हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નકારાત્મક વિચાર
નકારાત્મક વિચાર News
Negative thinking
નકારાત્મક વિચારથી પરેશાન છો ? અપનાવી લો આ 5 આદતો, હંમેશા રહેશો ખુશ અને પોઝિટિવ
Get Rid of Negative Thoughts: આજના સમયમાં સૌથી વધારે યુવા વર્ગ માનસિક સમસ્યાઓનો સામનો કરે છે. માનસિક સમસ્યાઓમાં પણ સૌથી વધારે નેગેટિવ થીંકીંગ અને ઓવર થીંકીંગ જોવા મળે છે. કેટલાક લોકોની આ સમસ્યા એટલી વધારે હોય છે કે તેમને દવા પણ લેવી પડે છે. આજ સ્થિતિ સુધી ન પહોંચવું હોય અને શરૂઆતમાં જ નકારાત્મક વિચારોને કંટ્રોલ કરવા હોય તો જીવનશૈલીમાં આ પાંચ આદતોને અપનાવી લો. જીવનમાં આ પાંચ ફેરફાર કરી લેશો તો હંમેશા સકારાત્મક અને ખુશ રહેશો.
Nov 8,2024, 9:47 AM IST
negative thoughts
જીવનમાં સફળ અને સમૃદ્ધ થવું હોય તો આ 5 Negative વાતો ક્યારેય ન બોલવી, બદલી જશે જીવન
Negative Thoughts: બોલતી વખતે આપણા મોઢામાંથી ઘણી વખત ન બોલવાના શબ્દો પણ નીકળી જતા હોય છે. ઘણી વખત એવી નકારાત્મક વાતો આપણા મોઢામાંથી નીકળે છે જે આપણી જ સફળતાના રસ્તામાં બાધા બની જાય છે. લોકો પોતે જ કહેલી વાતને લઈને અજાણ હોય છે. આજે તમને આવી 5 નેગેટિવ વાતો વિશે જણાવીએ જે વ્યક્તિની સફળતામાં બાધા બને છે.
Aug 8,2024, 16:00 PM IST
negative thoughts
મનમાં નકારાત્મક વિચારો વધવા લાગે ત્યારે કરો આ કામ, 5 મિનિટમાં થઈ જશો હળવાફૂલ જેવા
Negative Thoughts: નકારાત્મક વિચારો ફક્ત કારકિર્દીમાં જ નડે છે એવું નથી આવા વિચારો સંબંધોને પણ ખરાબ કરી શકે છે. મનમાં આવતા નકારાત્મક વિચારો ઘણી વખત બનતા કામને પણ બગાડે છે કારણ કે કામ કરતી વખતે મનમાં સતત ચિંતા હોય કે કામ ખરાબ થશે. અને અંતે થાય પણ એવું જ.
Jul 18,2024, 8:25 AM IST
negative thoughts
Negative Thoughts: બ્રેકઅપ પછીની એકલતા અને નેગેટિવીટી દુર કરવામાં મદદ કરશે આ 5 ટીપ્સ
How to Stop Negative Thoughts: નેગેટિવ વિચારો અને નેગેટિવ આદતોથી બચવું હોય તો લાઇફસ્ટાઇલમાં કેવા ફેરફાર કરવા આજે તમને જણાવીએ. તો તમે દિનચર્યામાં આ ફેરફાર કરી લેશો તો માઈન્ડ રિલેક્સ રહેશે અને એકલતામાં પણ તમે ખુશીથી જીવન જીવી શકશો. સાથે જ નકારાત્મક વિચારો પણ મનમાં નહીં આવે અને તમે ફિઝિકલી તેમજ મેન્ટલી ફિટ રહેશો.
Jul 14,2024, 9:40 AM IST
Detox Your Mind
આ 5 લક્ષણો જણાવે છે મગજ થઈ ગયું છે ટોક્સિક, આ રીતે મગજને કરો ડિટોક્સ
Detox Your Mind: શરીરની અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓની જેમ મેન્ટલ હેલ્થ સંબંધિત સમસ્યાઓના લક્ષણ તુરંત જોવા મળતા નથી. ઘણા લોકોને તો એ વાતની પણ ખબર નથી હોતી કે તેમની મેન્ટલ હેલ્થ ખરાબ છે. ખરાબ થતી મેંટલ હેલ્થના લક્ષણોને ઓળખી અને પોતાના વિચાર, આદતો અને વાતોમાં ફેરફાર કરવામાં આવે તો સ્થિતિ સુધરી પણ શકે છે.
May 6,2024, 8:45 AM IST
negativity
Negativity: મનમાંથી નકારાત્મક વિચાર દુર કરવા અને ખુશ રહેવા કરો આ સરળ કામ
Negativity: આસપાસ જો નેગેટિવ લોકો હોય તો પોતાને શાંત અને પોઝિટિવ રાખવી મુશ્કેલ થઈ જાય છે. કેટલાક લોકો જ એવા હોય છે જે તમારી આસપાસ હોય તો પણ તમને અકળામણ થાવા લાગે. તેઓ સતત નેગેટિવ વાત કરી તમારું મનોબળ પણ નબળું પાડે છે. તમે નેગેટિવીટી ફેલાવતા લોકોને તો બદલી શકતા નથી પરંતુ આ ટિપ્સની મદદથી પોતાને પોઝિટિવ રાખી શકો છો.
Apr 15,2024, 7:34 AM IST
ન્યૂયોર્ક
દિવસમાં 52 મિનિટ લોકો કરે છે ગપસપ, યુવાઓમાં નેગેટિવ વાત કરવાની વધુ સંભાવના
દિવસભરમાં 16 કલાક દરમિયાન સમાન્ય રીતે લોકો 52 મિનિટ ગપસપ કરે છે. ગપસપ દરમિયાન સ્ત્રીઓ એટલા સ્તર સુધી નીચે નથી જતી જેટલું પુરુષો જાય છે. એક નવા સંશોધનમાં આ વાત સામે આવી છે.
May 6,2019, 13:07 PM IST
Trending news
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!