हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
103/ 5
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
18 July news
18 july news News
જુગારધામ
ગાંધીનગર LCBએ જ્યાં રેડ પાડી, ત્યાં પોલીસ કર્મચારીઓ જુગાર રમી રહ્યા હતા....
ગાંધીનગરમાં એલસીબીએ જુગાર ધામ પર રેડ પાડી હતી. ચોંકાવનારી બાબત તો એ છે કે, જુગારમાં પોલીસ કર્મી પણ સામેલ હોવાનુ સામે આવ્યુ છે. પોલીસ કર્મચારીઓ સાથે કોલવડા તાલુકા પંચાયતના પૂર્વ સભ્યના પતિ પણ જુગાર રમતા પકડાયા છે.
Jul 18,2020, 17:04 PM IST
બોટાદ
બોટાદમાં ખૂટી પડ્યા ઓક્સિજન બેડ, દર્દીઓને ભાવનગર-અમદાવાદ ખસેડાયા
બોટાદ જિલ્લાની સાળંગપુર કોવિડ 19 હોસ્પિટલમાં સુવિધાઓના નામે મીડું જોવા મળ્યું છે. જિલ્લામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓને સમયસર સારવાર મળી રહી નથી. ઓક્સિજન બેડ ઓછા હોવાના કારણે દર્દીઓને ભાવનગર અને અમદાવાદ ખસેડવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલમાં સફાઈ તેમજ સમયસર ડોક્ટરો દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવતી નથી. કોરોના પોઝિટિવ દર્દી માટે બનાવવામાં આવતી રસોઈમાં પણ બેદરકારી જોવા મળી છે. માસ્ક પહેર્યા વગર રસોડાના સ્ટાફ હોસ્પિટલમાં આમતેમ ફરી રહેલો જોવા મળ્યો. કોવિડ 19 હોસ્પિટલના નર્સ સહિત રસોઈ પહોંચાડતો સ્ટાફ પણ માસ્ક વગર જોવા મળ્યા. હોસ્પિટલમાં રહેલા દર્દીઓ અને દર્દીઓના સગાઓએ આ માહિતી મીડિયાને આપી હતી. ગઈકાલે ઓક્સિજન બેડ ન હોવાના કારણે બોટાદના દર્દી 2 કલાકથી વધુ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ બેઠા રહ્યા. જો આવીને આવી સ્થિતિ રહેશે તો બોટાદ જિલ્લામાં પરિસ્થિતિ વધુ વકરી શકે છે.
Jul 18,2020, 15:26 PM IST
સુનિતા યાદવ
સુનિતા યાદવનું વિવાદિત ફેસબુક લાઈવ, PM મોદીને મળવાની ઈચ્છા જાહેર કરી
સુરતની વિવાદિત એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવનું વિવાદિત ફેસબુક લાઈવ સામે આવ્યું છે. સુનિતા યાદવે (sunita yadav) 55 મિનિટ સુધી ફેસબુક પર લાઈવ કર્યું છે. જેમાં તેણે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ડીજીપીને અપીલ કરી છે. તમામ લોકો સુધી પોતાની વાત પહોંચાડવાની અપીલ કરી છે. સાથે જ કહ્યું કે, મંત્રી અને તેમના પુત્ર સાથે મારી કોઈ સમસ્યા નથી. પણ કેટલીક ભૂલ તે દિવસે થઈ હતી. સુનિતા યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા પણ જાહેર કરી.
Jul 18,2020, 15:30 PM IST
અમદાવાદ
સૌરાષ્ટ્રથી અમદાવાદ આવતી સરકારી-ખાનગી બસના મુસાફરોના ચેકિંગમાં લાંબી લાઈનો લાગી
અમદાવાદમાં કોરોનાને કાબૂમાં રાખવા માટે amc દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. શહેરમાં પ્રવેશતા મુસાફરોનું હાઇવે ઉપર જ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રથી આવતી સરકારી-ખાનગી બસનું ચેકિંગ ચુસ્ત બનાવ્યું છે. ચેકીંગ માટે મુસાફરોની લાંબી લાઈન છે. કેટલાય મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે.
Jul 18,2020, 11:12 AM IST
તંત્રની બેદરકારી
‘બસમાં જગ્યા નથી...’ કહીને કોરોનાની દર્દીને અધવચ્ચે જ ઉતારી, ગણતરીના કલાકોમાં મોત
સુરતમાં કોરોનાના કેસમાં ભડાકો થઈ રહ્યો છે. તેમ છતાં તંત્ર જાગતુ નથી. તાજેતરમાં જ મૃતકોને અગ્નિદાહ આપવાનો કિસ્સો ચર્ચાયો હતો. ત્યારે તંત્રનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ‘બસમાં જગ્યા નથી...’ કહીને સુરતમાં કોરોનાની મહિલા દર્દીને પાલિકાની ટીમે અધવચ્ચે જ ઉતારી દીધી હતી. ઘરે આવીને ગણતરીના કલાકોમાં જ મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે સુરતમાં ફરી એકવાર પાલિકાની ટીમ પર સવાલો ઉભા થયા છે.
Jul 18,2020, 10:24 AM IST
માઉન્ટ આબુ
આબુની હોટલમાં જુગાર રમતા 22 ગુજરાતી પકડાયા, તમામ ગુજરાતના અલગ અલગ જિલ્લાના...
ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ગુજરાતની જુગારીઓ પકડાયા છે. માઉન્ટઆબુની હોટલ લાસામાં જુગાર રમતાં 22 ગુજરાતીઓ ઝડપાયા છે. માઉન્ટ આબુ પોલીસે બાતમીના આધારે રેડ કરી હોટલના રૂમમાં જુગાર રમતાં 22 જુગારીઓ પકડી પાડ્યા છે. જેમની પાસેથી 2,63,000 રૂપિયા રોકડા અને 5,18,000 રૂપિયાના ટોકન જપ્ત કર્યાં છે. પોલીસે જુગારના સાહિત્ય અને 25 મોબાઇલ અને 5 લક્ઝુરિયસ કાર પણ જપ્ત કરી છે. માઉન્ટઆબુ પોલીસે 22 જુગારીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Jul 18,2020, 9:07 AM IST
દિલ્હીની ટીમ ગુજરાતમા
દિલ્હીની ટીમનું ગુજરાતના ડોક્ટરોને સૂચન, દર્દીના શારીરિક બદલાવો પર પણ નજર રાખો
દિલ્હીની નીતિ આયોગના સભ્ય વિનોદ પાલ, આઈ.સી.એમ.આર.ના ડી.જી. ડૉ. બલરામ ભાર્ગવા, એઈમ્સના ડાયરેકટર ડૉ. રણદિપ ગુલેરીયા અને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાની કેન્દ્રીય ટીમે સુરતની મુલાકાત લઈને સુરત શહેર જિલ્લાની કોરોના વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ટીમે સુરતના કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારની પણ મુલાકાત લીધી હતી. તમામે સુરતની સ્થિતિની અંગે સમીક્ષા બેઠક કરી ઝીણવટપુર્વક ચર્ચા કરી હતી.
Jul 18,2020, 8:51 AM IST
ચાની લારી
કોરોના ઈફેક્ટ : જામનગર-અમરેલીમાં ચાની લારી અને પાનના ગલ્લા પર પ્રતિબંધ
જામનગર મનપા વિસ્તારમાં આજથી ચા-પાન અને ગુટખાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પણ ચા અને પાન-ગુટખાના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ચા પાન- ગુટકાનું વેચાણ કરતી લારી ગલ્લા દુકાનો બંધ રાખવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા પ્રતિબંધ મૂકતુ જાહેરનામુ બહાર પડાયું છે, જે મુજબ આજે 18 જુલાઈથી 26 જુલાઈ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જામનગર શહેર અને ધ્રોલમાં કોરોનાના વધતા સંક્રમણને પગલે આ નિર્ણય લેવાયો છે.
Jul 18,2020, 7:58 AM IST
surat
સુરતમાં યુદ્ધના ધોરણે માત્ર 15 દિવસમાં 1000 બેડની કોરોના હોસ્પિટલ તૈયાર
સુરતમાં નવી સિવીલ હોસ્પિટલ કેમ્પસના સ્ટેમસેલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે ઊભી કરવામાં આવેલી 1000 બેડની કોવિડ-19 ડેડિકેટેડ હોસ્પિટલનું E લોકાર્પણ ગાંધીનગરથી કરાયું હતું. આ કોવિડ હોસ્પિટલમાં 211 ICU બેડ સાથે 1000 પથારીની સુવિધાઓ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવાઈ છે.
Jul 18,2020, 7:30 AM IST
Trending news
Russia
કોણ છે પુતિન જેવી દેખાતી આ સિક્રેટ ગર્લ, જે નામ બદલીને પેરિસમાં રહે છે, થયો ચોંકાવના
Maharashtra
મહારાષ્ટ્રમાં CM પર ફસાયો પેંચ! 6 દિવસ છતાં નથી બની સરકાર, જાણો ક્યારે આવશે નિર્ણય
Ishan Kishan
14 બોલમાં 74 રન... ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગ, ચોગ્ગા-છગ્ગાની રમઝટથી બોલાવી
Rules Changes from December 1
1 ડિસેમ્બરથી અનેક નિયમોમાં થશે મોટા ફેરફાર, સામાન્ય લોકો પર પડશે સીધી અસર
Agriculture
ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું મોટું કૌભાંડ! બજારમાંથી માલ લાવી ટેકાના ભાવે વેચ્યો
surat
કળિયુગ આવ્યો રે કળિયુગ! મોબાઈલમાં વ્યસ્ત રહેતી દીકરીની પિતાએ કરી હત્યા
cyclone
90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ