हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જૂનાગઢ સમાચાર
જૂનાગઢ સમાચાર News
lili Parikrama 2024
કેવી રીતે યોજાય છે ગિરનારની લીલી પરિક્રમા; જતાં પહેલાં જાણો, આ વર્ષે કેવી છે તૈયારીઓ
જૂનાગઢના ગિરનારની ગોદમાં દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમામાં યોજાઈ છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને પુણ્યનું ભાથું બાંધે છે. આગામી 12 તારીખથી 15 તારીખ સુધી ગિરનાર પરિક્રમા યોજાવા જઇ રહી છે.
Nov 9,2024, 20:50 PM IST
Junagadh news
શું છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ પડ્યો? સરકારના આંકડા સામે સવાલ
જૂનાગઢમાં છેલ્લા 24 કલાકમાં 1757 મિલીમીટર વરસાદ વરસ્યો છે. આટલો વરસાદ પડવાનો મતલબ છે એક દિવસમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ. તો શું ખરેખર છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ વરસ્યો છે કે પછી રાહત કમિશનર આલોક પાંડેએ આંકડો આપવામાં કોઈ ભૂલ કરી છે?
Jul 19,2024, 21:17 PM IST
gujarat
માત્ર એક મતદાર માટે ગુજરાતમાં અહીં બને છે પોલિંગ બુથ, 15 અધિકારીઓ રહેશે તૈનાત
Gujarat News: આજે અમે તમને ગુજરાતના એક એવા બૂથ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં માત્ર એક જ મતદાર છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત કરવા માટે ચૂંટણી પંચ એક મતદાર માટે પણ દર વખતે ચૂંટણીમાં મતદાન મથક બનાવે છે. આ મતદાન મથક જૂનાગઢથી 110 કિમીના અંતરે નેશનલ પાર્કની અંદર ગીરના જંગલની અંદર આવેલ છે.
Mar 28,2024, 15:43 PM IST
accident
રફ્તારનો કહેર; ઇકો કારે ત્રણ યુવકોને એટલી હદે હડફેટે લીધા કે...ઉડી ગયું પ્રાણપંખેરું
જૂનાગઢ જિલ્લામાં રફ્તારનો કહેર જોવા મળ્યો છે. બાટવા નજીક હિટ એન્ડ રનમાં ત્રણ યુવકોના મોત થયા છે. ઈકો કાર ચાલકે બાઈકને ઉડાવી દીધી હતી. આ અકસ્માતમાં માણાવદરના એક અને બાંટવાના બે યુવકોના મોત થયા છે.
Mar 14,2024, 18:34 PM IST
Shribai Mataji
કોણ છે શ્રીબાઈ માતાજી: પ્રજાપતિ સમાજના કેમ કહેવાય છે આરાધ્ય દેવી, 400 કિલોનો છે ઘંટ
Shreebai Maa: સૌરાષ્ટ્ર સંત, શુરા, ભક્ત અને સતીઓની ભૂમિ છે. પ્રભાસ ક્ષેત્રમાં આવેલ તાલાલા સતયુગમાં હિરણ્યખંડના નામથી જાણીતું હતું. જેના રાજા દાનવ રાજ હિરણ્યકશીપુ હતાં. જંગલની વનરાઈથી ઘેરાયેલા પહાડોમાંથી વહેતી અને સોમનાથથી ત્રિવેણી સંગમમાં મળતી હિરણાવતી (હિરણ) નદીના પાવન તટ પર તાલાલામાં ધર્મને બચાવવા માટે પ્રજાપતિ શ્રીબાઇ માતા (સેજુબાઇ) અને પિતા રિધ્ધેશ્વરના ઘરે મહાસુદ બીજને દિવસે તેમનું પ્રાગટ્ય થયું હતું.
Feb 21,2024, 18:29 PM IST
Trending news
Valsad
વલસાડમાં શિવલિંપ પર અભિષેક કરી રહ્યો હતો વ્યક્તિ ત્યારે આવ્યો હાર્ટ એટેક, થયું મોત
Anandiben Patel
કુંભકર્ણ 6 મહિના સૂતો નહોતો... છુપાઈને બનાવતો હતો હથિયાર, આનંદીબેન પટેલનો દાવો
Revenue Department
રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા સરકારનો મોટો નિર્ણય
farmers
"બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે" જો આ કાયદો આવ્યો તો કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરશે
Ahmedabad
અમદાવાદ પોલીસ ખ્યાતિના હત્યારા ડો.વજીરાણીને આપે છે VIP સુવિધા, તંત્ર સામે ઉઠ્યા સવાલ
health tips
Roti Flour: ઘઉં છોડો, શિયાળામાં આ 5 લોટની રોટલી ખાઓ, મળશે જબરદસ્ત એનર્જી અને ફાયદા
Nirmala Sitharaman
ભારત સરકાર વધુ 4 સરકારી બેન્કોને વેચવાની તૈયારીમાં..!તમારું ખાતું તો નથીને આ બેન્કમા
Fake doctor
સૌથી મોટો ખુલાસો, સુરતમાં નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા IPS અધિકારી
Rahu ketu gochar
Rahu-Ketu Gochar 2025: વર્ષ 2025માં રાહુ-કેતુ કરશે ગોચર, ત્રણ જાતકોને મળશે અઢળક લાભ
Agarbatti
Agarbatti: પૂજા સમયે અગરબત્તી કરવી શુભ કે અશુભ ? જાણો અગરબત્તી કરવાના સાચા નિયમ વિશે