हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ajay Desai
Ajay desai News
Sweety Patel murder case
સ્વિટીના બળેલાં હાડકા તપાસ માટે USA મોકલાશે, હત્યા કેસમાં પોલીસે રજૂ કરી ચાર્જશીટ
પોલીસે આ મામલે સમગ્ર તપાસ હાથ ધરીને કોર્ટમાં 1300 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે તમામ પૂરાવા સાથે 100 જેટલા વ્યક્તિઓના નિવેદનો પણ લીધા છે.
Oct 19,2021, 8:24 AM IST
Vadodara
'અ'સંસ્કારી નગરી? વડોદરામાં વ્યાભિચારનાં કિસ્સામાં PI જુલાઇમાં,સચિને ગુરૂવારે હત્યા
ગુજરાતમાં વ્યાભિચાર મુદ્દે હત્યાના કિસ્સાઓમાં એકાએક વધારો થવા લાગ્યો છે. લગ્નેતર સંબંધોના બે કેસ ગુજરાતમાં ખુબ જ ગાજ્યા હતા. જેમા બે સંતાનોએ પિતાના આડા સંબંધોના કારણે માતા ગુમાવવાનો વારો આવ્યો છે. એક કિસ્સામાં હત્યારો પોલીસ અધિકારી હતો. જ્યારે બીજા કિસ્સામાં સચિન દીક્ષિત એક ટેક્નિકલ આસિસ્ટન્ટ હતો. સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા શિવાંશને તરછોડવાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. શિવાંશના પિતા સચિને જ તેની પ્રેમિકા હિના ઉર્ફે મહેંદીની હત્યા કરી છે. શિવાંશની પ્રેમિકાનું જ સંતાન હતું. આવો જ કિસ્સો મહિના અગાઉ કરજણ વડોદરામાં જ સામે આવ્યો હતો. જેમાં પીઆઇએ એક યુવતીની હત્યા કરીને બાળકને નોધારો કરી દીધો હતો.
Oct 10,2021, 22:10 PM IST
vadodara police
PI અજય દેસાઇનું આખુ જીવન ફિલ્મી, બાળપણ ઝુંપડપટ્ટીમાં બાદ રંગીન અને વૈભવી જીવન
સ્વીટી મર્ડર કેસમાં હાલ પોલીસ કસ્ટડીમાં રહેલા પીઆઈ અજય દેસાઈની હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઇલ જોઇને કોઇ પણ અંજાય જાય. જો કે તેના અભ્યાસ દરમિયાનની સ્ટોરી ખુબ જ પ્રેરક છે. હાલમાં બે પત્ની સાથેના સંબંધ અને ત્યાર બાદ સ્વીટીની હત્યાને કારણે જ લોકો તેને જાણે છે. જો કે તેનું બાળપણ ખુબ જ સંઘર્ષમાં વીત્યું હતું. પીએસઆઇ તરીકે પોસ્ટિંગ મેળવીને અજય દેસાઈએ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં નોકરી કરી છે. ત્યાર બાદ પીઆઇ તરીકેનું પ્રમોશન મળ્યા બાદ પણ અનેક સ્થળે કામગીરી કરી છે.
Jul 30,2021, 3:10 AM IST
vadodara police
PI દેસાઇએ કહ્યું મારી બહેન લગ્ન વગર ગર્ભવતી થઇ છે, તેને ઠેકાણે પાડવી છે
SOG PI અજય દેસાઇએ જ પોતાની પત્ની સ્વીટી પટેલની હત્યા કરી નાખી હોવાની કબુલાત કરી છે. જો કે અજય દેસાઇ લાંબા સમયથી સ્વીટીની હત્યા કરી નાખવાનું આયોજન કરી રહ્યો હતો. સ્વીટી પટેલને મારી નાખવા માટે સ્થળની રેકી કરવાથી માંડીને સમગ્ર આયોજન કર્યું હોવાનું ક્રાઇમબ્રાંચની તપાસમાં સામે આવ્યું છે. જો કે આ હત્યામાં જેના પર મદદગારીનો આરોપ છે તે નેતા દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. PI અજય દેસાઇએ નેતાને પણ ગોળગોળ ફેરવ્યો હતો. પોતે સ્વીટીની હત્યા કરવાનો છે તેવી માહિતી તેણે નેતાને પણ આપી નહોતી.
Jul 25,2021, 21:12 PM IST
Sweety Patel murder case
સ્વીટી પટેલ હત્યા કેસ: રાક્ષસી PI અજય દેસાઇએ 2 વર્ષનું બાળક બાજુમાં સુતુ હતું અને...
વડોદરા જિલ્લા SOG ના PI ની પત્ની સ્વિટી પટેલના ગુમ થવાના મુદ્દે રહસ્ય પરથી અમદાવાદ ક્રાઇમબ્રાંચે પરદો ઉચકી લીધો હતો. સ્વિટીની હત્યા તેના જ PI પતિ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. અજય દેસાઇએ પોતે જ પત્નીની હત્યા કર્યાનું કબુલ્યું હતું. 5 જૂને ગુમ થયા બાદ આજે 49 દિવસ બાદ સ્વીટી પટેલની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. અજય દેસાઇએ પોતાના કરજણ ખાતેના ઘરે જ સ્વીટી પટેલની ઉંઘમાં ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી.
Jul 24,2021, 23:54 PM IST
sweety Patel
સ્વીટી પટેલનો હત્યારો નિકળ્યો તેનો જ પતિ SOG ના PI અજય દેસાઇ, અનેક ચોંકાવનારા ઘટસ્ફો
SOG ના PI ની પત્ની ગુમ થયા મુદ્દે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ખુબ જ ગુંચવાડા ભરેલો કેસ ઉકેલી નાખવામાં આવ્યો છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં ખુબ જ મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં સ્વીટીના પતિ અને એસઓજી પીઆઇ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પોલીગ્રાફીક અને SDS ટેસ્ટ થઇ ચુક્યા છે. જો કે પીઆઇએ છેલ્લી ઘડીએ ઇન્કાર કરતા તેનો નાર્કોટેસ્ટ થઇ શક્યો નહોતો. આ અંગે પોતે માનસિક અને શારીરિક રીતે પોતે સ્વસ્થ નહી હોવાનું સામે આવ્યું છે.
Jul 24,2021, 21:24 PM IST
Trending news
surat
ગુજરાતના માર્કેટમાં આવ્યું શરીરને ગરમ કરતું જેકેટ, ચાર્જ કરીને પહેરો એટલે ગરમાવો લાગ
Biggest Urban Forest
ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, અદભૂત નજારો
Women
પહેલીવાર શારીરિક સંબંધ બાંધતી મહિલાઓના શરીરમાં જોવા મળે છે આ 7 મોટા ફેરફાર
accident
અમદાવાદના રસ્તા પર લોહીની નદી વહી, કાર ચાલકની ટક્કરથી બે યુવકોના મોત
Whatsapp
iPhone યૂઝર્સ માટે માઠા સમાચાર! આ મોડલ્સમાં નહીં ચાલે WhatsApp, આ લિસ્ટમાં છે ફોન?
Jayesh radadiya
વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા : અવરોધ ઉભા કરવાનુ બંધ કરો, નહિ તો હિસાબ કરતા આવડે છે
Team India
શું રોહિત નહીં કરે ઓપનિંગ? એડિલેટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા! આ દિગ્ગજોની થશે એન્ટ્રી
Navpancham rajyog
શુક્ર-અરુણ આજે બનાવશે અત્યંત શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિવાળાને અપાર ધનલાભના યોગ
Business
ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતોને પેન્શન આપે છે સરકાર,; દર મહિને ખાતામાં આવશે 3 હજાર
stock market
28 પૈસાનો શેર ક્યાંનો ક્યાં પહોંચી ગયો, રોકાણકારોને તો બસ 'ચાંદી જ ચાંદી'!