KL Rahul Athiya Shetty Wedding Photos: કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ લીધા સાત ફેરા, સામે આવી લગ્નની તસવીરો

KL Rahul Athiya Shetty Wedding Photos: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાયા છે. આ બંનેના લગ્નની પહેલી તસવીર સામે આવી ગઈ છે, જેમાં બંને સિતારા એકબીજાનો હાથ પકડી ફેરા લેતા જોવા મળી રહ્યાં છે. લગ્નની તસવીરોને આથિયા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં આથિયા અને રાહુલ એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળી રહ્યાં છે. તો બંનેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો વાયરલ થઈ રહી છે. તમે પણ જુઓ.
 

1/5
image

Athiya Shetty KL Rahul ke Shadi ki Photo: સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન થઈ ગયા છે. બંનેના લગ્નના ફોટો સામે આવ્યા બાદ ફેન્સ પણ ખુશ જોવા મળી રહ્યાં છે. કપલને ફોટોમાં હાસ્ય સાથે લગ્નની વિધિઓ કરતા જોઈ શકાય છે. 

 

 

2/5
image

KL Rahul Athiya Shetty shadi ki photo: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નના ફોટો સામે આવી ગયા છે. 

 

 

3/5
image

KL Rahul Athiya Shetty wedding dress:આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ફોટોમાં સુંદર લાગી રહ્યાં છે. કપલે પિંક શેડનો ડ્રેસ પહેર્યો છે, જેમાં બંનેનો લુક શાનદાર લાગી રહ્યો છે. 

 

 

4/5
image

KL Rahul Athiya Shetty marriage image: આથિયા શેટ્ટી અને કેએલના ફોટો સામે આવ્યા તો લોકો શુભેચ્છા આપી રહ્યાં છે. ફેન્સ ફોટો પર કોમેન્ટ કરી રહ્યાં છે. 

 

 

5/5
image

KL Rahul Athiya Shetty photo: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યાં છે.