Weird Facts: Nude City તરીકે જાણીતું છે આ શહેર, મોલ, બીચ, રેસ્ટોરા બધે કપડાં વગર ઘૂમતા હોય છે લોકો

જાણો ન્યૂડ સિટી સંલગ્ન કેટલાક રસપ્રદ તથ્યો વિશે...

દુનિયાભરમાં અનેક પ્રકારના કલ્ચર પ્રસિદ્ધ છે. દરેક દેશની પોતાની સંસ્કૃતિ હોય છે અને તેનાથી જ તેની ઓળખ થતી હોય છે. પરંતુ ફ્રાન્સનું એક શહેર Cap d'Agde ન્યૂડિટી (Nudity) એટલે કે નગ્નતા માટે મશહૂર છે. અહીં લોકો આરામથી કપડાં વગર ઘૂમી શકે છે. જાણો ન્યૂડ સિટી સંલગ્ન કેટલાક રસપ્રદ તથ્યો વિશે...

અનોખી લાઈફ સ્ટાઈલ માટે જાણીતુ છે ન્યૂડ સિટી

1/5
image

ફ્રાન્સના દરિયા પાસે ગામ તરીકે એક રિસોર્ટ France Seaside Resort વસેલો છે. જેનું નામ Cap d'Agde છે. આ ગામ પોતાની અનોખી લાઈફ સ્ટાઈલ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. 

ન્યૂડ ટુરિઝમ માટે દૂરથી આવે છે પર્યટકો

2/5
image

Cap d'Agde દુનિયાની એકમાત્ર જગ્યા છે જ્યાં પર્યટકો દૂર દૂરથી ન્યૂડ ટુરિઝમ માટે આવે છે. અહીં આવેલા લોકો કપડાં વગર ઘૂમી શકે છે. કોઈ રોકટોક હોતી નથી. 

કપડાં વગર બજારમાં ઘૂમતા હોય છે લોકો

3/5
image

આ ન્યૂડ સિટીમાં લોકો શોપિંગ મોલ, અને રેસ્ટોરામાં પણ કપડાં વગર ઘૂમી શકે છે. તેમણે કપડાને લઈને કોઈ પણ પ્રતિબંધોનો સામનો કરવો પડતો નથી. ઉનાળામાં લગભગ 50 હજાર લોકો અહીંની ન્યૂડ લાઈફની મજા માણવા પહોંચે છે. 

હનીમૂન ડેસ્ટિનેશન તરીકે જાણીતું છે

4/5
image

Cap d'Agde હનીમૂન ડેસ્ટિનેશન તરીકે દુનિયાભરમાં જાણીતુ છે. અહીં આવનારા કપલ્સ બિન્દાસ થઈને ક્યાંય પણ ઘૂમી શકે છે. 

પબ્લિક પ્લેસ પર ઈન્ટિમેટ થવાની મનાઈ

5/5
image

જ્યાં એક બાજુ Cap d'Agde માં કપડાં વગર ઘૂમવાની આઝાદી છે ત્યાં બીજી બાજુ જાહેર સ્થળો પર પાર્ટનર સાથે ઈન્ટેમેટ થવાની સ્થિતિમાં દંડની જોગવાઈ પણ છે. જાહેરમાં રોમાન્સ કર્યો તો લગભગ 12,860 પાઉન્ડનો ભારેભરખમ દંડ લાગી શકે છે. આ સાથે જ આ શહેરમાં રહેવા માટે પણ ફી ચૂકવવી પડે છે. ફક્ત એટલું જ નહીં અહીં કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફીની પણ મનાઈ છે.