हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બળવાખોર
બળવાખોર News
supreme court
જુઓ કર્ણાટકના બળવાખોર MLA પર સુપ્રીમ કોર્ટે શું આદેશ આપ્યો
16 ધારાસભ્યોએ રાજીનામાની અરજી કરી છે ત્યારે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે ધારાસભ્યોના રાજીનામા પર સ્પીકર નિર્ણય લે, સાથે જ કર્ણાટક ગૃહમાં કાલે વિશ્વાસમત્ત નહીં લેવાય.
Jul 17,2019, 12:15 PM IST
રાજકોટ
રાજકોટ: જિલ્લા પંચાયતમાં ‘તોડજોડનું રાજકારણ’, કોંગી સભ્યો કહ્યા ગેરહાજર
જિલ્લા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી તોડજોડનું રાજકારણ ખેલાય રહ્યું છે. ત્યારે આજે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્યસભા મળી હતી. સામાન્ય સભામાં 36 સભ્યોમાંથી માત્ર કોંગ્રેસના 14 સભ્યો હજાર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ સાથે બળવો કરી ભાજપને ટેકો આપનાર વિપુલ ધડુક હજાર રહેતા કોંગ્રેસે વિહિપ આપ્યું હતું. કોંગ્રેસ વિહિપ આપવાની વાત કરતા બળવાખોર સભ્યો ગેરહાજર રહ્યા હતા.
Jun 19,2019, 19:00 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ઃ બનાસકાંઠાદાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળના બળવાખોર સૂર જુઓ વિગત
લોકસભા ચૂંટણી 2019ઃ બનાસકાંઠા દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ભાજપમાંથી આપશે રાજીનામુ, હજારો સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાવાનું વસંત ભટોળનું નિવેદન આપ્યું
Apr 3,2019, 19:00 PM IST
5 રાજ્યો વિધાનસભા ચૂંટણી 2018
ચૂંટણીમાં ભાજપનું કંગાળ પ્રદર્શન, રેશમા પટેલે કહ્યું-આ ભાજપના અભિમાનની હાર
Dec 12,2018, 13:50 PM IST
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018
રાજસ્થાન ચૂંટણી: વસુંધરા સરકારના 4 મંત્રીએ બળવો પોકાર્યો
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 પહેલા જ વસુંધરા રાજે સરકારના 4 મંત્રીઓ બળવાખોર બની ગયા છે.
Nov 21,2018, 14:36 PM IST
અમદાવાદ
અમદાવાદ જિલ્લા ભાજપામાં ઉકળતો ચરૂ, કોંગ્રેસના બળવાખોરોને મલાઇદાર પદ
'ઘરના ઘંટની ચાટે અને પાડોશીને આટો' આ ગુજરાતી કહેવતને અમદાવાદ જિલ્લા ભાજપા સંગઠન અને અમદાવાદ જિલ્લા પંચાચત દ્વારા સાર્થક કરવામાં આવી છે. સોમવારના રોજ અમદાવાદ જિલ્લા પંચાયતની ચાર પાંચ સમિતિઓના ચેરમેનની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં મલાઇદાર કોરાબારી સમિતિના ચેરમેન તરીકે અમદાવાદ જિલ્લા પંચાયતના કાંગ્રેસના બળવાખોર સભ્ય મનુજી ઠાકોરની નિમણૂંક કરવામાં આવી હતી તો બીજી તરફ કોંગ્રેસના અન્ય એક બળવાખોર સભ્ય જગદીશ મેણીયાને પણ જાહેર આરોગ્ય સમિતિનું ચેરમેન પદ મળ્યું છે.
Jul 30,2018, 15:34 PM IST
Ahmedabad jilla panchayat
કોંગ્રેસે અમદાવાદ જિલ્લા પંચાયત ગુમાવી, બળવાખોરોની મદદથી ભાજપ સત્તામાં
જિલ્લા પંચાયતમાં અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા આજે ચૂંટણી યોજવામાં આવી હતી.
Jun 20,2018, 15:50 PM IST
Trending news
Ahmedabad police
અમદાવાદમાં હોર્ન મારવા જેવી સામાન્ય બાબતે મહિલા PSI સાથે મારામારી, અપશબ્દો પણ કહ્યાં
Champions Trophy
Champions Trophyમાં ક્યારે છે ભારતની પ્રથમ મેચ ? ફ્રીમાં ક્યાં જોઈ શકશો લાઈવ ?
health tips
કબજિયાતને કારણે કલાકો સુધી ટોઈલેટમાં જોર લગાવવા બદલે આ બીજનું કરો સેવન, થશે ફાયદો
Soil Health Card Scheme
ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ, જાણો કઈ રીતે મદદ કરે છે આ યોજના
Gujarat election
અમિત શાહના વતન માણસામાં ભાજપનો દબદબો, નપાની ચૂંટણીમાં કબજે કરી 27 બેઠક
Unique wedding
અહીં લગ્ન બાદ 3 દિવસ સુધી દુલ્હા-દુલ્હનને ટોઈલેટ ન જવા દે, પરિવાર રાખે ચાંપતી નજર
Gujarat Local Body Election 2025
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર, એક ક્લિકમાં જુઓ સમગ્ર રિઝલ્ટ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી વધુ એક ધાકડ બોલર બહાર, ઓપનિંગ મેચ પહેલા ટીમને મોટો ઝટકો
Bilimora Municipality
સતત આઠમી વખત બીલીમોરા નગરપાલિકાની ચૂંટણી જીતી, અપક્ષ ઉમેદવારે બનાવ્યો રેકોર્ડ
Mahakumbh 2025
Video: મહાકુંભ હવે 'મૃત્યુકુંભ'માં ફેરવાઈ ગયો કારણ કે...આ શું બોલી ગયા મમતા બેનર્જી?