માટે બહાર પડ્યું નોટિફિકેશન
હવે બેરોજગાર લોકોને બહુ જલદી નોકરીની નવી તક મળનાર છે. આંગણવાડી વર્કર્સ, આસિસ્ટન્ટ અને સુપરવાઈઝર માટે અલગ અલગ પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
Mar 19,2022, 11:09 AM IST
Madhya Pradesh
આંગણવાડીઓમાં હવે બાળકો માટે ઈંડા નહીં...સીધી મરઘી આવશે!
ભાજપના બહુમતવાળા જિલ્લા પંચાયત નીમચમાં આંગણવાડીઓમાં ઈંડા છોડો...સીધી મરઘી લાવવાની પ્રપોઝલ આવી છે. આ પ્રપોઝલે ભોપાલના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
Nov 30,2019, 19:10 PM IST
અમદાવાદ
અમદાવાદ: આંગણવાડીમાં ઉપયોગ થતા તેલનાં ડબ્બાનું કૌભાંડ, જનતાએ કરી રેડ
અમદાવાદનાં ગોમતીપુર વિસ્તાર ખાતે આવેલી મ્યુનીસિપલ શાળામાં ચાલી રહેલા આંગણવાડી કેન્દ્રમાં એક્સપાયરી ડેટનાં તેલનાં ડબ્બા મળી આવતા નાગરીકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ગોમતીપુર વિસ્તારનાં નાગરીકોને માહિતી મળી હતી કે, આંગણવાડી કેન્દ્રમાં એક્સપાયરી ડેટનાં તેલનાં ડબ્બા પડ્યા છે.
Apr 27,2019, 21:21 PM IST
શિલ્પા પ્રભાકર સતીશ
જાણો કેમ આ મહિલા IAS એ પ્રાઇવેટ સ્કૂલ છોડી પુત્રીને મોકલી આંગણવાડી?
તિરૂનેલવેલી જિલ્લાની કલેક્ટર શિલ્પા પ્રભાકર સતીશ તેમની પુત્રીને એક પ્રાઇવેટ પ્લે સ્કૂલની જગ્યાએ આંગણવાડી કેન્દ્ર મોકલવાનો નિર્ણય કર્યો છે. સાંભળવામાં ભલે આશ્ચર્યજનક લાગે, પરંતુ તેમણે આવું કરીને બીજા પેરેન્ટ્સ માટે એક મિસાલ કાયમ કરી છે.
Jan 14,2019, 7:30 AM IST
બેક કર્મચારી
પગાર વધારાની માગ સાથે સુરતમાં કર્મચારીઓની હડતાળ સાથે વિરોધ પ્રદર્શન
સમગ્ર દેશમા પગાર વધારો તથા અન્ય માંગણીઓને લઇને બેંક, પોસ્ટઓફિસ, આંગણવાડી સહિતના કર્મચારીઓ બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. આજે હડતાળનો બીજો દિવસ છે ત્યારે સુરતમા બેંક કર્મચારીઓ સાથે આંગણવાડીની મહિલાઓ પણ હડતાળ પર ઉતરી છે. અગાઉ તેઓ દ્વારા પગાર વધારાના મુદ્દે હડતાળ પાડવામા આવી હતી.
Jan 9,2019, 16:53 PM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ