IND vs ENG: વિરાટ કોહલીએ એમએસ ધોનીના હેલીકોપ્ટર શોને કર્યો કોપી, જુઓ Video

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ધમાલ મચાવવા તૈયાર છે. તેથી આ કારણ તે કેપ્ટન કૂલ એમએસ ધોની  (MS Dhoni) ની જેમ હેલીકોપ્ટર શોટ લગાવવાનો પ્રયાસ કરી રહી છે. 

IND vs ENG: વિરાટ કોહલીએ એમએસ ધોનીના હેલીકોપ્ટર શોને કર્યો કોપી, જુઓ Video

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે 5 ફેબ્રુઆરીથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થવાનો છે, પરંતુ આ પહેલા વિરાટ કોહલી  (Virat Kohli) ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની  (MS Dhoni) ના પગલા પર ચાલતો જોવા મળી રહ્યો છે. 

વિરાટ કોહલીએ ઉતારી ધોનીની નકલ
ચેન્નઈ (Chennai) ના ચેપક  (Chepauk) મેદાનમાં ટ્રેનિંગ દરમિયાન વિરાટ કોહલી મજાકના મૂડમાં જોવા મળ્યો. તેણે એમએસ ધોનીના જાણીતા હેલીકોપ્ટર શોટની નકલ ઉતારી. જેને ભારતીય ક્રિકેટ ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. બીસીસીઆઈએ વીડિયોમાં કોહલીની મજાકભર્યો અંદાજ જોઈ શકાય છે. 

— BCCI (@BCCI) February 2, 2021

ટીમ ઈન્ડિયામાં માહીની ઝલક
એમએસ ધોની  (MS Dhoni) એ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ હોય, પરંતુ તેની છાપ ટીમ ઈન્ડિયામાં હંમેશા જોવા મળે છે. એટલે જ આ કારણ છે કે માહી ટીમમાં ન હોયને પણ હંમેશા હાજર રહે છે. વિરાટ કોહલી (Virat Kohli) પણ કેપ્ટન કુલનો ચાહક છે. તે ધોનીની આગેવાનીમાં તૈયાર થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news