हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લોકડાઉનનો 53મો દિવસ
લોકડાઉનનો 53મો દિવસ News
Coronavirus
મુખ્યમંત્રી બદલાવાના છે...? સવાલ વિશે ઝી 24 કલાક સાથેના શીર્ષસંવાદમાં નીતિન પટેલે શુ
WHOએ એક નિવેદનમાં કહ્યું હતું કે, લોકોએ હવે કોરોના સાથે રહીને જીવતા શીખી લેવુ જોઈએ. ત્યારે દરેક ગુજરાતીના મનમાં એવો સવાલ થાય છે કે આ કેવી રીતે શક્ય છે. લોકોના રોમરોમમાં જીવતા અને ધબકતા ગુજરાતના એ દિવસો પાછા આવશે, શું ગુજરાત ફરી ગતિશીલ બનશે આ સવાલોનો રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) ઝી 24 કલાકને જવાબ આપ્યો છે. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ શીર્ષ સંવાદમાં તેઓએ ગુજરાતની જનતાના મનમાં ઉદભવેલા અનેક સવાલો વિશે પોતાના મનની વાત કરી હતી.
May 17,2020, 18:15 PM IST
Coronavirus
ઝી 24 કલાકને CM રૂપાણીએ કહ્યુ કે, ‘અમારી તૈયારીઓ પરફેક્ટ છે, કોરોનાની લડાઈમાં જલ્દી
ગુજરાત હાલ કોરોનાના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે. આવામાં ગુજરાતની દરેક જનતા સરકાર તરફ મીટ માંડીને બેસી છે. લોકડાઉન વચ્ચે સરકારનો સંઘર્ષ કેવો રહ્યો તે વિશે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ ઝી 24 કલાક સાથે દિલ ખોલીને વાત કરી હતી. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ શીર્ષ સંવાદમાં તેઓએ ગુજરાતની જનતાના મનમાં ઉદભવેલા અનેક સવાલો વિશે પોતાના મનની વાત કરી હતી.
May 17,2020, 18:14 PM IST
Coronavirus
રાજ્યમા કુલ કેસનો આંકડો 10989, અમદાવાદના 709 સુપરસ્પ્રેડરને આજે પોઝિટિવ જાહેર કરાયા
ગુજરાતમાં 16 મેના રોજ કોરોનાના નવા કેસ અંગે માહિતી આપતા આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 348 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 10989 પર પહોંચી ગયો છે. તો છેલ્લા 24 કલાકમાં 19 લોકોના મોત નિપજ્યાં છે. સાથે જ ગુજરાતમા રિકવર દર્દીઓનો આંકડો પણ વધ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાંથી કુલ 4308 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે.
May 16,2020, 20:31 PM IST
Coronavirus
ટેસ્ટના ખોટા આંકડા છુપાવવાનું બંધ કરો, છેલ્લા 15 દિવસમાં કેટલા ટેસ્ટ કર્યા? અહેમદ પટ
ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલના ટ્વિટથી ગુજરાતમાં લોકડાઉન વચ્ચે પણ રાજકારણ ગરમાયુ છે અહેમદ પટેલે ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના ટેસ્ટની સંખ્યામાં ઘટાડો થતો હોવાનો આક્ષેપ કરી ગ્રાફ સાથેનુ ટ્વિટ કર્યુ હતુ, જેની સામે રાજ્યના મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં કેટલા ટેસ્ટ થયા તે અંગેનું ટ્વિટ કરીને જવાબ આપ્યો છે. આમ, ટ્વિટર પર અહેમદ પટેલ અને વિજય રૂપાણી વચ્ચે સવાલબાજી શરૂ થઈ ગઈ છે.
May 16,2020, 19:31 PM IST
Coronavirus
કોરોનાથી સૌથી વધુ મોતમાં ટોપ-3 રાજ્યોમાં ગુજરાત પણ સામેલ
દરરોજ રેકોર્ડ કોરોના વાયરસ (Coronavirus)ના નવા કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં અત્યારે કોરોના (Covid-19 In India) સંક્રમિતોની કુલ સંખ્યા 86 હજારની નજીક પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 3 હજારની નજીક પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 (COVID-19)ના કુલ 3970 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 85,940 થઈ ગઇ છે. આ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 103 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 2,752 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસના 53035 એક્ટિવ કેસ (સારવાર ચાલી રહી છે) છે અને 30,153 લોકો સ્વસ્થય થઈ ગયા છે. ત્યારે હવે લાગે છે કે, લોકોએ કોરોના વાયરસ સાથે રહેવાની આદત પાડી દેવી જોઈએ. કેમ કે, કોરોના વાયરસના કેસ સતત 50 દિવસોથી વધી રહ્યાં છે. કોરોનાથી દેશમાં જીવ ગુમાવનારાઓમાં સૌથી વધુ લોકો મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળથી છે. દેશમાં 78 ટકા લોકોના મોત આ ચાર રાજ્યોમાંથી થયા છે.
May 16,2020, 19:02 PM IST
Coronavirus
‘કેમ ગાડી ફૂલ સ્પીડમાં હંકારી રહ્યા છો...’ તેમ કહી સુરતમાં પોલીસનું તબીબ સાથે ગેરવર્
કોરોના વાયરસની મહામારી વચ્ચે વોરિયર્સ તરીકેની ફરજ બજાવી રહેલ કાર્ડિયોલોજીસ્ટ તબીબ સાથે પોલીસ કર્મચારી સહિત ટીઆરબી જવાન દ્વારા ગેરવર્તણૂક કરી ઝપાઝપી કરવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. દર્દીની સારવાર માટે ગયેલા તબીબના વાહનને અટકાવી "કેમ ગાડી ફૂલ સ્પીડમાં હંકારી રહ્યા છો...’ તેમ કહી ગેરવર્તન કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલો કતારગામ પોલીસ મથકે પોહચતાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સભ્યો પણ ત્યાં દોડી આવ્યા હતા. તબીબ સાથે થયેલ દુર્વ્યવહારના પગલે કસૂરવારો સામે કતારગામ પોલીસ દ્વારા તબીબની ફરિયાદ લઈ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
May 16,2020, 17:43 PM IST
Coronavirus
શ્રીમંતનો પ્રસંગ કોરાણે મૂકીને સાત માસના ગર્ભ સાથે મોરબીના નર્સ બન્યા કોરોના વોરિયર્
સમગ્ર દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ છે ત્યારે આ મહામારીના સમયમાં પણ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા પુનમબેન જોષી સમગ્ર મોરબી જિલ્લાની તમામ નર્સ બહેનો માટે પ્રેરણાદાયી છે. પૂનમ બેનને સાત માસનો ગર્ભ હોવા છતાં પણ કોરોનાની મહામારીમાં સતત કાર્યરત છે. તેમનું માનવું છે કે, ભલે અત્યારે પ્રેગનન્ટ હોય અને પેટમાં સાત માસનો ગર્ભ હોય, પરંતુ આવા કપરા કાળમાં રાષ્ટ્રની સેવા કરવાનો મોકો મળ્યો તે સૌથી મોટી ખુશી છે. કોરોના મહામારી વચ્ચે પોતાના શ્રીમંત પ્રસંગ મુલતવી રાખીને પણ તેઓ આરોગ્ય વિભાગની સેવામાં સતત જોડાયેલ રહ્યા છે. પૂનમબેનની નિષ્ઠા પૂર્વકની ફરજને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે અને સાથે સાથે ગર્વ પણ અનુભવી રહ્યા છે.
May 16,2020, 16:57 PM IST
Coronavirus
લોકડાઉનમાં ખેડૂતોને તેમના કામ માટે રોકવામા નહિ આવે : રાજ્યના પોલીસવડા
ગુજરાતમાં લોકડાઉનના 53મા દિવસે કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, લોકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં જાહેરમાં તમામ સ્થળોએ શાંતિપૂર્ણ રીતે અમલ થાય તે રીતે છૂટછાટ અપાય છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું અમલ થાય તે માટે પોલીસ સુરક્ષા વ્યવસ્થા જાળવી રહી છે. કન્ટેમેન્ટ સિવાયની વિસ્તારમાં દુકાનો ખુલ્લી રાખવાની છૂટછાટ અપાઈ છે. તો પ્રિબંધિત સેવા કે દુકાન ચાલુ ન રહે તે માટો પોલીસ નજર રાખી રહી છે. લોકોને અપીલ છે કે, જેટલી છૂટ અપાઈ છે તેમાં જ છૂટછાટ ભોગવે. શાકભાજી અને કરિયાણાની દુકાનો માટે 10 થી 3 સુધીની છૂટ છે. આ સમય દરમિયાન જ લોકો બહાર નીકળે. સાંજના 7 વાગ્યાછી 7 વાગ્યા સુધી ઈમરજન્સી સિવાય તમામ સેવા અને વેચાણ બંધ રાખવામાં આવશે. તો સાથે જ ખેતી માટે અને ખેતી સંલગ્લન પ્રવૃત્તિઓને લોકડાઉમાંથી મુક્તિ અપાઈ છે. ખેડૂતોને પોલીસ દ્વારા રોકવામાં આવશે નહિ, આ માટે જરૂરી તમામ સૂચનાઓ તમામ પોલીસ કર્મચારીઓને આપી દેવાઈ છે. ખેતપેદાશો વેચવા માટે પણ લોકડાઉનમાંથી મુક્તિ અપાઈ છે.
May 16,2020, 16:31 PM IST
Trending news
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ
MP News
રીલ બનાવો..... 2 લાખ રૂપિયાનું ઈનામ મેળવો, રીલ બનાવવા પર સરકાર આપશે પૈસા
Atithi Devo Bhava
અતિથિ દેવો ભવના ધજાગરા ઉડ્યા, જુનાગઢના મેળામાં જાહેરમાં વિદેશી યુવતીની છેડતી, Video