हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પરીક્ષા રદ
પરીક્ષા રદ News
exam cancel
ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા રદ કરાઈ
સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ ખાબકી પડ્યો છે. ત્યારે આ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજની તમામ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવે છે જેની નોંધ લઈ તમામ પરિક્ષાર્થીઓને જાણ કરવા વિનંતી તેવુ જણાવાયુ છે.
Jul 12,2022, 9:16 AM IST
IITE
કોરોના મહામારી વચ્ચે રાજ્યભરમાં આજે IITE ની એક્ઝામ લેવાઈ
કોરોના મહામારીમાં રાજ્યભરની યુનિવર્સિટી અને કોલેજોમાં પરીક્ષા રદ કરાઈ હતી. તો અનલોક3 માં અનેક યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે વિવાદ બાદ પ્રથમ વખત રાજ્યભરમાં આજે IITE (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન) ની એક્ઝામ લેવાઈ રહી છે. અમદાવાદમાં અલગ અલગ 5 સેન્ટરો પર IITE ની એક્ઝામ લેવાઈ રહી છે. અમદાવાદની સી.એન. વિદ્યાલય ખાતે તમામ તકેદારી સાથે પરીક્ષા યોજાઈ રહી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ દરેક પરીક્ષાર્થીને માસ્ક, ફેસ શિલ્ડ અને સેનેટાઇઝર આપવાની વ્યવસ્થા પણ કરાઈ છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા એક બ્લોકમાં 12 પરિક્ષાર્થીઓને બેસાડી પરીક્ષા લેવામાં આવી રહી છે.
Aug 2,2020, 11:36 AM IST
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી
GTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. MCQ ફોર્મેટમાં વિદ્યાર્થીઓની અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા 30 જુલાઈ પહેલા ઓનલાઈન પૂર્ણ કરાશે. MCQ ફોર્મેટમાં લેવાનારી પરીક્ષામાં 70 માર્કની પરીક્ષા 70 મિનિટ માટે લેવાશે. ઝડપથી વિદ્યાર્થીઓને પરિણામ આપી શકાય તે હેતુથી હવે MCQ ફોર્મેટમાં પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. જે વિદ્યાર્થી પાસે નેટની સુવિધા ના હોય તે કોલેજ પર જઈ વાય ફાઈના માધ્યમથી પણ પરીક્ષા આપી શકશે.
Jul 9,2020, 14:13 PM IST
જીટીયુ
કોરોના સંક્રમણ વચ્ચે આવતીકાલથી GTUની પરીક્ષાઓ શરૂ થશે
આવતીકાલથી કોરોના સંક્રમણ વચ્ચે GTU ની પરીક્ષાઓ શરૂ થશે. અંતિમ વર્ષના કુલ 57,000 વિદ્યાર્થીઓની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામા આવશે. આવતીકાલથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષા માટે 54,500 જેટલા વિદ્યાર્થીઓની નોંધણઈ થઈ છે. રાજ્યના 350 જેટલા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. એક પરિક્ષાખંડમાં 15 વિદ્યાર્થીઓને ઝીગઝેગ ફોર્મેટમાં બેસાડવામાં આવશે. એક પરીક્ષા કેન્દ્ર પર 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
Jul 1,2020, 15:40 PM IST
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIનો હોબાળો, મેડિકલ અને ડેન્ટલની પરીક્ષા રદ્દ કરવા કરી માં
અમદાવાદમાં ફરી એકવાર ઉચ્ચ શિક્ષણ શાખાની પરીક્ષા રદ કરવા માટે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા 2 જુલાઈથી શરૂ થઈ રહેલી મેડિકલ અને ડેન્ટલની પરીક્ષા રદ કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો છે.
Jun 24,2020, 13:42 PM IST
GUJCET
શિક્ષણ બોર્ડનો મોટો ખુલાસો, ગુજકેટ અને NEET મામલે ફરતી થયેલી પ્રેસનોટ ખોટી છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફરી એકવાર ખોટી અખબારી યાદી બોર્ડના નામે પ્રસિદ્ધ કરવા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા રદ કરવામાં આવી અને NEETની પરીક્ષા પણ નહિ લેવામાં આવે તેવી માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી ભરતી કરવાનો મામલામાં બોર્ડે ખુલાસો કર્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે, આવી કોઈ પ્રેસનોટ માધ્યમિક શિક્ષણ બોર્ડે બહાર પાડી નથી. આ પ્રેસનોટ સાવ ખોટી છે.
Jun 14,2020, 8:59 AM IST
surat
PGVCL અને DGVCL પરીક્ષા રદ થવા અંગે જાણો સુરતવાસીઓનું શું કહેવું છે
કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રેપ ની ઘટના ને લઈ વિવાસપદ નિવેદન આપવામાં આવતા સમગ્ર દેશ ના લોકોમાં અને ખાસ કરી મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી ના આવા નિવેદન ને લઈ સુરતમાં મહિલાઓ તેમજ યુવતીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હાથ પર કાળી પટ્ટી પહેરી વિરોધ કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે રેપ ની ઘટના માં કોઈ પણ પ્રકાર ની રાજનીતિ થવી ન જોઈએ. આવી ઘટનાઓમાં સૌ કોઈએ એક થઈ આરોપી ને 21 દિવસ માં સજા થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. સાથો સાથ રાહુલ ગાંધીએ પોતાના નિવેદન પર માફી પણ માંગવી જોઈએ.
Dec 14,2019, 15:25 PM IST
Ahmedabad
વિદ્યુત સહાયકની ભરતી રદ કરવા અંગે જાણો ઉમેદવારોનું શું કહેવું છે
સરકારી વીજ કંપની સરકારી કંપની PGVCl, DGVCl, MGVCL માટે એન્જિનિયરો અને કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યાં વગર જ માત્ર એક મેસેજ આપીને ભરતી રદ કરવામાં આવી છે. જેના કારણે હાલ ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. આ અંગેનું નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
Dec 14,2019, 15:25 PM IST
nitin patel
બિન સચિવાલય પરીક્ષા રદ થવા અંગે નીતિન પટેલનો ચોંકાવનારો પ્રતિભાવ
બિન સચિવાલય પરીક્ષા રદ થવા અંગે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ પરીક્ષા રદ થવા અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કંઈ ખબર જ નથી. અરવલ્લી ગયેલા નીતિન પટેલને જ્યારે પરીક્ષા રદ અંગે અને શૈક્ષેણિક લાયકાત અંગે સવાલ કરવામાં આવ્યા તો તેઓને કંઈ ખબર જ નથી તેવા જવાબો આપ્યા હતા.
Oct 12,2019, 14:46 PM IST
Trending news
Khodaldham
ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા પાટીદાર નેતા સામે ફરિ
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
donald trump
ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત
Haldi
ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય
Maharashtra Assembly Election 2024
આ ગામના મતદારોને EVMના પરિણામ પર શંકા ગઈ, હવે બેલેટ પેપરથી ફરી કરાવશે મતદાન
constipation
વર્ષો જુની કબજિયાત પણ દવા વિના મટશે, શિયાળામાં ડાયટમાં સામેલ કરી લો આ 4 ફુડ
Budhaditya Yog
સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય યોગ, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે
Cricket Records
અસંભવ: ભૂલી જાવ સચિન-વિરાટના રેકોર્ડ... અશક્ય છે ગાવસ્કર જેવી 'સદી' ફટકારવી
Maharashtra Election Result 2024
શપથની તારીખ આવી, CMનું એલાન ક્યારે? મહાયુતિ 'એક' તો ક્યાં ફસાયો પેંચ?