हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સુરત ક્રાઈમ
સુરત ક્રાઈમ News
સુરત
લવ, સેક્સ ઔર ધોખા! ઈન્કાર છતાં અનેક હોટલોમાં વારંવાર દેહ ચૂંથતો, સુરત યુવતીની આપવીતી
9 નવેમ્બર 2024ના રોજ સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમથી કાપોદ્રા પોલીસ સ્ટેશનને વાયરલેસ મેસેજ મળ્યો હતો કે,નપી પી સવાણી હોસ્પિટલ સિધ્ધપુર મંદિર તાપી નદીના પાણીમાંથી એક મહિલાની લાશ લોકોને જોવા મળી છે.
Nov 13,2024, 19:21 PM IST
surat
અંગૂઠાએ આખો ખેલ બગાડ્યો! એક વર્ષ પહેલા થયેલી હત્યા મુદ્દે એવો ખુલાસો થયો કે હચમચી જશ
બિહારના ખોડાવન્દપુર જીલ્લાના છૌડાહી ગામમાં એક વર્ષ પેહલા થેયલી હત્યા જે અંડિકેક્ટ હતી અને ત્યાંની પોલીસ માટે પણ આ કેસ ઉકેલવો મુશ્કેલ હતો તેના મુખ્ય આરોપી રિતેશ સિંગેને સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસે મકાઈ પુલ ખાતેથી ઝડપી પડ્યો છે.
Aug 2,2024, 15:59 PM IST
crime
ક્રાઈમ કેપિટલ બની રહ્યું છે ગુજરાતનું આ શહેર, તલવારથી યુવકનો હાથ કાપી ગળુ કાપ્યું
સુરત શહેરમાં બુટલેગરની ઘાતકી હત્યા કરવામાં આવી છે. બુટલેગરનો હાથ કાપી નાંખ્યા બાદ દોડાવી દોડાવી તેની ગળું કાપી હત્યા કરાઈ હતી. બુટલેગરનો કપાયેલો હાથ કલાકો સુધી રસ્તા પર પડ્યો રહ્યો હતો. રસ્તા પર પડેલો કપાયેલો હાથ જોઈ શહેરીજનો કાંપી ઉઠ્યા હતા.
Apr 11,2024, 18:19 PM IST
surat
પ્રેમ કરવાની આવી સજા? પ્રેમિકાને મળવા જતા ભાઈ અને મામાએ પ્રેમીને આપ્યું દર્દનાક મોત
સુરતના વરાછામાં પ્રેમસબંધમાં એક યુવકની હત્યા થઇ હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. સુરતના વરાછા ખાતે આવેલા ગીતાનગરમાં રહેતો 24 વર્ષીય મેહુલ સોલંકી રત્નકલાકાર તરીકે નોકરી કરે છે.
Apr 2,2024, 21:22 PM IST
surat
સુરત બની રહ્યું છે ક્રાઇમ કેપિટલ! 2800 રૂપિયાની લેતીદેતીમાં ભાઈએ કરી ભાઈની હત્યા
સુરતના પાંડેસરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,ત્રીજી ડિસેમ્બરના રોજ રામુ વર્મા નામના યુવકની બોથર્ડ પદાર્થ વડે ઘા કરી બે ઈસમોએ હત્યા કરી નાખી હતી. આ હત્યા અન્ય કોઈ નહિ પરંતુ કૌટુંબિક ભાઈ દ્વારા જ કરવામાં આવી હતી.
Jan 5,2024, 21:10 PM IST
surat news
મહિલા ઠગબાજે 3000માં પ્રવાસ લઈ જવાનું કહીને 400 લોકોને ખંખેર્યા, પોલીસે આ રીતે ઝડપી
સુરત શહેરમાં છેતરપીંડીના અનેક કિસ્સાઓ સામે આવે છે. લોકોને યેન કેન પ્રકારે ભોળવી ફસાવી તેમની સાથે છેતરપીંડી કરાઈ રહી છે. તેવામાં સુરતમાં શ્રવણ તીર્થયાત્રાના નામે ટીકીટ બુકીંગ કરવાની યોજના બનાવી..
Feb 23,2023, 20:04 PM IST
હત્યા
સુરત : કબૂતર ચોરીના આરોપમાં 3 બાળકોએ મળીને એક બાળકીને ક્રુરતાપૂર્વક હત્યા
સુરતના ડીંડોલી વિસ્તારમાં અપહરણ થયેલા 13 વર્ષની બાળકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કબૂતર ચોરીનો આરોપ મૂકી બાળકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. પોલીસે બનાવમાં બે કિશોરની ધરપકડ કરી હતી.
Feb 4,2019, 8:24 AM IST
અપહરણ
સુરત : રૂપિયાની લાલચમાં સગા કાકાએ જ ભત્રીજાનું અપહરણ કર્યું
સુરતના વરાછા વિસ્તારમાં અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. મિલકતના ઝઘડામાં એક કાકાએ તેના છ વર્ષના ભત્રીજાનું અપહરણ કર્યું હતું. એટલુ જ નહિ, ભત્રીજાને છોડાવવા માટે કાકાએ 50 હજારની ખંડણી પણ માગી હતી. જોકે, પોલીસ સુધી સમગ્ર મામલો પહોંચતા કાકા ભત્રીજાને અમદાવાદમાં મૂકીને ભાગી ગયો હતો.
Jan 16,2019, 11:41 AM IST
Trending news
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય