हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ambedkar
Ambedkar News
mehsana
ઝી 24 કલાક અગ્રેસર : મહેસાણાના બિસ્માર બ્રીજ પર બન્યો 'નવો રોડ'
લોકોના પ્રશ્નોને વાચા આપવામાં ZEE 24 કલાક ફરી અગ્રેસર સાબિત થયું છે. હકીકતમાં મહેસાણા વિસનગરને જોડતો આંબેડકર બ્રિજ બિસ્માર હાલતમાં હતો અને એના પર ઠેરઠેર મસમોટા ગાબડાં પડ્યા હતા. ZEE 24 કલાકના અહેવાલ બાદ તંત્રએ બ્રિજ પર તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધર્યું અને ખાડાવાળા રોડ પર ડામર નાંખો નવો રોડ બનાવાયો છે. આ માટે સ્થાનિક લોકોએ ZEE 24 કલાકનો આભાર માન્યો હતો.
Oct 9,2019, 18:15 PM IST
વડોદરા
પરીક્ષામાં ધાર્યું પરિણામ ન આવતા ધોરણ 7ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
શહેરમાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પરિણામ સારુ ન આવતા ગળે ફાંસો ખાઇને આપધાત કરતા પરિવારમાં માતમ છવાયો હતો. ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું આજે રિઝલ્ટ આવ્યું અને ધાર્યા કરતા ઓછા ટકા આવતા નિરાશ થયેલી વિદ્યાર્થીનેએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.
May 4,2019, 21:43 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ને લઈને CM વિજય રૂપાણીએ રાજકોટમાં, જાણો કાર્યક્રમ
લોકસભા ચૂંટણીને લઈને CM વિજય રૂપાણીએ રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી જેમાં સિવિલ ચોકમાં આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ, BAPS મંદિરમાં યુવાનો સાથે સંવાદ, હેમુ ગઢવી હોલમાં ચોકીદાર કાર્યક્રમમાં હાજરી આપી
Apr 14,2019, 14:25 PM IST
pm narendra modi
મુખ્યમંત્રી રાવતે વડાપ્રધાન મોદીને ગણાવ્યા આધુનિક સમયના આંબેડકર
નરેન્દ્ર મોદીએ કોઇ ચોક્કસ જાતી નહી પરંતુ ગરીબીને અનામતની વ્યવસ્થા કરી છે તેથી તેઓ નિષ્પક્ષ હોવાની સાથે આધુનિક સમયનાં આંબેડકર છે
Jan 9,2019, 9:12 AM IST
Trending news
controversy
આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીનુ નિવેદન
Gang rape
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર મૂળ સુરતની
rekha
69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?
Stress
Stress અને Anxiety થી બચવું હોય તો ફોલો કરો સવારની આ સારી આદતો
Ahmedabad
લોકોની નજર સામે રેલવે કર્મચારી ટ્રેનની આગળ સૂઈ ગયો, 5 સેકન્ડમાં જીવન પૂરું
Diabetes
Diabetes: દૂધમાં આ વસ્તુ ઉમેરીને રોજ પીવા લાગો, દવા વિના શુગર રહેશે કંટ્રોલમાં
Gold rate
ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં લેટેસ્ટ રેટ
Lemon
Lemon And Honey: આ 4 બીમારી હોય તેણે ન પીવું લીંબુ-મધવાળું ગરમ પાણી, તબીયત થાશે ખરાબ
Viral Video
આ જોઈને કેનેડાનો મોહ ભંગ થઈ જશે, ભારતીયની ઈજ્જતની પથારી ફેરવી ઘરમાંથી કાઢી મૂક્યો
Belief
ખોડીયાર માતાજીની મૂર્તિ દૂધ પીએ છે... વાયુવેગે વાત ફેલાઈ તો ભક્તો મંદિરે ઉમટી પડ્યા