हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
10th june petrol price
10th june petrol price News
પેટ્રોલ
પેટ્રોલની કિંમતે વટાવી 70ની સપાટી, ડીઝલ પણ થયું મોંઘુ, જાણો આજનો ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવ સોમવારે સતત બીજા દિવસે વધ્યા હતા. દિલ્હી, કલકત્તા અને મુંબઇમાં પેટ્રોલ સાત પૈસા જ્યારે ચેન્નઇમાં આઠ પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. તો બીજી તરફ ડીઝલનો ભાવ પણ દિલ્હી, કલકત્તા અને મુંબઇમાં છ પૈસા જ્યારે ચેન્નઇમાં સાત પૈસા પ્રતિ લીટર વધી ગયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નવા વધારા બાદ પેટ્રોલના ભાવ ફરીથી 70 રૂપિયા પ્રતિ લીટરથી ઉંચો થઇ ગયો છે અને ડીઝલ પણ 64 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે.
Jun 24,2019, 10:46 AM IST
પેટ્રોલ
સતત 12 દિવસ સુધી ઘટાડા બાદ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર નહી
સતત પાંચ દિવસો સુધી કિંમતમાં ઘટાડા બાદ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના કિંમતમાં સતત ઘટાડાના લીધે પેટ્રોલના ભાવ 30 મેથી ઘટી રહ્યા હતા. છેલ્લે 27 મેના રોજ પેટ્રોલ 9 પૈસા અને ડીઝલ 5 પૈસા મોંઘુ થયું હતું.
Jun 11,2019, 9:53 AM IST
પેટ્રોલ
સતત 12મા દિવસે પેટ્રોલના ભાવમાં ઘટાડો, આ રહ્યો આજનો ભાવ
ઇન્ટરનેશનલ લેવલ પર ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત નરમાઇ છે. સોમવારે પેટ્રોલના ભાવમાં 13 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 11 પૈસા પ્રતિ લીટરનો મોટો ઘટાડો આવ્યો છે. સોમવારે સતત 12મા દિવસ છે, જ્યારે પેટ્રોલના ભાવમાં ઘટાડો આવ્યો છે. 13 પૈસાના ઘટાડા સાથે સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 70.43 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 64.39 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો. આ પહેલાં રવિવારે પેટ્રોલમાં 16 પૈસા અને ડીઝલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો આવ્યો હતો.
Jun 10,2019, 9:33 AM IST
Trending news
bjp win in haryana
કિસાન, જવાન અને પહેલવાન: જાણો હરિયાણામાં કોંગ્રેસના દાવને ભાજપે કેવી રીતે પાડયો ઉલટો
spiritual
વક્રી થવા જવા રહ્યા છે દેવ ગુરૂ બૃહસ્પતિ, આ 3 રાશિઓના લોકોના શરૂ થશે સારા દિવસો
Haryana Assembly Election 2024
કોંગ્રેસની એ 5 મસમોટી ભૂલ...જેણે હરિયાણામાં મોઢા સુધી આવેલો જીતનો કોળિયો છીનવી લીધો
budh gochar 2024
મહાઅષ્ટમી પર મહાગોચર બનાવી રહ્યો છે લક્ષ્મી નારાયણ યોગ, અચાનક અમીર થશે આ 5 રાશિઓ!
Haryana Election Result
નાયબ સૈનીનું નસીબ ખુલ્યું, હરિયાણામાં ગુજરાતવાળો પ્રયોગ ચાલી ગયો, સતત ત્રીજીવાર જીત
gujarat
રસ્તા માટે રઝળતુ આખુ ગામ! વિકસિત ગુજરાતના દાવા વચ્ચે આ છે વાસ્તવિકતા, આંદોલનની ચિમકી
Anil Singhvi
આ બે સેક્ટરો કરાવશે તગડી કમાણી! તૂટતા બજારમાં જાણો માર્કેટ ગુરુ અનિલ સિંઘવીની રણનીતિ
gujarat
'દાદા'ની સરકાર! કાયદો પાછો લો નહીં તો ગાંધીનગર ગજવીશું, ગુજરાતમાં ખેડૂતો કરી શકે...
health
હાર્ટની બીમારીઓ આસપાસ પણ નહીં ભટકે, ડોક્ટરે જણાવ્યું બસ દરરોજ કરી લો આ 2 કામ
breaking news
SG હાઈવે પર ખેલૈયાઓને નહીં પડે આ મુશ્કેલી! વાંચી લો અ'વાદ પોલીસ કમિશનરનું જાહેરનામું