हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ News
rain forecast
મોટી આગાહી! ગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી, કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ?
ગુજરાતમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. ખંભાતના અખાતમાં સક્રિય સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે આગામી દિવસમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે.
Sep 27,2024, 19:36 PM IST
rain forecast
ચંદ્ર વાદળોમા ઢંકાયેલો રહેશે તો વાવાઝોડાની શક્યતા! જાણો અંબાલાલની વાવાઝોડાવાળી આગાહી
Ambalal Patel Forecast: ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું હતું. ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં સાયક્લોનિક સરક્યુલેશનની અસર સતત જોવા મળી રહી છે. હવામાન વિભાગે ચક્રવાતી પરિભ્રમણ પશ્ચિમ તરફ આગળ વધ્યા પછી મહારાષ્ટ્ર અને આ સિવાય ગોવા માટે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
Sep 27,2024, 17:01 PM IST
gujarat weather forecast
હોળી પહેલાં હૈયાહોળી કરાવે તેવી અંબાલાલની આગાહી; જાણો આ વર્ષે કેવું રહેશે ચોમાસું?
Ambalal Patel Prediction For Holi 2024: ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. ગુજરાતમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી માવઠું ફરી એકવાર જગતના તાત માટે મુશ્કેલી નોતરશે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહી કરવામા આવી છે. હિન્દુ ધર્મમાં હોળી-ધૂળેટીના તહેવારનું અનેરૂ મહત્વ છે. હોળી પ્રગટાવીને હોળીની જ્વાળા પરથી વર્ષ કેવું રહેશે તેનો અંદાજ લગાવવામાં આવે છે. હોલિકા દહનનો અગ્નિ શુભ અને અશુભ સંકેત આપે છે. હોલિકા દહનના અગ્નિથી ચોમાસું કેવું રહેશે વગેરેની ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે. ત્યારે હોળી પહેલા અંબાલાલ પટેલે મોટી ભવિષ્યવાણી કરી છે.
Mar 23,2024, 16:55 PM IST
Ambalal Patel
વરસાદને લઈ અંબાલાલ પણ મૂંઝવણમાં! અહીં બની રહ્યા છે વાવાઝોડા, સપ્ટે.માં પડશે ગરમી
Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં વરસાદ અંગે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વધુ એક ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસામાં ઉનાળા જેવો અહેસાસ થવાના એંધાણ સર્જાઈ રહ્યા છે. સપ્ટેમ્બરમાં ઉનાળા જેવી ગરમી પડવાની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23 સપ્ટેમ્બરથી સખત ગરમી પડવાની શરૂઆત થશે. હજુ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ ઉદ્દભવી ન હોવાથી આગામી દિવસોમાં પણ મેઘરાજા આરામના મૂડમાં જ રહેવાના છે. રાજ્યમાં વરસાદી ઝાપટા જેવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય હજુ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.
Aug 26,2023, 16:29 PM IST
gujarat
ઓગસ્ટમાં ગુજરાત પર આવશે મોટું સંકટ; ગુજરાતીઓ સાવધાન થઈ જજો,અંબાલાલ પટેલની ઘાતક આગાહી
Ambalal Patel Agahi: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ રહેશે તેને લઈને એક આગાહી કરી દીધી છે. જુલાઈ મહિનામાં રાજ્યમાં મોટાભાગનો વરસાદ પડી ચૂક્યો છે ત્યારે ઓગસ્ટ મહિનો પણ વરસાદ માટે અગત્યનો બની રહેવાનો છે. ઓગસ્ટ મહિનામાં બંગાળના ઉપ સાગરમાં એક નહી પણ બબ્બે સિસ્ટમ સક્રિય થવાની છે અને જે વરસાદ લાવવામાં મદદરૂપ બની શકે છે. અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનાને લઈ સૌથી મોટી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં કઈ તારીખે વરસાદ પડશે અને ક્યારથી મેઘરાજાનું જોર ઓછું થશે તેણે લઈ સચોટ આગાહી કરવામાં આવી છે.
Jul 30,2023, 16:36 PM IST
Weather expert
ઓગસ્ટ મહિનામાં એક પછી એક સિસ્ટમ સક્રીય થશે: કઈ તારીખ સુધી મેઘો ગુજરાતમાં કરશે તાંડવ?
Ambalal Patel Agahi: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ રહેશે તેને લઈને એક આગાહી કરી દીધી છે. જુલાઈ મહિનામાં રાજ્યમાં મોટાભાગનો વરસાદ પડી ચૂક્યો છે ત્યારે ઓગસ્ટ મહિનો પણ વરસાદ માટે અગત્યનો બની રહેવાનો છે. ઓગસ્ટ મહિનામાં બંગાળના ઉપ સાગરમાં એક નહી પણ બબ્બે સિસ્ટમ સક્રિય થવાની છે અને જે વરસાદ લાવવામાં મદદરૂપ બની શકે છે. અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનાને લઈ સૌથી મોટી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં કઈ તારીખે વરસાદ પડશે અને ક્યારથી મેઘરાજાનું જોર ઓછું થશે તેણે લઈ સચોટ આગાહી કરવામાં આવી છે.
Jul 29,2023, 19:16 PM IST
Weather expert
આગામી 24 કલાક છે ખુબ જ ભારે! આ વિસ્તારોમાં કડાકા સાથે 40થી 45ની ઝડપે પવન ફૂંકાશે
Gujarat Monsoon 2023: રાજ્યના કેટલાંક વિસ્તારો માટે આગામી 24 કલાક હજુ ભારે દર્શાવવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં હાલ ભારે વરસાદની શક્યતા નહિવત દર્શાવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં છૂટોછવાયો વરસાદ રહેશે. 24 કલાક બાદ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં હાલ સિઝનનો 85 ટકા વરસાદ નોંધાયો છે.
Jul 29,2023, 17:04 PM IST
Trending news
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ