આઝાદી News

આ વખતે 5 બ્લોકબસ્ટર સાઉથ ફિલ્મોં સાથે મનાવો આઝાદીનો પર્વ! રુંવાટા ઉભા કરી દેશે કહાની
Independence Day 2024 Celebrate With Patriotic Movies: આ વર્ષે આપણો દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે અને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. સ્વતંત્રતા દિવસ 2024 ના આ ખાસ અવસર પર, દર વર્ષે એક ખાસ થીમ નક્કી કરવામાં આવે છે અને આ વખતે થીમ છે 'વિકસિત ભારત'. દેશભક્તિની ભાવના માત્ર દેશમાં જ નહીં પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ જોવા મળે છે. અહીં દર્શકો માટે આવી ફિલ્મો પણ બનાવવામાં આવે છે, જે દેશભક્તિ પર આધારિત હોય છે. આ ફિલ્મો જોઈને તમે પણ દેશભક્તિના રંગોથી રંગાઈ જશો અને તમારા મનમાં દેશભક્તિની લાગણી જાગી જશે. એટલું જ નહીં, આ ફિલ્મો જોયા પછી તમે સમજી શકશો કે આ આઝાદી માટે આપણે શું ગુમાવ્યું છે અને હજી પણ શું ગુમાવી રહ્યા છીએ. ચાલો અમે તમને આ 5 બ્લોકબસ્ટર ફિલ્મો વિશે જણાવીએ, જેને જોઈને તમે તમારો દિવસ વધુ ખાસ બનાવી શકો છો.
Aug 15,2024, 10:13 AM IST
દીવ-દમણ કેમ ના બની શક્યા ગુજરાતનો હિસ્સો? જાણો મહમદ બેગડા સાથે જોડાયેલાં છે તાર...
Jul 2,2024, 16:07 PM IST
મહાત્મા ગાંધીએ દેશને 'ગોરા'ઓથી આઝાદી અપાવી હતી : સિદ્ધૂ
પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂએ એકવાર ફરી ભાજપા અને વડાપ્રધાનમંત્રી મોદી પર નિશાન તાક્યું છે. નવજોત સિંહ સિદ્ધૂએ ઇન્દોરની એક રેલીમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી પર ટિપ્પણી કરતાં તેમના પર વિભાજનકારી રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે 'કોંગ્રેસ તે પાર્ટી છે, જેને દેશને સ્વતંત્રતા અપાવી છે. આ મહાત્મા ગાંધી મૌલાના આઝાદની પાર્ટી છે, તેમણે 'ગોરા'ઓથી આઝાદી અપાવી હતી  અને તમે ઇન્દોરવાળા હવે 'કાળા અંગ્રેજો'થી છુટકારો અપાવશે.' તેમણે કહ્યું કે 'મોદીમાં દમ હોય તો તે રોજગાર, નોટબંધી અને જીએસટી જેવા મુદ્દાઓ પર ચૂંટની લડીને બતાવે. તે લોકોને ધર્મ અને નાત-જાતના નામ પર વહેંચી રહ્યા છે અને તેના જોરે ચૂંટણી લડી રહ્યા છે.' 
May 11,2019, 10:28 AM IST

Trending news