हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કપાટ
કપાટ News
કેદારનાથ
ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ
ઉત્તરાખંડની પવિત્ર ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. 7 મેએ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખુલ્યા બાદ આજે કેદારનાથ ધામના પણ કપાટ ખોલી દેવામાં આવ્યા છે.
May 9,2019, 9:50 AM IST
કેદારનાથ
VIDEO: 6 મહિના પછી બાબા કેદારનાથના દર્શન માટે ખુલ્યા કપાટ, કરો સૌથી પહેલા
ગુરૂવારે વહેલી સવારે 5.35 કલાકે ભગવાન કેદારનાથના કપાટ ભક્તો માટે ખોલી દેવાયા છે, કપાટ ખુલતાની સાથે જ બહાર ઉભેલા શ્રદ્ધાળુઓએ હર-હર મહાદેવના નારા લગાવ્યા હતા, હવે આગામી 6 મહિના સુધી ભગવાન ભોળાનાથની અહીં પૂજા થશે
May 9,2019, 8:51 AM IST
કેદારનાથ
કેદારનાથ મંદિરના ખુલશે કપાટ, સૌથી પહેલા કરો દર્શન
આવતીકાલે ખુલશે કેદારનાથના કપાટ, દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ, કેદારનાથ મંદિરને કરાયો ભવ્ય શણગાર
May 8,2019, 19:25 PM IST
ચારધામ યાત્રા
Chardham Yatra 2019: ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, આજથી ચારધામ યાત્રા
ઉત્તરાખંડના ઉચ્ચ ગઢવાલ હિમાલયી વિસ્તારમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ આજે અક્ષય તૃતિયાના પાવન પર્વ પર શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવ્યાં. આ સાથે જ આ વર્ષની ચાર ધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ. ગઢવાલ હિમાલના ચારધામના નામથી પ્રસિદ્ધ બે અન્ય ધામો, કેદારનાથના કપાટ 9મી મેના રોજ જ્યારે બદરીનાથના કપાટ 10મી મેના રોજ ખુલશે. વિધિવત હવન, પૂજા-અર્ચના, વૈદિક મંત્રોચ્ચારણ તથા ધાર્મિક રીતિ રિવાજો સાથે માતા ગંગાના ધામ ગંગોત્રીના કપાટ સવારે 11.30 વાગે ખોલી દેવાયા હતાં.
May 7,2019, 18:57 PM IST
સબરીમાલા
સબરીમાલાઃ મહિલાઓના પ્રવેશ બાદ શુદ્ધિકરણ માટે કપાટ બંધ
આ ઘટનાના સમચાર ફેલાતાંની સાથે જ તિરુવનંતપુરમમાં હિન્દુ સંગઠન પ્રદર્શન કરવા સડકો પર ઉતરી આવ્યા છે, જેમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે
Jan 2,2019, 14:53 PM IST
Trending news
gujarat
આ પ્રગતિશીલ ખેડૂતનો અસરદાર કીમિયો! કશ્મીરનો મસાલો ઘરમાં ઉગાડી કરે છે લાખોની કમાણી
Navsari
પ્રેમીની જીદ સામે યુવતી નગ્ન થઈ; અનેકવાર શરીર સંબંધ બાંધ્યો! પછી શરૂ થયો અસલી ખેલ
gujarat
ગુજરાતનું આ માર્કેટિંગ યાર્ડ ડુંગળી-મગફળીની આવકથી ઉભરાયું! જાણો મણદીઠ શું બોલાયા ભાવ
Washing Tips
આ 5 ભૂલના કારણે ધોયા પછી ખરાબ થઈ જાય છે ઊનના કપડા, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા જ નહીં...પતિ અને પત્ની વચ્ચે પણ ચૂંટણીનો જંગ, કોણ જીતશે?
shani gochar 2024
ભંગ થયા બાદ ફરી સર્જાયો શશ રાજયોગ, શનિ કૃપાથી ભરાઈ જશે આ 3 રાશિવાળાઓની તિજોરી
gujarat
રાજ્યની તમામ યુનિવર્સિટી-કોલેજોમાં હવે હેલ્મેટ ફરજિયાત; ગુજરાતના DGP એ લખ્યો પત્ર
maharashtra assembly election
Maharashtra Jharkhand Assembly Election Voting Live: મહારાષ્ટ્રમાં ધીમી ગતિએ થઈ રહેલા મતદાનથી નેતાઓ ટેન્શનમાં! જાણો 2 કલાકમાં કેટલું થયું
Maharashtra
મહારાષ્ટ્રની 288 બેઠકો પર મતદાન શરૂ, વડાપ્રધાન મોદીએ કરી મતદાન કરવાની અપીલ
bjp
સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર