જીવનમાં સુખ સાહ્યબી ઇચ્છતા હો તો કાળી ચૌદસે આ રીતે કરો વિશેષ પૂજા : સાધનાનું ફળ અચૂક મળશે
Kali Chaudas 2023 : આજે શનિવારે અને કાળી ચૌદશનો અનોખો સંયોગ છે... આજે હનુમાનજીને તેલ ચઢાવીને થશે વિશેષ પૂજા-અર્ચના... ભગવાન પાસેથી રક્ષા મેળવવાનો ગણાય છે ખાસ દિવસ.. ત્યારે આજના દિવસે આ કામ કરવાથી વિશેષ ફળ મળે છે
આજે કાળી ચૌદશે મંત્ર-તંત્રની સાધના માટે સર્વ શ્રેષ્ઠ સમય
આજે કાળી ચૌદશે મંત્ર-તંત્રની સાધના માટે સર્વ શ્રેષ્ઠ સમય
નરકાસુરની સ્મૃતિમાં ચાર દીપક પણ લગાવવા
નરકાસુરની સ્મૃતિમાં ચાર દીપક પણ લગાવવા
ચૌદશના સાંજના નૈવેદ્ય થતા હોય તો સાંજે કરવા
ચૌદશના સાંજના નૈવેદ્ય થતા હોય તો સાંજે કરવા
કાળી ચૌદશની રાત્રે માતાજીની ઉપાસના કરવામાં આવે
કાળી ચૌદશની રાત્રે માતાજીની ઉપાસના કરવામાં આવે
સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજનો દીવો કરવો
સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજનો દીવો કરવો
કાળી ચૌદશને નાની દીવાળી પણ કહે
કાળી ચૌદશને નાની દીવાળી પણ કહે
દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે
દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે
દિપ પ્રાગટ્ય અને રોશનીની ઉજવણીનો દિવસ
દિપ પ્રાગટ્ય અને રોશનીની ઉજવણીનો દિવસ
નકારાત્મકતાની ચૌદશ આથમે,હકારાત્મકતાના દીવડા ઝગમગે
નકારાત્મકતાની ચૌદશ આથમે,હકારાત્મકતાના દીવડા ઝગમગે
બ્રાહ્મણો અને નિર્ધનોને દાન આપવું
બ્રાહ્મણો અને નિર્ધનોને દાન આપવું
હનુમાનજીને તેલ ચઢાવી તેલનાં દીવાની મેંશ આંજવી
હનુમાનજીને તેલ ચઢાવી તેલનાં દીવાની મેંશ આંજવી
હનુમાનજી મહારાજની, ઘંટાકર્ણ ભગવાનની ઉપાસના કરવી
હનુમાનજી મહારાજની, ઘંટાકર્ણ ભગવાનની ઉપાસના કરવી
હનુમાનજીની મહાપુજા, મહામૃત્યુંજયનાં જાપ કરો
હનુમાનજીની મહાપુજા, મહામૃત્યુંજયનાં જાપ કરો
108 હનુમાન ચાલીસાનાં પાઠ કરવા
શનિની પનોતીવાળાને ઉપાસનાથી થશે ફાયદો ૐ હનુમંતાય નમ: અથવા શનિ મંત્રની ઉપાસના કરવી
Trending Photos