हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રથયાત્રા 2023
રથયાત્રા 2023 News
jagannath yatra 2023
ભગવાન જગન્નાથે બહેન સુભદ્રાની આ રીતે કરી ઈચ્છા પૂરી, કાઢ્યો રથ અને પછી...
Puri Jagannath Yatra: ઓડિશાના પુરીમાં દર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથ રથયાત્રાની ભક્તો આતુરતાથી રાહ જુએ છે. શું તમે જાણો છો આ રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે અને તેનું શું મહત્વ છે.
Jun 20,2023, 18:30 PM IST
Rathyatraa 2023
18 કિલોમીટર લાંબી રથયાત્રાનો આકાશી નજારો જોઈ નહિ થાય વિશ્વાસ, જુઓ Photos
Rathyatraa 2023 : આજે અષાઢી બીજનો પાવન પર્વ...અને અમદાવાદના આંગણે ભવ્ય રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યા માટે નીકળ્યા છે. સાધુ સંતો સાથે અખાડાઓના કરતબ જોવા લોકો ઉમટ્યા છે. તો ભગવાન જગન્નાથના દર્શન કરવા લોકોમાં અનેરો ઉત્સાહ છે. ઘોડે સવાર પોલીસ સાથે 25 હજારનો બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે અમદાવાદીઓએ કહ્યું, આજે 72 વર્ષ બાદ ભગવાન જગન્નાથ 6 પૈડાંના રથમાં સવાર થઈ દર્શન માટે નીકળ્યા. આખું વર્ષ સારું જાય તેવી ભગવાનને પ્રાર્થના. લોકોએ જય રણછોડ માખણ ચોરના નારાઓ બોલાવ્યા. જુઓ 18 કિલોમીટર લાંબી રથયાત્રાનો આકાશી નજારો
Jun 20,2023, 10:31 AM IST
Rathyatraa 2023
બીજીવાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રથયાત્રામાં પહિંદ વિધિ કરવાનો લ્હાવો મળ્યો
Rathyatra 2023 : સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો... સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી નવાવર્ષની સૌ કચ્છી માડુંઓને પાઠવી શુભેચ્છાઓ
Jun 20,2023, 10:03 AM IST
Rathyatraa 2023
ચાર પેઢીથી રુડી માના રસોઈથી સરસપુરમાં બને છે ભોજન, નાથને આવકારવા ગલીઓ ધોવાઈ
Rathyatra 2023 : આજે જગન્નાથની 146મી રથયાત્રા અમદાવાદમાં નીકળી છે... મામા નિજ મંદિરની નીકળીને મોસાળ સરસપુરમાં પહોંચશે... જ્યાં તેમના માટે ખાસ મિષ્ટાન્ન તૈયાર કરવામાં આવ્યા છે
Jun 20,2023, 8:39 AM IST
RathYatra 2023
કેમ મુસ્લિમની મઝાર પર રોકાઈ જાય છે જગન્નાથના રથના પૈડા? કેમ થોભી જાય છે રથયાત્રા
Rathyatra 2023: ભગવાન જગન્નાથના મુસ્લિમ ભક્તની એવી કથા, જેણે તોડ્યા નાત-જાતના ભેદભાવ...જ્યારે મુસ્લિમની મઝાર પર રોકાઈ ગઈ રથયાત્રા, પછી થયું એવું કે....
Jun 20,2023, 7:57 AM IST
Rathyatraa 2023
આજે ભુલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ગયા તો સો ટકા ફસાયા સમજો, કારણ કે..
Rathyatra 2023 : અમદાવાદના આ 27 રોડ આજે 20 જુનના રોજ બંધ રહેવાના છે, રથયાત્રાને કારણે અપાયું ડાયવર્ઝન... તો આ બાબતે ખાસ ધ્યાન રાખજો
Jun 20,2023, 7:00 AM IST
athyatraa 2023
Rathyatraa 2023 : રથયાત્રામાં કરતબ જોઈ મંત્રમુગ્ધ થયા ભક્તો, સરસપુરમાં આગમનની તૈયારી
Rathyatra 2023 : આજે જગન્નાથની 146મી રથયાત્રા અમદાવાદમાં નીકળશે.. આજે શહેરમાં ધામધૂમથી રથયાત્રા નીકળી રહી છે
Jun 20,2023, 10:15 AM IST
Ahmedabad 146th Rath Yatra
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, અમિત શાહ કરશે મંગળા આરતી, CM કરશે પહિંદવિધિ
Ahmedabad Rath Yatra 2023: ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશમાં સૌથી મોટી અને જૂની રથયાત્રાઓમાંથી એક અમદાવાદ રથયાત્રાની સુરક્ષા માટે જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે મંગળા આરતી કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરશે.
Jun 19,2023, 23:40 PM IST
Ahmedabad 146th Rath Yatra
રથયાત્રા માટે પોલીસે કરી ખાસ તૈયારી, તમામ રૂટનું થ્રિડી મેપિંગ કરાયું
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા મંગળવાળે નિકળવાની છે. આ માટે તંત્રએ તમામ વ્યવસ્થા કરી લીધી છે. રથયાત્રામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસતંત્ર તૈયાર છે. પોલીસ ટેક્નોલોજીની મદદથી રથયાત્રા પર બાજ નજર રાખશે.
Jun 19,2023, 17:52 PM IST
Rath Yatra 2023
ભગવાનના રથની દોરી ખેંચવી અતિ શુભ, જાણો શા માટે લોકો આ કામ કરવા કરે છે પડાપડી
Rath Yatra 2023: ધાર્મિક ગ્રંથો અનુસાર જે પણ વ્યક્તિ ભગવાનની રથયાત્રા ઉત્સવ દરમિયાન હાજરી આપે છે અને ભગવાનના દર્શન કરે છે તેના બધા જ પાપ દૂર થઈ જાય છે. સાથે જ એવો ઉલ્લેખ પણ મળે છે કે રથયાત્રાનો જે ભાગ બને છે તે વ્યક્તિને ભગવાન વિષ્ણુ સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે.
Jun 11,2023, 17:52 PM IST
Ahmedabad
મામાના ઘરે સરસપુર પહોંચ્યા ભગવાન જગન્નાથ; મોસાળમાં ભગવાનનું સામૈયું કરાયું, જાણો
Rathyatra Jalyatra: આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સરસપુર મામાને ત્યાં પહોંચ્યા છે. ત્યારે સરસપુર ખાતે ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.
Jun 4,2023, 22:51 PM IST
Trending news
GST
મોંઘવારીની વધુ એક જોરદાર થપાટ માટે તૈયાર રહો; આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી
self love
સૌથી વધારે જરૂરી છે પોતાની જાત સાથેનો સંબંધ, સેલ્ફ લવથી દેખાશે આ 4 પોઝિટિવ ફેરફાર
Khodaldham
ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા સામે ફરિયાદ
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
donald trump
ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત
Haldi
ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય
Maharashtra Assembly Election 2024
આ ગામના મતદારોને EVMના પરિણામ પર શંકા ગઈ, હવે બેલેટ પેપરથી ફરી કરાવશે મતદાન
constipation
વર્ષો જુની કબજિયાત પણ દવા વિના મટશે, શિયાળામાં ડાયટમાં સામેલ કરી લો આ 4 ફુડ
Budhaditya Yog
સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય યોગ, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે