हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દીપડા
દીપડા News
breaking news
ગુજરાતમાં અહીં ગાડીની સ્પીડ 30થી વધારી તો ડ્રાઈવરને આવશે તુરંત એલર્ટ, સિસ્ટમ ગોઠવાઈ
ગુજરાત વન વિભાગે જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા ખાસ વ્યવસ્થા કરી છે. આ મોનિટરીંગ સિસ્ટમમાં જ્યારે કોઈપણ પ્રાણીની દેખાય છે.
Sep 4,2024, 15:58 PM IST
surat
ભરૂચ : દીપડાના આતંકના કારણે ગામના લોકોમાં રોષ
ભરૂચમાં દીપડાના આતંકના કારણે ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે. ગામના લોકોએ આ મામલે વનમંત્રીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.
Feb 3,2020, 16:54 PM IST
lion
અમરેલીની ગલીઓમાં સિંહોની સાથે હવે દીપડા પણ ફરવા લાગ્યા, અત્યંત ચોંકાવનારા CCTV
અમરેલીની ગલીઓમાં હવે સિંહો સાથે હવે દીપડાની લટાર જોવા મળી છે. રાજુલાના કાતર ગામની બજારમાં શિકાર પાછળ દોડતા સિંહો સાથે દીપડા પણ દેખાયા છે. થોડા દિવસ પહેલા રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસ્યો હતો. ત્યારે સિંહોની સાથે દીપડાની લટાર CCTVમાં કેદ થઈ છે. પશુના શિકાર પાછળ દોડતા સિંહો સાથે દીપડાની લટર પ્રથમ ઘટના છે.
Feb 2,2020, 11:40 AM IST
સુરત
સુરતના માંડવીમાં દીપડાનો બાળક પર હુમલો, આ કારણે બચ્યો જીવ
સુરતના માંડવીમાં દીપડાના બાળક પર હુમલોની ઘટના સામે આવી છે. અરેઠથી અંતરોલી જવાના રસ્તે શેરડીના ખેતરમાં દીપડાએ બાળક પર હુમલો કર્યો હતો. દીપડો બાળકને ઉપાડે એ પહેલાં મજૂરો દોડી આવતા બાળકનો જીવ બચ્યો હતો. બાળકને લોહીલુહાણ હાલતમાં સુરત સિવિલ ખસેડાયો હતો. ખુંખાર દીપડાને પકડવા સ્થાનિક લોકો દ્વારા પાંજરા મુકવાની માગ કરાઈ હતી.
Jan 2,2020, 13:53 PM IST
leopard
વડોદરાના વાઘોડીયામાં ફરી એકવાર દીપડાએ કર્યું મારણ, લોકોમાં છવાયો ભય
વડોદરાના વાઘોડીયામાં ફરી એકવાર દીપડાએ કર્યું મારણ, લોકોમાં છવાયો ભય
Dec 26,2019, 16:05 PM IST
leopard
ઊનાની સુગર ફેકટરીમાં દીપડાના ત્રાસ્તથી લોકોમાં ભયનો માહોલ
એક તરફ અમરેલી જીલ્લામાં માં દીપડા ના ત્રાસ થી દીપડા ને ઠાર મારવા સુધી ની નોબત આવી પડી હતી તો બીજી તરફ દીપડા ના ત્રાસ થી ઉના શહેર ના વિવિધ વિસ્તારો પણ આ ત્રાસ સહન કરી રહ્યા છે.
Dec 16,2019, 16:10 PM IST
અમરેલી
અમરેલીમાં વધુ એક દીપડાનો હુમલો, સારવાર મળે તે પહેલા મજુરનું મોત
અમરેલીમાં વધુ એક દીપડાનો હુમલાની ધટના સામે આવી છે. અમરેલીમાં દીપડાના હુમલામાં એક ખેત મજૂરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે, ઈજાગ્રસ્ત મજૂરને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા મજુરનું મોત નિપજ્યું હતું.
Dec 7,2019, 12:47 PM IST
Amreli
અમરેલીઃ દીપડાએ હુમલો કરતા ખેત મજૂરનું થયું મોત
અમરેલીઃ બગસરાના ઘંટીયાણમાં યુવક પર દીપડાનો હુમલો થયો . દીપડાએ હુમલો કરતા ખેત મજૂરનું મોત નીપજ્યું હતું.
Aug 29,2019, 16:20 PM IST
leopards
દક્ષિણ ગુજરાતમાં દીપડાની ઘટતી સંખ્યા વિશે વનવિભાગે લીધો મોટો નિર્ણય
ગુજરાતમાં સિંહોનું ગૌરવ લેવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં સિંહો કરતા પણ વધુ વસ્તી દીપડાઓની છે. પરંતુ દીપડાઓની સંખ્યા ઘટી રહી હોવાનો અહેવાલ સામે આવ્યો છે. દીપડાઓની ઘટી રહેલી સંખ્યાને લીધે સરકાર ચિંતિત છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં દીપડાઓની ઘટેલી સંખ્યા અંગે મોટુ પગલુ લેવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં દીપડાઓમાં માઈક્રોચીપ ઈન્જેકટ કરવામાં આવશે. જેનાથી દીપડાઓની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
Jul 20,2019, 9:47 AM IST
ચોટીલા
ચોટીલાની કોર્ટમાં દીપડાએ દેખા દેતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
સુરેન્દ્રનગરનાં ચોટીલાની કોર્ટમાં દીપડાએ દેખા દેતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દીપડાને જોતાં જ વકીલો અને અરજદારો ભાગ્યા હતા.
Dec 14,2018, 17:45 PM IST
ગુજરાત સફારી પાર્ક
ગુજરાતમાં 5 નવા સફારી પાર્ક ઉભા કરાશે, સુત્રા-ગ્રીવા ગાંધીનગરમાં ગરજશે
ગુજરાતમાં પાંચ નવા સફારી પાર્ક ઉભા કરવામાં આવશે, કેન્દ્ર સરકાર તરફથી તમામ અંગેની મંજૂરી મળી
Nov 27,2018, 17:28 PM IST
Trending news
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!