हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારત ન્યૂઝ
ભારત ન્યૂઝ News
શોપિયામાં એન્કાઉન્ટર
J&K: શોપિયામાં આતંકી અથડામણ, સુરક્ષાદળોએ 3 આતંકવાદીને ઠાર કર્યા
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં સુરક્ષાદળોની કાર્યવાહીમાં બે આતંકીઓ માર્યા ગયા છે. શોપિયા જિલ્લાના સુગન ગામમાં મોડી રાત સુધી ચાલેલી અથડામણ બાદ સુરક્ષાદળોએ આજે સવારે આતંકવાદીઓને તેમના અસલ અંજામ સુધી પહોંચાડી દીધા.
Oct 7,2020, 13:03 PM IST
ડી કે શિવકુમાર
કોંગ્રેસના 'સંકટમોચક' ગણાતા ડીકે શિવકુમારના ત્યાં CBI ના દરોડા, 50 લાખ રોકડા મળ્યા
કર્ણાટક કોંગ્રેસ (Karnata Congress) ના અધ્યક્ષ ડી કે શિવકુમાર (dk shivakumar) ના અનેક ઠેકાણે સીબીઆઈ (CBI) એ દરોડા પાડ્યા છે અને 50 લાખ રૂપિયા કેશ મળી આવી છે. અત્રે જણાવવાનું કે શિવકુમારના 14 ઠેકાણાઓ પર કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)ની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. તેમના ભાઈ ડી કે સુરેશના ઘર ઉપર પણ સીબીઆઈની રેડ પડી છે. આ દરોડાની કાર્યવાહી ગત કોંગ્રેસ સરકારના સમયે થયેલી ગેરરીતિઓ સંબંધિત છે.
Oct 5,2020, 14:03 PM IST
છત્તીસગઢ
VIDEO: બલરામપુરમાં બાળકી પર ગેંગ રેપની ઘટનાને મંત્રીજીએ ગણાવી 'નાની ઘટના'
છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. સરકારના મંત્રીએ હાથરસની ઘટના અને બલરામપુર રેપ ઘટનાની સરખામણી કરીને બલરામપુરની ઘટનાને 'નાની ઘટના' ગણાવતા ખુબ હોબાળો મચ્યો છે.
Oct 4,2020, 13:49 PM IST
કેપીએસ મલ્હોત્રા
દીપિકા, સારા અને શ્રદ્ધાની પૂછપરછ કરનારા NCBના અધિકારીને થયો કોરોના
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) માં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા NCBના ડેપ્યુટી ડાઈરેક્ટર કેપીએસ મલ્હોત્રા (KPS Malhotra) કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓ ડ્રગ્સ એંગલની તપાસ દરમિયાન અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી ચૂક્યા છે. આવામાં તેમના સંક્રમિત થવાની સૂચનાથી હડકંપ મચી ગયો છે.
Oct 4,2020, 13:05 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે આગામી 48 કલાક મહત્વના
Oct 4,2020, 11:14 AM IST
DRDO વૈજ્ઞાનિકનું અપહરણ
DRDO વૈજ્ઞાનિક બોડી મસાજના ચક્કરમાં હની ટ્રેપનો ભોગ બન્યા, પોલીસે કરાવ્યો છૂટકારો
નોઈડા (Noida) ના સેક્ટર 77માં રહેતા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના એક વૈજ્ઞાનિકને બદમાશોએ હની ટ્રેપમાં ફસાવીને તેમનું અપહરણ કરી લીધુ અને પત્ની પાસે 10 લાખની ખંડણી માંગી. નોઈડા પોલીસને રવિવારે સવારે આ અંગે જાણકારી મળી અને તે તપાસમાં લાગી. 12 કલાકથી પણ ઓછા સમયમાં વૈજ્ઞાનિકને અપહરણકર્તાઓના ચુંગલમાંથી છોડાવી લેવાયા. પોલીસે આ કેસમાં એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ કરીને પોલીસ આ ઘટનામાં સામેલ અન્ય લોકોની તપાસ કરી રહી છે.
Sep 28,2020, 14:57 PM IST
બાળકોમાં ડ્રગ્સની લત
દેશમાં દોઢ કરોડ બાળકોમાં નશાની લત, ડ્રગ્સના અંધારામાં ગરકાવ થઈ રહી છે નવી પેઢી!
હાલ બોલિવુડમાં ડ્રગ્સની લત ચર્ચાનો વિષય બની ગયો છે. એક પછી એક મોટી હસ્તીઓના નામ સામે આવી રહ્યા છે જે ડ્રગ્સમાં ડૂબેલા છે. આ બધામાં શું સાચુ છે અને શું ખોટું તે તો એજન્સીઓ તપાસ કરી લેશે પરંતુ આપણે જો આપણી આજુબાજુ નજર દોડાવીએ તો જાણવા મળશે કે વધુ એક સમસ્યા ગંભીર રીતે ફેલાયેલી છે.
Sep 28,2020, 9:13 AM IST
BDCના ચેરમેનની હત્યા
J&K: બડગામમાં આતંકીઓએ BDC ચેરમેનની હત્યા કરી, BJP નેતાઓ સાથે હતી નિકટતા
જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં બુધવારે આતંકીઓએ એક બીડીએસ સભ્યની ઘર બહાર હત્યા કરી નાખી. BDC સભ્યની ઓળખ ભૂપિન્દર સિંહ તરીકે થઈ છે. તેઓ ખાગના બ્લોગ ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ હતા.
Sep 24,2020, 9:56 AM IST
Congress
ભારત બંધનું આહ્વાન નિષ્ફળ, મોટા ભાગના વિસ્તારોમાં સ્થિતી સામાન્ય રહી
10 ટ્રેડ યુનિયનોએ બુધવારે ભારત બધનું આહ્વાન કર્યું હતું. જેના કારણે બૈંકિંગ, પરિવહન સહિત અનેક સેવાઓ પર ક્યાંક ગંભીર અસર જોવા મળી તો કેટલાક સ્થળો પર સ્થિતી સામાન્ય રહી. એક ધારણા અનુસાર આશરે 25 કરોડ લોકો આ હડતાળનો હિસ્સો છે. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે લખ્યું કે, મોદી-શાહ સરકારની જન વિરોધી, શ્રમ વિરોધી નીતિઓનાં કારણે ભયાવહ બેરોજગારી પેદા કરી છે. મોદીએ પોતાનાં ઉદ્યોગપતિ મિત્રોની મદદ કરવા માટે જાહેર સાહસોને સતત નબળા પાડ્યા છે. તેના વિરોધમાં આજે 25 કરોડ લોકોએ ભારત બંધ 2020 નું આહ્વાન કર્યું છે.હું તે તમામ લોકોને સેલ્યુટ કરૂ છું.
Jan 8,2020, 17:26 PM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી