हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દિવ્યાંગ
દિવ્યાંગ News
IAS
ગુજરાતના આ IAS અધિકારીઓનો થશે ફરી મેડિકલ ટેસ્ટ, ખોટા સર્ટી આપી નોકરી મેળવનારાની તપાસ
IAS Officers Medical Test: આ 5 IAS અધિકારીઓએ વિકલાંગ ક્વોટમાં મેળવી હતી નોકરી. વર્ષો બાદ સરકારને જાગી અધિકારીઓની તપાસની ઈચ્છા. પૂજા ખેડકર કાંડ બાદ ગુજરાત સરકારમાં ધૂણુ તપાસનું ભૂત...સરકારી લાભ લઈને નોકરી મેળવનારા ઉચ્ચ અધિકારીઓ ચિંતામાં...
Aug 8,2024, 15:42 PM IST
narendra modi
‘મોદીજી સાથે છે તો હિંમત આવશે જ...’ આ જુસ્સા સાથે દિવ્યાંગો સાઈકલ પર નીકળ્યા દિલ્હીન
આ દિવ્યાંગ જવાનોએ જે નેમ ઉપાડી છે, તે જાણીને તમારા ચહેરા પર પણ આશ્ચર્ય સરી પડશે
Sep 17,2020, 8:29 AM IST
gandhinagar
દિવ્યાંગોને પગભર કરવાના દાવાનો ગુજરાતમાં ઊડ્યો છેદ
દિવ્યાંગોને પગભર કરવાની PM મોદીની વાતનો ગુજરાતમાં છેદ ઉડે છે. રાજ્યસરકારે વિધાનસભા ગૃહમાં આપેલા લેખિત જવાબથી હકીકત સામે આવી છે. રાજ્યના 22 જિલ્લામાં સરકારી ચોપડે 451 દિવ્યાંગ બેરોજગાર નોંધાયા હતા. સૌથી વધારે અમદાવાદ જિલ્લામાં 130 અંધજન બેરોજગરો નોંધાયા છે.
Mar 6,2020, 18:05 PM IST
GTU
વિશ્વ વિકલાંગ દિને GTUની જાહેરાતઃ દિવ્યાંગજનોના ઓડિટ માટે કોર્સની વિચારણા
Dec 3,2019, 18:16 PM IST
Shakti
શક્તિ: જુઓ કોણ છે આ મહિલા જે ચલાવે છે અમદાવાદથી નડિયાદ વચ્ચે શટલ
સ્ત્રી શક્તિના છે અનેક અનોખા રૂપ! ક્યાંક કોઈ નારી જીવે છે સમાજના તરછોડાયેલા લોકો માટે તો ક્યાંક દેશ માટે જીવ ન્યોછાવર કરવા તત્પર છે નારી. #Zee24કલાક પર જુઓ સ્ત્રી શક્તિને ઉજવતી એક વિશેષ રજૂઆત 'શક્તિ'!
Aug 4,2019, 18:10 PM IST
Shakti
શક્તિ: જુઓ દિવ્યાંગ કલગીએ કેવી રીતે પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ
સ્ત્રી શક્તિના છે અનેક અનોખા રૂપ! ક્યાંક કોઈ નારી જીવે છે સમાજના તરછોડાયેલા લોકો માટે તો ક્યાંક દેશ માટે જીવ ન્યોછાવર કરવા તત્પર છે નારી. #Zee24કલાક પર જુઓ સ્ત્રી શક્તિને ઉજવતી એક વિશેષ રજૂઆત 'શક્તિ'!
Aug 4,2019, 15:17 PM IST
blind
Pics : કુદરતે આ ગુજરાતીને શરીરનું એક અંગ ન આપ્યું, પણ એક ‘સુપરપાવર’ છુટ્ટા
જરા વિચારો કે આપણી આંખો ન હોય તો આ દુનિયામાં કેમ જીવી શકાય? આમ તો અનેક લોકો આંખ વગર જીવતા હોય છે, પરંતુ આંખ વગર ખુદ્દારીથી જીવી જવું એ પણ એક કલા છે. તો મળીએ એવા વ્યક્તિને જેમણે ભગવાને આંખ ન આપી, પણુ ખુદ્દારીથી મહેનત કરીને જીવતા શીખવાડ્યું.
May 22,2019, 10:55 AM IST
kheda
જુઓ દિવ્યાંગોની સાઈકલ પર છે કોની નજર, કોણે વેચી દીધી દિવ્યાંગોની સાઈકલ
નડિયાદમાં સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગોની ટ્રાઈસાયકલ ભંગારમાં વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિટલમાં ટ્રાયસાયકલ ભંગારમાં લઈ જતા દરમિયાન સ્થાનિકોએ વેપારીને ઝડપી પાડ્યો. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે એક બાજુ દિવ્યાંગોને ટ્રાયસાયલ મળતી નથી તો બાજી તરફ અહીં સિવિલ પ્રશાસન કોઈ પણ પ્રકારની સરકારી કાર્યવાહી વગર ભંગારમાં સાયકલ વેચી રહ્યું છે.
May 15,2019, 20:00 PM IST
Vadodara
વડોદરાના પાદરામાં દિવ્યાંગોએ કર્યુ મતદાન
વડોદરાના પાદરામાં દિવ્યાંગોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કરી મતદાન કર્યું
Apr 23,2019, 13:57 PM IST
સુરત
ફૂલ નહિ તો ફૂલની પાંખડી : સુરતના દિવ્યાંગે શહીદોના પરિવારને મદદ કરી આપ્યું
સુરતનો એક દિવ્યાંગ યુવક પણ મદદ માટે સામે આવ્યો છે. ‘ફુલ નહિ તો ફૂલની પાંખડી’ ઉક્તિને સાર્થક કરતા આ દિવ્યાંગ યુવકે એક રમતમાં મળેલી જીતના રૂપિયા તેણે શહીદ પરિવારોને નામ કર્યાં છે.
Feb 19,2019, 10:06 AM IST
Tapri
આ કેફેમાં કામ કરે છે મૂક-બધિર યુવાનો, PM મોદીની આ યોજનાથી મળશે રોજગાર
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ યુવાનોને સ્વરોજગાર સાથે જોડવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત કરી હતી. આજે આ યોજનાથી હજારો લોકોએ પોતાનો સ્વરોજગાર શરૂ કર્યો છે અને લાખો લોકોને રોજગાર મળી રહ્યો છે.
Feb 14,2019, 15:32 PM IST
કોઢ
'કોઢના દર્દીઓને મળશે દિવ્યાંગનો દરજ્જો, અનામત ક્વોટામાંથી આપો લાભ': SC
કોઢ (રક્તપિત)ના દર્દીઓને દિવ્યાંગનો દરજ્જો આપવા માટેની એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.
Sep 14,2018, 13:20 PM IST
પોરબંદર
પોરબંદરના દિવ્યાંગનું ભારતીય ટીમમાં સિલેક્શન, બન્યો વાઇસ કપ્તાન
આજે સમગ્ર વિશ્વમાં તમામ ક્ષેત્રોમાં આવા દિવ્યાંગોને પણ તમામ પ્રકારની તક અને પોતાની પ્રતિભા બહાર લાવવા માટે પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવી રહ્યું છે.
Sep 13,2018, 16:23 PM IST
સ્વિમિંગ
દિવ્યાંગ બાળકો માટે યોજાયો અનોખો સ્વિમિંગ અંગેનો કાર્યક્રમ
આ બાળકો માટે પૂરતું ધ્યાન અને સગવડો આપવામાં આવે તો તેઓ સારા સ્વિમર બની શકે છે, તેમજ આગળ જતા આ પ્રકારના વ્યક્તિઓ માટેની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય તરણ સ્પર્ધાઓમાં ભાગ લઈ દેશનું ગૌરવ વધારી શકે છે.
Aug 31,2018, 14:32 PM IST
૨૧મી જૂન
યોગ દિન:દિવ્યાંગ બાળકો રચશે વર્લ્ડ રેકોર્ડ, અંદાજે ૧.૨૫ કરોડ લોકો લેશે ભાગ
૨૧મી જૂનના રોજ સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ યોજાના૨ આંત૨રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં અંદાજે ૧ કરોડ ૨૫ લાખ લોકો સ્વયંભૂ ભાગ લેશે.
Jun 20,2018, 8:38 AM IST
Trending news
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ