हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
26/ 0
(5.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સુરત બસ અકસ્માત
સુરત બસ અકસ્માત News
Surat City bus
સુરતમાં સીટી બસ ચાલકે અકસ્માત કર્યા પછી બાઈકચાલક સાથે કરી દાદાગીરી
સુરતના વરાછામાં મોડી રાત્રે સીટી બસના ડ્રાઈવરે એક બાઈકને ટક્કર માર્યા પછી દાદાગીરી કરતાં બાઈક ચાલક પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન અહીંથી પસાર થતા લોકો એક્ઠા થઈ ગયા હતા. ડ્રાઈવર અને કન્ડક્ટરની દાદાગીરીને જોતાં ગુસ્સે ભરાયેલા લોકોએ બંનેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
Nov 22,2019, 23:49 PM IST
અમદાવાદ બસ અકસ્માત
BIG DEBATE: કાલે સુરતમાં અને આજે અમદાવાદમાં દોડી મોતની બસ
ગઈકાલે વહેલી સવારે સુરતના ડિંડોલી વિસ્તારમાં બે બાળકોને સ્કૂલમાં મૂકવા જઈ રહેલા પિતાની બાઈકને સિટી બસે અડફેટે લીધી હતી. જેમાં ત્રણેયના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જેના બાદ આજે સવારે અમદાવાદમાં ઓફિસ જવા નીકળેલા બે સગા ભાઈઓને બીઆરટીએસ બસે કચડ્યા હતા, જેમાં બંનેનું ઓન ધી સ્પોટ મોત થયું હતું. તો તેના ગણતરીની મિનીટોમાં જ સુરતમાં આજે ફરીથી બીઆરટીએસ બસે એક બાઈકચાલકને અડફેટે લીધો હતો.
Nov 21,2019, 22:30 PM IST
ન્યૂઝ રૂમ લાઇવ
જુઓ તમામ મહત્વના સમાચાર 'ન્યૂઝરૂમ લાઇવ'
ગઈકાલે વહેલી સવારે સુરતના ડિંડોલી વિસ્તારમાં બે બાળકોને સ્કૂલમાં મૂકવા જઈ રહેલા પિતાની બાઈકને સિટી બસે અડફેટે લીધી હતી. જેમાં ત્રણેયના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જેના બાદ આજે સવારે અમદાવાદમાં ઓફિસ જવા નીકળેલા બે સગા ભાઈઓને બીઆરટીએસ બસે કચડ્યા હતા, જેમાં બંનેનું ઓન ધી સ્પોટ મોત થયું હતું. તો તેના ગણતરીની મિનીટોમાં જ સુરતમાં આજે ફરીથી બીઆરટીએસ બસે એક બાઈકચાલકને અડફેટે લીધો હતો.
Nov 21,2019, 20:20 PM IST
સુરત બસ અકસ્માત
સુરત અકસ્માતમાં મનપાએ માગ સ્વિકારી, પરિવારજનોએ સ્વીકાર્યો મૃતદેહ
ગઈકાલે વહેલી સવારે સુરતના ડિંડોલી વિસ્તારમાં બે બાળકોને સ્કૂલમાં મૂકવા જઈ રહેલા પિતાની બાઈકને સિટી બસે અડફેટે લીધી હતી. જેમાં ત્રણેયના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જેને લઇને મૃતકોના પરિવારજનો તેમની માગ નહીં સ્વીકારાય ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જો કે, મનપા માગ સ્વીકારવામાં આવતા મૃતકોના પરિવારે મૃતદેહ સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી.
Nov 21,2019, 16:45 PM IST
અમદાવાદ બસ અકસ્માત
અમદાવાદ અકસ્માતે બે વ્યક્તિના મુદ્દે પોલીસનું નિવેદન, જાણો શું કહ્યું...
સવારે સાડા આઠના સમયે નોકરી જવા નીકળેલા રામ પરિવારના બે સગા ભાઈઓને ખબર ન હતી કે, અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં મોત તેમની રાહ જોઈ રહી છે. બીઆરટીએસના સ્વરૂપમાં અમદાવાદના રસ્તાઓ પર ફરી રહેલા યમરાજાએ રામ પરિવારના કુળ દીપકોનો ભોગ લીધો હતો. બે સગાભાઈના મોત બાદ રામ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમની માતા તો વિશ્વાસ જ ન કરી શક્યા કે તેઓએ એકસાથે બંને દીકરાઓને ગુમાવ્યા છે. ઘરેથી ટિફીન લઈને નીકળેલા બંને દીકરાઓનો ચહેરો હવે પછી માતાપિતા ક્યારેય જોઈ નહિ શકે.
Nov 21,2019, 15:55 PM IST
અમદાવાદ બસ અકસ્માત
સુરતના ડીંડોલી અકસ્માતમાં 3ના મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર
ગઈકાલે વહેલી સવારે સુરતના ડિંડોલી વિસ્તારમાં બે બાળકોને સ્કૂલમાં મૂકવા જઈ રહેલા પિતાની બાઈકને સિટી બસે અડફેટે લીધી હતી. જેમાં ત્રણેયના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જેના બાદ આજે સવારે અમદાવાદમાં ઓફિસ જવા નીકળેલા બે સગા ભાઈઓને બીઆરટીએસ બસે કચડ્યા હતા, જેમાં બંનેનું ઓન ધી સ્પોટ મોત થયું હતું. તો તેના ગણતરીની મિનીટોમાં જ સુરતમાં આજે ફરીથી બીઆરટીએસ બસે એક બાઈકચાલકને અડફેટે લીધો હતો
Nov 21,2019, 15:55 PM IST
અમદાવાદ બસ અકસ્માત
જીવલેણ બસ: 24 કલાકમાં બસની અટફેટે 5 વ્યક્તિઓના મોત
ગઈકાલે વહેલી સવારે સુરતના ડિંડોલી વિસ્તારમાં બે બાળકોને સ્કૂલમાં મૂકવા જઈ રહેલા પિતાની બાઈકને સિટી બસે અડફેટે લીધી હતી. જેમાં ત્રણેયના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જેના બાદ આજે સવારે અમદાવાદમાં ઓફિસ જવા નીકળેલા બે સગા ભાઈઓને બીઆરટીએસ બસે કચડ્યા હતા, જેમાં બંનેનું ઓન ધી સ્પોટ મોત થયું હતું. તો તેના ગણતરીની મિનીટોમાં જ સુરતમાં આજે ફરીથી બીઆરટીએસ બસે એક બાઈકચાલકને અડફેટે લીધો હતો.
Nov 21,2019, 15:55 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા