हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જર્મન
જર્મન News
breaking news
નોકરી સામે દોડીને આવશે! ગુજરાતની આ યુનિવર્સિટીમાં 10થી વધુ ભાષામાં શરૂ કરાયો આ કોર્સ
તાજેતરમાં સુરતમાં ડાયમંડ બુર્સના ઉદઘાટન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોરેન લેગ્વેજ કોર્સ શરૂ કરવા ટકોર કરી હતી. નર્મદ યુનિવર્સિટી દ્વારા ફોરેન લેગ્વેજ કરવા ઈચ્છુક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી હતી અને આજથી ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશઅને રશિયન ભાષામાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા છે.
Feb 7,2024, 17:18 PM IST
ઓડી ક્યૂ 8
1.33 કરોડની ઓડી Q8 ભારતમાં થઇ લોન્ચ, શાનદાર ફીચર્સ તમને કરી દેશે દંગ
જર્મન લકઝરી કાર ઉત્પાદક કંપની ઓડીએ ભારતીય બજારમાં તેનાં Q પરિવારમાં નવો ચહેરો-ઓડી Q8ની રજૂઆત કરી છે. ફોર ડોર લકઝરી કુપ અને વર્સેટાઈલ SUVનું સંમિશ્રણ એવી ઓડી Q8 શક્તિશાળી છતાં અસરકારક 3.0 TFSI એન્જિન અને પ્રતિકલાકનાં 0-100 કિમી માત્ર 5.9 સેકન્ડમાં ટોર્ક સાથે ઉપલબ્ધ છે.
Jan 19,2020, 12:07 PM IST
ZEE5
ZEE5નું કન્ટેન્ટ હવે 5 આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ
ડિજિટલ પ્લેટફોર્મમાં ધાક જમાવતા ZEE5માં હવે કુલ 17 ભાષામાં કન્ટેન્ટ ઉપલબ્ધ થઈ રહ્યું છે. જેમાં 5 આંતરરાષ્ટ્રીય ભાષાનો પણ ઉમેરો થયો. આ પાંચ આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં મલય, થાઈ, બહાસા, જર્મન અને રશિયન ભાષાનો સમાવેશ થાય છે. આ તો શરૂઆત છે... હજુ વધુ ભાષાઓ ઉમેરાતી જશે અને દર્શકોને મળશે એન્ટરટેઈનમેન્ટ અનલિમિટેડ. ZEE5ના એવા પ્રયત્નો છે કે તેના ગ્રાહકોને તેમની પસંદગીનું કન્ટેન્ટ ગમે ત્યાં ઉપલબ્ધ થઈ શકે. આ ઉપરાંત પહેલવહેલું એવું OTT પ્લેટફોર્મ બન્યું છે જે ભારતીય કન્ટેન્ટને આ રીતે ગ્લોબલ ઓડિયન્સીસ માટે કસ્ટમાઈઝ કરી રહ્યું છે.
Apr 25,2019, 16:06 PM IST
Trending news
Diamond
સુરતના હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર! સરકાર બનાવી રહી છે નવી ગાઈડલાઈન
Business
ઘરના કોઈ ખૂણામાં પડ્યો હતો એક જૂનો સિક્કો! હવે હરાજી થઈ તો 21 કરોડમાં કેમ વેચાયો
maharashtra assembly election
પત્ની અંજલી અને પુત્રી સારા સાથે સચિન તેંડુલકરે કર્યું મતદાન, મતદારોને કરી આ અપીલ
Tesla
આ ટેક્નોલોજીએ મસ્કનું ટેન્શન વધાર્યું! અંબાણીની એક ચાલ અને Elon Muskની નીકળી હેકડી!
gujarat
આ પ્રગતિશીલ ખેડૂતનો અસરદાર કીમિયો! કશ્મીરનો મસાલો ઘરમાં ઉગાડી કરે છે લાખોની કમાણી
Navsari
પ્રેમીની જીદ સામે યુવતી નગ્ન થઈ; અનેકવાર શરીર સંબંધ બાંધ્યો! પછી શરૂ થયો અસલી ખેલ
gujarat
ગુજરાતનું આ માર્કેટિંગ યાર્ડ ડુંગળી-મગફળીની આવકથી ઉભરાયું! જાણો મણદીઠ શું બોલાયા ભાવ
Washing Tips
આ 5 ભૂલના કારણે ધોયા પછી ખરાબ થઈ જાય છે ઊનના કપડા, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા જ નહીં...પતિ અને પત્ની વચ્ચે પણ ચૂંટણીનો જંગ, કોણ જીતશે?
shani gochar 2024
ભંગ થયા બાદ ફરી સર્જાયો શશ રાજયોગ, શનિ કૃપાથી ભરાઈ જશે આ 3 રાશિવાળાઓની તિજોરી