हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રજૂઆત
રજૂઆત News
Gandhinagar news
ટૂંક સમયમાં ઈંતઝારનો અંત! ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી અંગે મોટા સમાચાર
ZEE 24 કલાકની શિક્ષા કૉન્કલેવમાં ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે આ અંગે મોટી જાણકારી આપી છે. ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની સાથેના ઈન્ટરવ્યૂમાં રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, સાડા સાત હજાર શિક્ષકોની કાયમી ભરતી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.
Jun 30,2024, 8:41 AM IST
Garment Association
ગારમેન્ટ એસોસિએશને લૉકડાઉનમાં છૂટછાટ આપવા અંગે મુખ્યમંત્રીને કરી રજૂઆત
ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા વિપારીની ઓફિસ અને ફેક્ટરીઓ અમદાવાદના અલગ અલગ 12 જેટલા વોર્ડમાં કાર્યરત છે. કોરોના વાયરસ અને લૉકડાઉનને કારણે છેલ્લા બે મહિનાથી ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલી લગભગ તમામ ફેક્ટરીઓ બંધ છે.
May 27,2020, 22:49 PM IST
100 Gam 100 Khabar
100 ગામ 100 ખબર: અનામત વર્ગના આગેવાનો અને મહિલાઓનો વિરોધ
લોકરક્ષક ભરતી પ્રક્રિયાથી જ વિવાદોમાં રહી છે જોકે હવે લોકરક્ષક માં અનામત પ્રથાને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો થયો. રાજ્યમાં વર્ગ વિગ્રહ થાય તે પ્રકારની સ્થિતિ ઉભી કરવાના પ્રયાસો રાજકીય પણ હોઈ શકે છે. આજે પ્રથમવાર અનામત વર્ગ ની સામે બિન અનામત વર્ગ ની લોકરક્ષકની મહિલાઓ મેદાનમાં આવી છે. બિન અનામત વર્ગની મહિલાઓ રાજ્ય સરકારના 1 8 2018 ના પરિપત્ર ના સમર્થનમાં આવ્યા છે.
Jan 17,2020, 20:25 PM IST
Women
LRD ભરતીમાં અન્યાય મુદ્દે રજૂઆત કરવા ગાંધીનગર પહોંચી મહિલાઓ
લોકરક્ષક ભરતી પ્રક્રિયાથી જ વિવાદોમાં રહી છે જોકે હવે લોકરક્ષક માં અનામત પ્રથાને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો થયો. રાજ્યમાં વર્ગ વિગ્રહ થાય તે પ્રકારની સ્થિતિ ઉભી કરવાના પ્રયાસો રાજકીય પણ હોઈ શકે છે. આજે પ્રથમવાર અનામત વર્ગ ની સામે બિન અનામત વર્ગ ની લોકરક્ષકની મહિલાઓ મેદાનમાં આવી છે. બિન અનામત વર્ગની મહિલાઓ રાજ્ય સરકારના 1 8 2018 ના પરિપત્ર ના સમર્થનમાં આવ્યા છે.
Jan 17,2020, 17:40 PM IST
વડોદરા
શાળાના વિદ્યાર્થીઓની અક્સમાતથી બચવા માનવ સાંકળ બનાવી કરે છે હાઇવે ક્રોસ
જબુંસર રોડ પરના અકસ્માતના ભયના પગલે ડભાસા ગામની શાળાના વિદ્યાર્થીઓની અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માનવ સાંકળ રચી હાઇવે ક્રોસ કરવા પર મજબુર બન્યા છે. આમ તો પાદરા જબુંસર રોડ પર રોજ બરોજના અનેક અકસ્માત થાય છે. અને અનેક લોકોના જીવ જાય છે ત્યારે શાળાના વિધાર્થીઓ પણ એક જ માગ કરી રહ્યા છે કે, પાદરા જબુંસર હાઇવે ફોર લેન તત્કાળ બને તવે માગ કરવામાં આવી છે.
Jul 14,2019, 21:09 PM IST
banaskantha
બનાસકાંઠા: તીડનાં મામલે સ્થાનિકોની રજૂઆત છતાં પરિણામ શૂન્ય
બનાસકાંઠા: વાવના અસારા ગામના અસારાવાસ વિસ્તારમાં તીડના ઈંડા દેખાયા હતા. દવા છાંટી તીડનો નાશ કરાયો પણ ઈંડા રહી ગયા હતા. હજારોની સંખ્યામાં તીડના બચ્ચાં તૈયાર થયા. સ્થાનિકોની રજૂઆતનું પરિણામ શૂન્ય નીવડ્યું છે. દવાનો છંટકાવ કરી તીડના બચ્ચાં અને ઈંડા નાશ કરાય તેવી લોકોએ માંગ કરી છે.
Jul 12,2019, 13:56 PM IST
સીટના સોદાગર
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા ટિકિટના કાળા કારોબારનો પર્દાફાશ
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલતા ગોરખધંધાનો આજે ઝી 24 કલાક કરશે પર્દાફાશ. જ્યારે સીઝનમાં રેલવેની ટિકિટ લેવા કેટલા ધક્કા ખાવા પડે છે અને કેટલી પરેશાની ભોગવવી પડે છે. એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલતા એજન્ટ રાજના દલાલોનો જો તમે સંપર્ક કરી લો તો તમને આરામથી કોઈપણ જગ્યાની ટિકિટ અને સીટ મળી જશે. જુઓ કોણ છે આ દલાલો.
Jul 7,2019, 12:42 PM IST
Congress
કોંગ્રેસના દંડક અશ્ચિન કોટવાલે અલ્પેશ ઠાકોર મામલે શું રજૂઆત કરી
કોંગ્રેસના દંડક અશ્ચિન કોટવાલે અલ્પેશ ઠાકોર સામે કરેલી દરખાસ્ત મામલે વિધાનસભા સચિવની મુલાકાત કરી હતી. દરખાસ્તની પૂર્તતા કર્યા છતાં હજુ સુનાવણી હાથ ન ધરાઈ હોવાનો અને જાણી જોઈને વિલંબ કરવામાં આવતો હોવાનો આરોપ મૂક્યો છે.
May 22,2019, 15:44 PM IST
દિલીપ સાંઘાણી
જુઓ દિલીપ સાંઘાણી કૃષિમંત્રી આર.સી.ફળદુને કયા મુદ્દે કરશે રજૂઆત
પેપ્સી દ્વારા બટાકા પકવતા ખેડૂતો સામે કરાયેલા કેસને લઈને રાજયના પૂર્વ કૃષિમંત્રી દિલીપ સાંઘાણી હાલના કૃષિમંત્રી આર.સી.ફળદુને મળીને રજૂઆત કરશે.
Apr 25,2019, 16:05 PM IST
વિજય રૂપાણી
CMને રજૂઆત કરવા પહોંચેલા સમગ્ર રાજ્યોમાંથી આવેલા પત્રકારોની અટકાયત
Sep 11,2018, 21:11 PM IST
Trending news
Revenue Department
રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા સરકારનો મોટો નિર્ણય
farmers
"બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે" જો આ કાયદો આવ્યો તો કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરશે
Ahmedabad
અમદાવાદ પોલીસ ખ્યાતિના હત્યારા ડો.વજીરાણીને આપે છે VIP સુવિધા, તંત્ર સામે ઉઠ્યા સવાલ
health tips
Roti Flour: ઘઉં છોડો, શિયાળામાં આ 5 લોટની રોટલી ખાઓ, મળશે જબરદસ્ત એનર્જી અને ફાયદા
Nirmala Sitharaman
ભારત સરકાર વધુ 4 સરકારી બેન્કોને વેચવાની તૈયારીમાં..!તમારું ખાતું તો નથીને આ બેન્કમા
Fake doctor
સૌથી મોટો ખુલાસો, સુરતમાં નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા IPS અધિકારી
Rahu ketu gochar
Rahu-Ketu Gochar 2025: વર્ષ 2025માં રાહુ-કેતુ કરશે ગોચર, ત્રણ જાતકોને મળશે અઢળક લાભ
Agarbatti
Agarbatti: પૂજા સમયે અગરબત્તી કરવી શુભ કે અશુભ ? જાણો અગરબત્તી કરવાના સાચા નિયમ વિશે
Scientists
મરઘી અને ઈંડામાં પહેલા કોણ આવ્યું, નવી શોધમાં વૈજ્ઞાનિકોએ આપ્યો ફાઈનલ જવાબ
hair loss
શું તમે પણ નાની ઉંમરે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? આ ટિપ્સ બનાવશે મજબૂત