हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેસરી
કેસરી News
કેસરી
Video: ‘કેસરી’ નું સોન્ગ ‘તેરી મિટ્ટી’એ YouTube પર મચાવી ધૂમ
‘તેરી મિટ્ટી’ ગીતને યુટ્યુબ પર 10 કરોડ વ્યુઝના આંકડો પાર કરી લીધો છે. આ ગીતને પંજાબી સિંગર બી પ્રાકએ અવાજ આપ્યો છે તથા આ ગીતના શબ્દો મુંતશિરે લખ્યા છે.
Jul 23,2019, 16:01 PM IST
કેસરી
બોક્સઓફિસ પર કેસરીની ગર્જના, સાત દિવસમાં જ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી
દેશના માટે જીવ લુંટાવી દેનાર 21 જાંબાઝ જવાનોના જીવન પર બનેલી ફિલ્મ કેસરીએ જબરદસ્ત ઓપનિંગ મેળવી છે. આ ફિલ્મે સો કરોડ રૂપિયાની કમાણી કરવામાં રણવીર સિંહની ગલી બોય અને અજય દેવગનની ટોટલ ધમાલને પાછળ મૂકી દીધી છે. અક્ષયની આ ફિલ્મે સાત દિવસમાં જ સો કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી લઈ લીધી છે.
Mar 28,2019, 17:37 PM IST
KESARI
કેસરી...કેસરી...રંગાઈ ગઈ બોક્સઓફિસ, જાણો ચાર દિવસની કમાણી
સુપરસ્ટાર ખેલાડી અક્ષયકુમાર બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહ્યો છે.
Mar 25,2019, 15:54 PM IST
કેસરી
બોક્સ ઓફિસ પર ચઢ્યો 'કેસરી' રંગ, બે દિવસમાં આટલા કરોડની કમાણી
જે ગતીથી ફિલ્મની કમાણી થઈ રહી છે, તે જોતા એક સપ્તાહ પહેલા આ 100 કરોડનો આંકડો પાર કરી લેશે.
Mar 23,2019, 17:24 PM IST
કેસરી
Box Office Collection : કેસરિયા થઈ ગઈ અક્ષય કુમારની હોળી
'કેસરી'એ વર્ષની અત્યાર સુધીની સૌથી વધુ ઓપનિંગ મેળવી છે
Mar 22,2019, 15:57 PM IST
KESARI
કેવી છે આજે રિલીઝ થયેલી 'કેસરી'?
‘કેસરી’ની વાર્તા હકીકતમાં 1897માં થયેલી સારાગઢીની લડાઈની છે
Mar 21,2019, 16:03 PM IST
અક્ષય કુમાર
રંગોના તહેવાર હોળી ધુળેટીમાં આ વખતે કેસરી છવાશે
રંગોના તહેવાર હોળી ધુળેટીમાં (Dhuleti) આ વખતે અન્ય રંગોની સાથે કેસરી (Kesari) છવાઇ જશે. અક્ષય કુમાર (Akshay Kumar) અભિનિત ફિલ્મ કેસરી ગુરૂવારે ધુળેટીના દિવસે રિલીઝ થવાની છે. જે પૂર્વે અક્ષય કુમારે મોટો ખુલાસો કરતાં કહ્યું કે, પિક્ચર અભી બાકી હૈ... કેસરી વર્ષ 1897 ના સારાગઢી (Saragarhi) યુધ્ધની (Battle) કહાની છે. જેમાં 21 શીખ યૌધ્ધાઓની બહાદુરી છે. માત્ર 21 શીખ સૈનિકોની ટુકડીએ 10,000 અફગાનીઓ વિરૂધ્ધ જંગ ખેલ્યો હતો.
Mar 20,2019, 12:11 PM IST
કેસરી
Video: કેસરી ફિલ્મનું આ ગીત 'તેરી મિટ્ટી' સાંભળી તમારી આંખો છલકાઇ જશે
કેસરી ફિલ્મનું ગીત તેરી મિટ્ટી... દેશભક્તિ, દેશદાઝથી ભરપુર છે. એક એક શબ્દ દેશદાઝથી સભર છે. અક્ષય કુમાર અભિનીત કેસરી ફિલ્મનું આ ગીત આઝાદીની આગ દિલમાં જલાવીને દેશનો ઝંડો ઉંચો કરનારા જવાનોની યાદમાં સમર્પિત કરાયું છે.
Mar 15,2019, 18:01 PM IST
કેસરી
રિલીઝ થયું 'કેસરી'નું ટ્રેલર, એકએક દ્રશ્યમાં છલકાય છે દેશભક્તિ
સારાગઢીની લડાઈ પર આધારિત અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘કેસરી’ આવતા વર્ષે 21 માર્ચે થિયેટરમાં રિલીઝ થશે
Feb 21,2019, 13:40 PM IST
કેસરી
PHOTOS : અક્ષયકુમારની ‘કેસરી’નું શૂટિંગ પૂર્ણ, જાહેર કરાઈ રિલીઝ ડેટ
આ ફિલ્મમાં અક્ષયકુમાર અને પરિણીતી ચોપડા કામ કરી રહ્યા છે
Dec 17,2018, 17:28 PM IST
Trending news
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ
MP News
રીલ બનાવો..... 2 લાખ રૂપિયાનું ઈનામ મેળવો, રીલ બનાવવા પર સરકાર આપશે પૈસા
Atithi Devo Bhava
અતિથિ દેવો ભવના ધજાગરા ઉડ્યા, જુનાગઢના મેળામાં જાહેરમાં વિદેશી યુવતીની છેડતી, Video
Haldi
Haldi: આ વસ્તુમાં હળદર મિક્સ કરી લગાડો સ્કિન પર, ચહેરા પરના વાળથી મળી જશે છુટકારો
Big News
વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : નવા વર્ષથી બદલાઈ જશે તમારા પુસ્તકો, નવો સિલેબસ આવશે
Rohit Sharma
રોહિત શર્માએ કરોડોનો બંગલો આપ્યો ભાડે...જાણો હિટમેનને દર મહિને કેટલી થશે કમાણી ?
kidney pain
Kidney Pain: કિડની સ્ટોનનો દુખાવો કંટ્રોલ કરવા અજમાવો આ ઘરેલુ નુસખા
health tips
5 બીમારીઓનો કાળ છે આ ઉપાય, ખાલી પેટ ગળી જાવ લસણની 2 કળી અને ઉપર પી લો હુંફાળુ પાણી..