કપિલ શર્માની ઓનસ્ક્રીન વાઇફના બિકિની અવતારે મચાવ્યો તહેલકો, વાયરલ થયા આ PHOTOS

જાણિતા કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma)ની ઓન સ્ક્રીન વાઇફના નામથી મશહૂર અભિનેત્રી સુમોના ચક્રવતી (sumona chakravarti)ના હોટ ફોટોઝ હાલમાં સોશિય્લ મીડિયા પર આગ લગાવી રહ્યા છે... 

નવી દિલ્હી: જાણિતી ટીવી અભિનેત્રી સુમોના ચક્રવતી (Sumona Chakravarti) હાલ પોતાના ફોટાના લીધે ચર્ચામાં છે. કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma)ની ઓન સ્ક્રીન વાઇફના નામે જાણિતી અભિનેત્રી સુમોના ચક્રવતી (Sumona Chakravarti)ના હોટ ફોટોઝ હાલમાં સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યા છે. સુમોનાએ કેટલાક પોતાના ફોટા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા જેને જોતાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ. આ ફોટામાં સુમોના સમુદ્વ કિનારે બિકિની પોઝ આપતી જોવા મળી રહી છે. તો આવો તમને બતાવી સુમોનાના વાયરસ ફોટા... 

ફિગરની થઇ પ્રશંસા

1/9
image

તમામ તસવીરો સુમોના ચક્રવતીના ઇંસ્ટાગ્રામ વોલ પરથી લેવામાં આવી છે. 

હવે લોકો આ તસવીરો પર થઇ રહ્યા છે ફિદા

2/9
image

કપિલ શર્માની સાથે 'ભૂરી' બનીને છવાઇ ગઇ અભિનેત્રી

3/9
image

ઘણા ટીવી શોમાં પણ જોવા મળી ચૂકી છે

4/9
image

કપિલ શર્માની સાથે લોકોએ કરી પસંદ

5/9
image

સુમોનાના ટેટૂ પર ફિદા થયા ફેન્સ

6/9
image

થ્રોબેક ફોટોજ થઇ રહ્યા છે વાયરસ

7/9
image

થાઇલેન્ડ બીચ પર જોવા મળી

8/9
image

સુમોનાએ શેર કર્યા ફોટોઝ

9/9
image