हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Amit Bhatt
Amit bhatt News
Jethalal
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નહીં જોવા મળે જેઠાલાલ! દિલીપ જોશી લઈ રહ્યા છે બ્રેક
Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનું પાત્ર શોની જાન છે અને આવી સ્થિતિમાં દિલીપ જોશી શો છોડવાના છે તેવા અહેવાલો છે. પરંતુ તેમની નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે ખરેખર શું થવાનું છે અને શા માટે અભિનેતા શોમાં જોવા મળશે નહીં.
Sep 30,2023, 15:42 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
તારક મહેતાના પૂર્વ ડાયરેક્ટરે શોના કલાકારોને ગણાવ્યાં કાચિંડા, જેઠાલાલ વિશે...
Taarak Mehta Ka Ooltah Chashmah: શોના પૂર્વ ડાયરેક્ટર માલવ રાજડાએ ફેન્સ સાથે ચેટ સેશન દરમિયાન અનેક એવા ખુલાસા કર્યા છે જાણીને શોક લાગશે. તેમણે શોમાં તેમના કમબેક વિશે પણ વાત કરી.
Aug 19,2023, 12:18 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
ગુજરાતી રંગભૂમિનું જાણીતું નામ એટલે Taarak Mehta, આવો જાણીએ તારક મહેતાની અજાણી વાતો
Taarak Mehta Ka Ooltah Chashmah: વર્ષ 2017માં તારક જાનુભાઈનું અવસાન થયું જેના કારણે માત્ર ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જ નહીં પરંતુ ગુજરાત સહિત દેશના દરેક જણ ખૂબ જ દુઃખી હતા. કેમ કે એક વ્યક્તિ જ નહીં પણ હાસ્યના એક યુગનો જ અંત આવ્યો હતો. પરંતુ તેમણે હાસ્યનો લખેલો એક આખો યુગ આજે પણ લોકોને હસાવી રહ્યો છે.
Dec 26,2022, 22:38 PM IST
TMKOC
તારક મહેતા... શોમાં મહત્વની ભૂમિકા ભજવતા કલાકાર શૂટિંગ દરમિયાન થયા ઈજાગ્રસ્ત
TMKOC: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર છે. શોમાં મહત્વનું પાત્ર ભજવતા કલાકારને શૂટિંગ સમયે અકસ્માત નડતા ઈજાગ્રસ્ત થયા છે. જાણો કેવી છે તેમની તબિયત?
Nov 18,2022, 9:07 AM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
'બાપુજી'ના પાત્ર માટે અમિત ભટ્ટ નહીં પરંતુ આ કલાકાર હતા પહેલી પસંદ, નામ જાણી ચોંકશો
Taarak Mehta Ka Ooltah Chashmah News: અમિત ભટ્ટ છેલ્લા 14 વર્ષથી આ શોનો ભાગ છે અને બાપુજીના પાત્રને તેમણે પોતાના અભિનયથી લોકપ્રિય બનાવી દીધુ છે. પરંતુ મેકર્સ માટે અમિત ભટ્ટ આ પાત્ર માટે પહેલી પસંદગી નહતા કારણ કે મેકર્સના મનમાં તે સમયે એક એવા કલાકાર હતા જેમને તેઓ ચંપકકાકા માટે એકદમ પરફેક્ટ કલાકાર માનતા હતા.
May 13,2022, 9:39 AM IST
Amit Bhatt
Taarak Mehta ના બાપૂજી નવા વર્ષે થયા રોમેન્ટિક, આ હસીનાની સાથે શેર કરી તસવીર
Taarak Mehta Ka Ooltah Chashmah: શોના ચંપક ચાચા એટલે કે અભિનેતા અમિત ભટ્ટે ખુબ રોમેન્ટિક અંદાજમાં ન્યૂ યર મનાવ્યું છે. તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Jan 2,2022, 19:37 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
TMKOC: રિયલ લાઇફમાં જેઠાલાલ અને બાપૂજી વચ્ચે નથી બોન્ડિંગ! આ સમાચાર કરી દેશે હેરાન
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ની કાસ્ટની ખાસિયત એ છે કે તમામ લોકો સોશિયલ મીડિયા, ખાસકરીને ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે.
Aug 7,2021, 23:50 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
તારક મહેતા...ના 'ચંપકલાલ'નો પત્ની સાથેનો આ VIDEO અચાનક થયો વાયરલ, ફેન્સ ચોંકી ગયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘરે ઘરે લોકપ્રિય શો છે. આ શો ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.
Jul 8,2021, 13:12 PM IST
Paani Paani Song
બાદશાહના ગીતમાં 'તારક મહેતા'ના બાપુજી ક્યાંથી આવ્યા? Video જોઈ હસી હસીને બેવડા વળશો
Viral Video: બાદશાહના આ ગીતનો બેકગ્રાઉન્ડમાં ઉપયોગ કરીને બનાવવામાં આવેલો વધુ એક એડિટેડ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે જેમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના બાપુજી નજરે ચડે છે.
Jun 17,2021, 10:42 AM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
'તારક મહેતા...'ના 'ચંપકલાલ' પર લાગ્યો હતો 'જેઠાલાલ'ની પત્નીની છેડતીનો આરોપ!
દિલિપ જોશી (Dilip Joshi) ની જેમ ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટ(Amit Bhatt) પણ ખુબ લાંબા સમયથી લોકોને હસાવતા આવ્યા છે. ખાસ વાત તો એ છે કે બંને આ અગાઉ પણ એક સિરીયલમાં સાથે કામ કરી ચૂક્યા છે.
Jun 15,2021, 13:50 PM IST
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
તારક મહેતા...શો વિવાદમાં ફસાયો, મેકર્સે જાહેરમાં માફી માંગવી પડી, જાણો શું છે મામલો
સબ ટીવી પર પ્રસારિત થતા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાપુજીની ભૂમિકા ભજવતા ટીવી સ્ટાર અમિત ભટ્ટ સાથે કઈંક એવું થયું કે તેણે જાહેરમાં માફી માંગવી પડી. ત્યારબાદ અભિનેતા જ નહીં પરંતુ ટીવી શોના મેકર્સે પણ ટ્વીટ કરીને આ અંગે સ્પષ્ટતા કરી છે.
Mar 4,2020, 15:43 PM IST
Trending news
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?