ભારે વરસાદમાં Sushant Singh Rajputને અંતિમ વિદાઇ આપવા પહોંચ્યા સેલિબ્રિટી, જુઓ Photos

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કારમાં ભારે વરસાદમાં પણ તેની સાથે કામ કરતા એક્ટર અને મિત્રો તેને અંતિમ વિદાઇ આપવા પહોંચ્યા હતા

મુંબઇ: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારથી તમામ લોકો શોકમાં છે. થોડીવાર પહેલા મુંબઇમાં તેની અંતિમ યાત્રા શરૂ કરાઈ હતી. અંતિમ સંસ્કારમાં ભારે વરસાદમાં પણ સુશાંત સિંહ રાજપૂતની સાથે કામ કરતા એક્ટર અને મિત્રો તેને અંતિમ વિદાઇ આપવા પહોંચ્યા હતા. સુશાંતના ઘરની બહાર શ્રદ્ધા કપૂર અને કૃતિ સેનનની સાથે ઘણા બોલિવુડ સેલિબ્રિટી જોવા મળ્યા હતા. જુઓ તસવીરો...

કારમાં જોવા મળ્યા પિતા

1/12
image

આ રીતે ભેગા થયા ઇન્ડસ્ટ્રીના લોકો

2/12
image

મોટી બહેન

3/12
image

બહેન પણ પહોંચી

4/12
image

કારથી ચાલી રહ્યા નજીકના લોકો

5/12
image

વિલે પાર્લે પહોંચી સુશાંતની અંતિમ યાત્રા

6/12
image

શ્રદ્ધા કપૂર પણ પહોંચી

7/12
image

દરવાજા પર જોવા મળી ભીડ

8/12
image

વિલે પાર્લે સ્મશાનની બહાર લોકો

9/12
image

સેલિબ્રિટી જોવા મળ્યા ગમગીન

10/12
image

સોથી પહેલા પહોંચી કૃતિ સેનન

11/12
image

સેલિબ્રિટી આપવા પહોંચ્યા વિદાઇ

12/12
image

તમામ ફોટો સાભાર: Yogen Shah