દેશવાસીઓએ કર્યું નવા વર્ષનું સ્વાગત, જુવો ક્યાં કેવું થયું સેલિબ્રેશન
દુનિયામાં સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી ન્યૂઝીલેન્ડના શહેર ઓકલેન્ડમાં કરવામાં આવી હતી. ત્યારબાદ સિડની અને બાકી શહેરોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
દેશ દુનિયામાં નવા વર્ષ 2019ના આગમનની ઉજવણી શરૂ થઇ ગઇ છે. રાત્રે 12 વાગતાની સાથે જ લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું છે. દુનિયામાં સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી ન્યૂઝીલેન્ડના શહેર ઓકલેન્ડમાં કરવામાં આવી હતી. ત્યારબાદ સિડની અને બાકી શહેરોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. અડધી રાત્રે જેવા ઘડિયારના ત્રણેય કાંટા એક થયાની સાથે જ લોકોએ દેશમાં નવા વર્ષનું સ્વાગત કર્યું છે.
છત્તીસગઢમાં સીઆરપીએપના જવાનોએ પણ ન્યૂ યરનું પુરા જોશ સાથે સ્વાગત કરવામાં આવ્યું છે.
ન્યૂ યરને લઇ જાણાતી ગોવામાં પણ લોકએ પૂરા જોશની સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું છે.
ન્યૂ યરને લઇ જાણાતી ગોવામાં પણ લોકએ પૂરા જોશની સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું છે.
નવા વર્ષના આ અવસર પર દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પણ લોકોએ ભારે ઉત્સાહ દેખાડ્યો છે.
મુંબઇમાં છત્ર પતિ શિવાજી ટર્મિનસને ખાસ રીતે સણગારવામાં આવ્યો હતો.
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના જાણીતા માલ રોડ પર લોકોએ ભેગા થઇને નવા વર્ષનું સ્વાગત કર્યું છે.
રાજધાની દિલ્હીમાં નવા વર્ષને લોકોએ જોરદાર સ્વાગત કર્યું છે. પોલીસ સુરક્ષા ગાઠવવામાં આવી હતી.
દિલ્હીના ઇન્ડિયા ગેટ પર સાંજથી લોકો ભેગા થવાનું શરૂ થઇ ગયું હતું. રાત્રી થતા થતા અહીંયા લોકોની મોટી ભીડ જામી ગઇ છે.
Trending Photos