हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિસાવદર બેઠક
વિસાવદર બેઠક News
breaking news
ભૂપત ભાયાણી ના ઘરના ના ઘાટ ના: વિસાવદરની ચૂંટણી ના થઈ જાહેર, આ છે સાચું કારણ
Gujarat Election 2024:ગુજરાતમાં લોકસભા સાથે 5 વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે પણ વિસાવદરની ચૂંટણી પેન્ડિંગ રહી છે. રાજકીય પક્ષો ચૂંટણીપંચની ક્ષતિ હોવાનું જણાવી રહ્યાં છે પણ વિસાવદરની ચૂંટણીનો મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. ભૂપત ભાયાણીએ આપનું ધારાસભ્ય છોડી ભાજપમાં જોડાઈ ગયા પણ અહીં ભાજપના નેતા હર્ષદ રિબડિયા નડી ગયા છે. આપના તો ઈસુદાનનો ખેલ પડી ગયો છે. ઈસુદાન આ બેઠક પર ચૂંટણી લડવાના સપનાં જોતાં હતા. હવે ખેલ કોણે પાડ્યો એ તો સમય બતાવશે પણ ભાયાણી ના ઘરના ના ઘાટના થઈ ગયા છે.
Mar 18,2024, 12:24 PM IST
gujarat
ગુજરાતમાં એક એવી ચૂંટણી જેમાં ભાજપના નેતાઓને નથી રસ, એક પણ નથી લાઈનમાં...
Loksabha Election 2024: ગુજરાતમાં પહેલીવાર એવું બન્યું છે કે ભાજપનું શાસન અને 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ એક ભાજપીને આ ચૂંટણીમાં રસ નહીં હોય.. ના કોઈ ટિકિટ માટે પડાપડી કરશે કે ના કોઈને હાર જીતથી ફર્ક પડશે. પ્રથમવાર એવું બનશે એક સાથે 5 સીટો પર કોંગ્રેસના પક્ષપલટુઓ હવે ભાજપમાં જોડાઈ ચૂંટણી લડી રહ્યાં છે. જેથી કોંગ્રેસને પણ લોકસભા કરતાં વિધાનસભામાં આ પક્ષપલટુઓને હરાવવામાં વધારે રસ છે. ભાજપ માટે તો હારે કે જીતે કોઈ ફર્ક પડવાનો ન હોવાથી ભાજપનું ફોકસ લોકસભા છે.
Mar 18,2024, 12:42 PM IST
Trending news
crime news
કૌભાંડી લાંગાના નવા નવા કારનામા... બોગસ લાંગા સામે વધુ એક ફરિયાદ
crime news
નકલી કોર્ટના નકલી જજ પર અનેક મોટા ખુલાસા : ગુજરાતમાં નકલી જજે અનેકને છેતર્યા
Gujarat Poltics
મોબાઈલ પર મહાભારત : મેવાણી અને પાંડિયનની વચ્ચેની લડાઈ ગાંધીનગર પહોંચી
Turkiye
તુર્કીમાં મુંબઈ જેવો આતંકી હુમલો, અનેક લોકોના મોતના અહેવાલો, જુઓ Video
Mini Pavagadh
મળી ગયુ મીની પાવાગઢ! ઉત્તર ગુજરાતમાં અહીં ખૂલ્યું મહાકાળી માતાનું ભવ્ય મંદિર
narendra modi
સરહદ પર શાંતિ જ પ્રાથમિકતા, પાંચ વર્ષ બાદ મોદી-જિનપિંગ વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક
Cricket News
T20 ક્રિકેટમાં ઝિમ્બાબ્વેએ કર્યો કમાલ, 20 ઓવરમાં ફટકાર્યા 344 રન, બનાવ્યો રેકોર્ડ
farmers
1419 કરોડની સહાય જાહેર પણ શું છે પ્રોસેસ : ક્યાં કરવી અરજી, જાણો સહાયનું A To Z
Jio
Jio ની દિવાળી ગિફ્ટ! આ ઈન્ટરનેટ પ્લાન થયો સસ્તો, 101 રૂપિયામાં અનલિમિટેડ 5G ડેટા
health
રેડિયોલોજિસ્ટે જણાવ્યું કે, બ્રેસ્ટ કેન્સરથી બચાવી શકે છે આ 5 ફૂડ્સ