हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
103/ 5
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અસામાજીક તત્વો
અસામાજીક તત્વો News
attack
હપ્તા પ્રથાએ અસામાજીક તત્વોને બેખોફ કર્યા? અમદાવાદ પોલીસ પર ધોળા દિવસે હુમલો
શહેરમાં વધુ એક વખત પોલીસ પર હુમલા થયાનો બનાવ બન્યો છે. શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા માટે ગયેલ પોલીસ પર હુમલો કરી છરી બતાવવામાં આવી છે. અને મુખ્ય આરોપીને ઘટના સ્થળેથી ભગાડી દેવામા આવ્યો છે. શહેરમાં વધુ એક વખત પોલીસ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપી આમિરખાન ઉર્ફે બાબા પઠાણને પકડવા માટે બાપુનગર પોલીસ અને રામોલ પોલીસ ગાયત્રીનગર ખાતે આવેલ સુન્દરમ્ નગર પહોંચી હતી. જ્યાં આરોપી આમિરખાન મળી આવતા પોલીસ એ તેને પકડ્યો હતો. જેથી તેને છોડાવવા માટે તેની પત્ની સહિત અન્ય ૧૦ થી ૧૨ લોકો બૂમાબૂમ કરીને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.
Apr 16,2021, 22:52 PM IST
Naroda
નરોડામાં અસામાજીક તત્વોએ સમગ્ર રોડ બાનમાં લીધો, મહિલા પર કર્યો છરી વડે હૂમલો
શહેરનું પુર્વ વિસ્તાર જાણે અસામાજિક તત્વોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણકે શહેરમાં અસામાજિક તત્વો આંતક દિવસે દિવસે વધી રહ્યો છે. નરોડામાં લુખ્ખા તત્વો જાહેર રોડ પર જન્મ દિવસ ઉજવણી કરી રોડને રીતસર બાનમા લીધો હતો અને સમગ્ર રોડ પર આંતક મચાવ્યો હતો. જેમાં અસામાજિક તત્વો સામે સોસાયટી લોકો વિરોધ કર્યો તો જીવલેણ હુમલો કર્યો.
Sep 21,2020, 20:05 PM IST
અસામાજીક તત્વો
સામાન્ય બોલાચાલીમાં બે ભાઈઓએ છરીના ઘા મારી યુવકની હત્યા કરી
રોડ ક્રોસ કરતા એક સગીર વચ્ચે આવતા બાઈક સ્લિપ થઈ ગયુ હતું. ત્યારબાદ સગીર સાથે સિદ્દીકની માથાકુટ થઈ હતી. તે સમયે સગીરે પોતાના ભાઈને બોલાવ્યો અને તેણે આવી સિદ્દીકને છરીના 3 ઘા માર્યા જેમાં સિદ્દીકનુ મોત નિપજ્યુ હતુ.
Aug 5,2020, 20:22 PM IST
strict action
અમદાવાદનાં પોલીસ કમિશ્નર આશિષ ભાટીયા Zee 24 kalak સાથે કરી ખાસ વાતચીત
અમદાવાદનાં પોલીસ કમિશ્નર આશિષ ભાટીયા Zee 24 kalak સાથે કરી ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, પોલીસ પર હાથ ઉઠાવનાર કોઇ પણ વ્યક્તિને છોડવામાં નહી આવે. કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
Dec 21,2019, 18:15 PM IST
Anti-Social Elements
સુરતમાં અસામાજીક તત્વો બેફામ, પરિવાર પર માથાભારે શખ્સોનો હુમલો
શહેરના લાલગેટ વિસ્તારમાં પરિવાર પર માથાભારે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો. ત્રણથી ચાર જેટલા શખ્સો હાથમાં તલવાર સને બંદૂક લઈ ઘસી આવ્યા હતા. જ્યાં બે થી ત્રણ જેટલી ફોર વ્હીલ કારમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. જ્યાં બનાવની જાણ થતાં લાલગેટ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ઘટના માં એક યુવકને ગંભીર ઇજા પોહચી હોવાનું પણ જાણવા મળે છે.
Dec 19,2019, 21:58 PM IST
રાજકોટ
રાજકોટમાં અસામાજીક તત્વોનો આતંક, ઘટના સીસીટીવીમાં કેદ
રાજકોટમાં ગઇકાલે ફૂલછાબ ચોક નજીક ચાની હોટલમાં અસામાજિક તત્વનો આતંક જોવા મળ્યો હતો. 6 થી 7 લોકોએ સોળા બોટલ અને પથ્થર ફેંકી મચાવ્યો હતો આંતક. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
Oct 18,2019, 16:40 PM IST
સુરત
સુરતમાં અસામાજીક તત્વોનો ફાયરિંગ કરતો વીડિયો વાઈરલ
સુરતના નાની નરોલીમાં ફાયરિંગ કરનાર આરોપી હનીફ મલેકની ધરપકડ. પડતર જમીન મામલે થયેલા ફાયરિંગમાં થઈ છે 20 લોકો સામે ફરિયાદ
Apr 29,2019, 16:55 PM IST
BRTS
સુરતમાં અસામાજીક તત્વોનો આતંક, BRTS બસને આગના હવાલે કરી
Aug 19,2018, 23:47 PM IST
Trending news
Russia
કોણ છે પુતિન જેવી દેખાતી આ સિક્રેટ ગર્લ, જે નામ બદલીને પેરિસમાં રહે છે, થયો ચોંકાવના
Maharashtra
મહારાષ્ટ્રમાં CM પર ફસાયો પેંચ! 6 દિવસ છતાં નથી બની સરકાર, જાણો ક્યારે આવશે નિર્ણય
Ishan Kishan
14 બોલમાં 74 રન... ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગ, ચોગ્ગા-છગ્ગાની રમઝટથી બોલાવી
Rules Changes from December 1
1 ડિસેમ્બરથી અનેક નિયમોમાં થશે મોટા ફેરફાર, સામાન્ય લોકો પર પડશે સીધી અસર
Agriculture
ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું મોટું કૌભાંડ! બજારમાંથી માલ લાવી ટેકાના ભાવે વેચ્યો
surat
કળિયુગ આવ્યો રે કળિયુગ! મોબાઈલમાં વ્યસ્ત રહેતી દીકરીની પિતાએ કરી હત્યા
cyclone
90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ