हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વેસ્ટઇન્ડીઝ
વેસ્ટઇન્ડીઝ News
Tino Best Biography
આ ક્રિકેટર 650 છોકરીઓનો બન્યો હમબિસ્તર,છોકરીઓની ફિટનેસના હતો દિવાનો
એક ખેલાડી જ્યારે પોતાના દેશ માટે રમે છે તો પછી આખી દુનિયામાં તે પોતાનો દમ બતાવે છે. તેના લીધે તે કરોડો ફેન્સના દિલો પર રાજ કરે છે. પરંતુ આ લોકપ્રિયતાની સાથે જ ઘણા ખેલાડીની જિંદગીમાં વિવાદ પણ ઘર કરી જાય છે અને તેનું નામ સેક્સ સ્કેન્ડલ અને તમામ પ્રકારની અન્ય સમાચારોનો ભાગ બની જાય છે.
Nov 20,2019, 12:44 PM IST
ક્રિકેટ
INDW vs WIW: પ્રથમ વનડેમાં જોવા મળ્યો રોમાંચક મુકાબલો, 1 રનથી મળી હાર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ (India Women vs West Indeis Women) ત્રણ વનડે મેચોની સીરીઝની પ્રથમ મેચમાં નજીકની હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં વેસ્ટઇન્ડીઝની મહિલા ટીમે મિતાલી રાજની કેપ્ટનશિપવાળી ટીમ ઇન્ડીયાને 226 રનનો ટાર્ગેટ આપ્યો, પરંતુ આખી ટીમ ફક્ત 224 રન પર સમેટાઇ ગઇ અને વેસ્ટઇન્ડીઝને એક રનથી જીત મળી હતી.
Nov 2,2019, 13:03 PM IST
વર્લ્ડકપ 2019
આજે ભારત vs વેસ્ટઇન્ડીઝ વચ્ચે મુકાબલો, ભારત ત્રીજા ક્રમે
ભારતીય ટીમ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં પોતાની છઠ્ઠી લીગ મેચમાં આજે અહીં જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ખતરનાક ટીમ સામે ટકરાશે તો ટીમ મેનેજમેન્ટની મુખ્ય ચિંતા મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગ અને તેનો બેટિંગ ક્રમ હશે. લીગ સ્ટેજ પોતાના અંતની તરફ આગળ વધી રહ્યું છે અને તેવામાં ભારત વધુ એક જીત સાથે સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરવા ઇચ્છશે. પરંતુ આ જેટલું કહેવું સરળ છે, તેને કરવું આસાન રહેશે નહીં. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પાસે ગુમાવવા માટે કંઇ નથી અને તે બાકી મેચોમાં અન્ય ટીમોના સમીકરણ બગાડવાનો પ્રયત્ન કરશે.
Jun 27,2019, 10:08 AM IST
પૃથ્વી શો
1955 બાદ ટેસ્ટમાં ડેબ્યૂ કરના સૌથી નાની ઉંમરનો આ છે ભારતીય ખેલાડી
ભારતીય ટીમને વેસ્ટઇન્ડીઝની સામે પહેલા ટેસ્ટ માટે તેમના છેલ્લા 12 ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં પૃથ્વી શોનું નામ શામેલ કરવમાં આવ્યું છે.
Oct 3,2018, 14:55 PM IST
આકાશ ચોપડા
ટીમ ઇન્ડિયાના ઓપનિંગ પર ‘આકાશવાણી’, નાયરના સિલેક્શનને લઇ ઉઠ્યા સવાલો
પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ વેસ્ટઇન્ડીઝની સાથે ટેસ્ટ, વન-ડે અને ટી-20 સીરીઝની સાથે માઇક પર વાપસી કરશે. એશિયા કર 2018માં આકાશ ચોપડાએ પોતાની હિન્દી કોમેન્ટ્રીથી બધાને પ્રભાવિત કર્યા છે.
Oct 3,2018, 11:15 AM IST
Trending news
Israel-Iran War
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ? ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં નિર્દોષ લોકો હોમાશે! જાણો કોણ છે મજબૂત
breaking news
ગુજરાતની આ હોસ્પિટલ ફરી વિવાદમાં! દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને અપાઈ રહી છે સારવાર
gujarat
મહેસાણામાં પતિ-પત્ની ઔર વોની કહાની! પત્નીએ જ પતિને પતાવી દીધો, લાલબત્તી સમાન ઘટના
gujarat
'કપડાં ઉતાર નહીંતર વીડિયો વાયરલ કરીશ', હિન્દુ પરિવારની યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો
MONEY INVESTMENT TIPS
માત્ર ₹500 રૂપિયા બચાવી ભેગા થશે ₹5,00,000, ગૃહિણીઓ માટે કમાલનો છે આ આઈડિયા
Shardiya Navratri 2024 Significance
કાલથી શારદીય નવરાત્રી શરૂ; આ સમયે કરજો ઘટ સ્થાપન, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
gujarat
સચેત રહેજો! ક્યાંક નવરાત્રિમાં ટેટૂનો શોખ ભારે ના પડે! આ જીવલેણ રોગનો બની શકો છો ભોગ
BCCI Domestic Tournament
અન્ડર-19 ટૂર્નામેન્ટ માટે ગુજરાતની મહિલા અને પુરૂષ ટીમ જાહેર, જાણો કોને મળી જગ્યા
winter mileage boosting
શિયાળો આવતા પહેલા કારમાં કરાવી લો આ 5 કામ, ઠંડીની સીઝનમાં ટનાટન આપશે માઇલેજ
first symptoms of dengue
ડેન્ગ્યુમાં શું હોય છે સૌથી પહેલું લક્ષણ? બીમારીમાંથી સ્વસ્થ થવામાં કેટલા દિવસ લાગે?