हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મનીષ દોશી
મનીષ દોશી News
Amit Shah
અમિત શાહના કાર્યક્રમ પર કોંગ્રેસે કહ્યું, ‘ઈલેક્ટ્રીક બસ 2 મહિનાથી રોડ પર
ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ઇલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કર્યું, જેની સાથે જ આજથી અમદાવાદના રસ્તાઓ પર ઈલેક્ટ્રીક બસો દોડશે. તેમણે ફ્લેગ ઓફ કરી ઈલેક્ટ્રિક બસોને પ્રસ્થાન કરાવ્યુ હતું. ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ અંગે કોંગ્રેસને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ બસ છેલ્લા બે મહિનાથી રોડ પર ફરે છે આજે માત્ર ફોટોસેશન થયું છે.
Aug 29,2019, 15:59 PM IST
પોરબંદર
પોરબંદરમાં માર મારતો વીડિયો વાયરલ થવાનો મામલો, જુઓ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું
પોરબંદરમાં માર મારતો વીડિયો વાયરલ થવાનો મામલો, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું,"વગદાર લોકો સામે સરકાર કડક પગલા લઇ દાખલો બેસાડે."
Jul 23,2019, 16:30 PM IST
ગુજરાત સરકાર
રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો: મનીષ દોશી
ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ મનિષ દોશીએ કર્યો એક આઇરટીઆઇની માહિતીનો આધાર લઇ મનિષ દોશીએ કહ્યુ કે, વર્ષ ૨૦૦૮-૦૯માં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૯૧૪૫૪૨ હતી. જે વર્ષ ૨૦૧૭-૧૮માં ઘટીને ૫૨૯૬૮૨૧ થઇ માત્ર ૧૦ વર્ષ માં ૬ લાખ ૧૭ હજાર ૮૨૧ વિદ્યાર્થી સરકારી શાળામાં ઘટ્યા છે.
Jul 8,2019, 19:52 PM IST
રાજ્યસભાની ચૂંટણી
જુઓ રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કયા 5 નામો હાઇકમાન્ડને મોકલ્યા
પ્રદેશ નેતાઓએ રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 5 નામો હાઇકમાન્ડને મોકલ્યા, જેમાંથી 2 ઉમેદવારો ફોર્મ ભરશે. ગૌરવ પંડ્યા, ચંદ્રિકાબેન ચુડાસમા, કરસનદાસ સોનેરી, બાલુભાઈ પટેલ, મનીષ દોશીના નામ હાઇકમાન્ડને મોકલવામાં આવ્યા.
Jun 24,2019, 17:15 PM IST
કોંગ્રેસ
કોંગ્રસે રાજ્યસભાની ચૂંટણી માટે 5 નામ કર્યા નક્કી, મનીષ દોશીને મળશે ચાન્સ
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીને લઇને 5 નામો હાઇકમાન્ડને મોકલવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશના નેતાઓ દ્વારા 5 નામ નક્કી કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવ્યા છે. જેમાં ગૌરવ પંડ્યા, ચંદ્રિકાબેન ચુડાસમા, કરસનદાસ સોનેરી, બાલુભાઈ પટેલ, મનીષ દોશીના નામનો સમાવેશ થાય છે.
Jun 24,2019, 16:43 PM IST
કોંગ્રેસ
ખાતર કૌભાંડની જેમ નકલી બિયારણ મુદ્દે જનતા રેડ કરશે કોંગ્રેસ: મનીષ દોશી
ખાતર કૌભાંડની જેમ ગુજરાત કોંગ્રેસ નકલી બીયારણના મુદ્દે પણ જનતા રેડ કરશે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ કહ્યુ કે, વર્તમાન ભાજપાની સરકારમાં કૌભાંડ નથી થતા પણ આખી સરકાર કૌંભાડમાં ગળાડુબ છે. સરકાર ખેડૂતોને અને જનતાને લૂંટવાનો પ્રયાસ કરી રહી છે.
May 17,2019, 22:43 PM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસનો આક્ષેપ: પીએમ મોદી અને અમિત શાહનો રાણીપનો રોડશો આચરસંહિતાનો ભંગ
ગુજરાતમાં મતદારો દ્વારા આપવામાં આવેલા મતને લઇને ગુજરાત કોંગ્રેસે મતદારોનો આભાર માન્યો હતો. જેમાં મનીષ દોશીએ કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મતદાનની પ્રક્રિયામાં ઠેરઠેર કારનામા અને કાવતરા ભાજપે કર્યા છે. કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણીએ જણાવ્યું હતું.
Apr 23,2019, 19:48 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપ સામે કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સામગ્રી ફિક્કી, પણ એક મામલે જોરદાર
મોડે મોડે પણ કાંગ્રેસે લોકસભાના ઉમેદવારો માટે પ્રચાર સાહિત્ય મોકલવાની શરૂઆત કરી છે. લોકસભાની 26 બેઠકોના પ્રચાર માટે આંગળીના વેઢે ગણાય એટલી વસ્તુઓ તૈયાર કરાવી છે. તાજેતરમાં જ ભાજપે પોતાની પ્રચાર સામગ્રી મીડિયા સામે રજૂ કરી હતી. જેમાં 51 જેટલી વસ્તુઓ છે. મોટાભાગની વસ્તુઓ મહિલા મતદારો ધ્યાનમાં રાખીને બનાવાઈ છે.
Apr 7,2019, 16:40 PM IST
મનીષ દોશી
15 હજાર કરોડ ખર્ચ કર્યા છતા સૌની યોજના હજી પણ 50 ટકા બાકી: મનીષ દોશી
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સૌની યોજના પર ઉઠાવ્યા સવાલ ઉઠાવ્યા છે. અને આ યોજનાને લઈને સરકાર રાજકારણ રમતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સરકાર પર આક્ષેપો કરતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ચૂંટણી આવે ત્યારે સૌની યોજનાના નામે અને પાણીના સંચાલનના નામે સરકાર દ્વારા રાજનીતિ કરવામાં આવે છે.
Mar 17,2019, 23:41 PM IST
ટાટ
TATનું પેપર લીક થવાની ઘટના વ્યાપમ કરતાં પણ મોટું કૌભાંડ: કોંગ્રેસ
રાજ્યમાં શિક્ષક થવા માટેની મહત્વની પરિક્ષા ગણાતી એવી TAT નું પેપર લીક થવા મામલે હવે કોંગ્રેસે રાજ્ય પરિક્ષા બોર્ડ અને સરકાર પર આરોપ લગાવ્યા છે. 29 જુલાઇના રાજ્યના 1.47 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જેમાં પેપર લીક થયાનો આરોપ વિદ્યાર્થીઓએ જ લગાવ્યો હતો અને રાજ્ય પરિક્ષા બોર્ડને ફરિયાદ પણ કરી હતી. ત્યાર બાદ બોર્ડે સ્થાનિક ડીઇઓને તપાસ સોંપી હતી. પરંતુ તપાસ આગળ ન વધતા હવે કોંગ્રેસે તટસ્થ તપાસની માંગ કરી છે.
Aug 24,2018, 17:24 PM IST
Trending news
Gujarat election
અમિત શાહના વતન માણસામાં ભાજપનો દબદબો, નપાની ચૂંટણીમાં કબજે કરી 27 બેઠક
Unique wedding
અહીં લગ્ન બાદ 3 દિવસ સુધી દુલ્હા-દુલ્હનને ટોઈલેટ ન જવા દે, પરિવાર રાખે ચાંપતી નજર
Gujarat Local Body Election 2025
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર, એક ક્લિકમાં જુઓ સમગ્ર રિઝલ્ટ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી વધુ એક ધાકડ બોલર બહાર, ઓપનિંગ મેચ પહેલા ટીમને મોટો ઝટકો
Bilimora Municipality
સતત આઠમી વખત બીલીમોરા નગરપાલિકાની ચૂંટણી જીતી, અપક્ષ ઉમેદવારે બનાવ્યો રેકોર્ડ
Mahakumbh 2025
Video: મહાકુંભ હવે 'મૃત્યુકુંભ'માં ફેરવાઈ ગયો કારણ કે...આ શું બોલી ગયા મમતા બેનર્જી?
Local Body Election 2025
ગુજરાતની આ નગરપાલિકામાં પહેલીવાર શાસન કરશે ભાજપ, કોંગ્રેસ પાસેથી સરકી ગઈ સત્તા
Most Expensive Thing
આ છે ધરતી પરની સૌથી મોંઘી ચીજ, એક ગ્રામની કિંમત છે 62000000000000 ડોલર
Mahakumbh 2025
રિપોર્ટમાં થયો અત્યંત ચોંકાવનારો દાવો, મહાકુંભમાં સંગમનું પાણી ન્હાવા યોગ્ય નથી?
Local Body Election 2025
સૌરાષ્ટ્રના અસલી કિંગ! ચૂંટણીની અગ્નિપરીક્ષામાં પાસ થયા ગુજરાતના બે યુવા નેતા