हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંયમનો માર્ગ
સંયમનો માર્ગ News
diksha grahan
ગુજરાતનું આ શહેર છે દીક્ષા ગ્રહણ કરનાર નગરી! જૈન ધર્મના વધુ 6 લોકો સંયમના માર્ગે
સુરત શહેર સમગ્ર દેશ સહિત વિશ્વમાં દીક્ષા નગરી તરીકે ઓળખ ધરાવી રહી છે છેલ્લા બે વર્ષની જો વાત કરીએ તો સૌથી વધુ દીક્ષા ગ્રહણ સુરત શહેરમાં થયેલી છે ત્યારે વધુ એક વખત એક સાથે છ જેટલા લોકો દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવશે.
Jul 18,2024, 22:49 PM IST
gujarat
ગુજરાતનું કયું ગામ જે કહેવાય છે દીક્ષાની ખાણ? 160થી 170 લોકોએ અપનાવ્યો સંયમનો માર્ગ
વડોદરા જિલ્લાનું છાણી ગામ વિશે તમે જાણશો તો ચોંકી જશો. આ ગામને દીક્ષાની ખાણ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પૌરાણિક જિનાલય આવેલું છે જેમાં 2200 વર્ષ જૂની ભગવાન શ્રી કુંથુનાથની પ્રતિમા સ્થાપિત કરાયેલી છે.
Jun 28,2024, 21:00 PM IST
સુરત
જિનશાસનનાં ઇતિહાસમાં 528 વર્ષ બાદ 77 મુમુક્ષુઓએ સંયમનો માર્ગ અપનાવ્યો
જૈન શાસનનાં ઇતિહાસમાં સૌથી મોટા દીક્ષા સમારોહનો આજથી પ્રારંભ થઇ ચુક્યો છે. સુરતમાં આજે વેસુમાં 77 અને પાલમાં 19 મુમુક્ષુઓએ સામુહિક દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષાર્થીઓ અમર રહો, ધર્મનાં માર્ગે ચાલોનાં નારા સાથે મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરતા રત્નત્રયી સમર્પણ મંડલમાં જયજયકારનાં નારાઓ લાગ્યા હતા. 16 હજાર ફૂટનાં લાકડામાંથી બનેલા જિનાલયમાં મુમુક્ષુઓએ દીક્ષા લીધી હતી. 40 હજારથી પણ વધારે લોકોએ મહોત્સવમાં હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 77 દીક્ષાર્થીઓમાં મુંબઇ, સુરત, અમદાવાદ ઉપરાંત બેંગ્લુરૂ, પુના, કોઇમ્બતુર, બાડમેર સહિતનાં મુમુક્ષોનો પણ સમાવેશ થાય છે.
Feb 1,2020, 18:20 PM IST
સુરત
માતા-પિતા કરતા રહી ગયા લગ્નની તૈયારી અને 23 વર્ષીય ધ્રુવીએ કરી....
સુરતમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં દીક્ષા લઇ રહ્યા છે, જેમાં નાના બાળકોથી લઇ મોટી ઉંમરના લોકોનો સમાવેશ થાય છે, ત્યારે આગામી 14મી તારીખે 8 યુવતીઓ દીક્ષા લેવા જઈ રહી છે, સુરત સહિત અન્ય શહેરોની યુવતીઓ દીક્ષાને લઈને ખુબ ઉત્સાહમાં છે, તો સાથે જ તેમના પરિવાજનો પણ ખુશ છે, મહત્વની વાત એ છે કે માતા-પિતાના અથાગ પ્રયત્નો છતાં યુવતીઓ દીક્ષા લઇ રહી છે.
Feb 10,2019, 17:50 PM IST
સંસારનો ત્યાગ
કરોડોની સંપતિ દાન કરી પરિવારના ચારેય સભ્યો એક સાથે અપનાવશે સંયમનો માર્ગ
મુંબઇના ભીંવડી ખાતે રહેતુ અને કરોડપતિ એવુ કોઠારી પરિવારના ચારેય સભ્યો જૈન દિક્ષા લઇને સંયમનો માર્ગ અપનાવશે. કરોડો રુપિયાની સંપતિ દાન કરીને 9મી ફેબ્રુઆરીના રોજ સુરતના કૈલાસનગર ખાતેના જૈન સંઘ ખાતે સંયમનો માર્ગ અપનાવશે. મુળ રાજસ્થાન અને હાલ મુંબઇના ભીંવડીમા રહેતા રાકેશ કોઠારી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને પરિવારમા પત્નિ સીમા તથા સંતાનમા શૈલી અને મીત છે. શૈલી ધોરણ 12મા અભ્યાસ કરે છે અને મીત કોલેજના બીજા વર્ષમા અભ્યાસ કરે છે. હાલ આ કોઠારી પરિવારના ચારેય સભ્યો એકસાથે દિક્ષા લેવા જઇ રહ્યા છે.
Feb 6,2019, 21:32 PM IST
સુરત
સુરત: એક સમયે બ્રાન્ડેડ કપડાં અને આલીશાન કારની શોખીન માનવી અપનાવશે સંયમનો
શહેરના કરોડપતિ કાપડ વેપારીની દીકરી સંયમનો માર્ગ અપનાવશે. સુરતના કરોડપતિ કાપડના વેપારીની દીકરી સંસારી મોહ માયા છોડી હવે સંયમનો માર્ગ અપનાવવા જઇ રહી છે. 28મી જાન્યુઆરીએ આ દીકરી કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને સંયમના માર્ગ પર જશે. મૂળ રાજસ્થાની અને હાલ સુરતના મજૂરાગેટ કૈલાસનગર ખાતે રહેતા અતુલ જૈન કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમને સંતાનમાં એક દીકરી માનવી અને એક પુત્ર છે.
Jan 24,2019, 14:43 PM IST
Trending news
self love
સૌથી વધારે જરૂરી છે પોતાની જાત સાથેનો સંબંધ, સેલ્ફ લવથી દેખાશે આ 4 પોઝિટિવ ફેરફાર
Khodaldham
ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા સામે ફરિયાદ
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
donald trump
ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત
Haldi
ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય
Maharashtra Assembly Election 2024
આ ગામના મતદારોને EVMના પરિણામ પર શંકા ગઈ, હવે બેલેટ પેપરથી ફરી કરાવશે મતદાન
constipation
વર્ષો જુની કબજિયાત પણ દવા વિના મટશે, શિયાળામાં ડાયટમાં સામેલ કરી લો આ 4 ફુડ
Budhaditya Yog
સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય યોગ, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે
Cricket Records
અસંભવ: ભૂલી જાવ સચિન-વિરાટના રેકોર્ડ... અશક્ય છે ગાવસ્કર જેવી 'સદી' ફટકારવી