Govinda: લગ્ન પછી પણ ગોવિંદાનું આ 3 અભિનેત્રીઓ સાથે ચાલ્યું ચક્કર, એકના કારણે તો સગાઈ પણ તૂટી ગઈ હતી

Govinda: ગોવિંદા 90 ના દાયકાનો સુપરસ્ટાર હતો. દુનિયાભરમાં લાખો લોકો તેની એક ઝલક જોવા માટે મરતાં હતા. ખાસ કરીને યુવતીઓમાં ગોવિંદાનો ક્રેઝ સૌથી વધારે હતો. ગોવિંદાને ડાન્સ અને કોમેડી કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોવિંદાનું નામ ફિલ્મી કરિયર દરમિયાન અનેક અભિનેત્રીઓ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. 

ગોવિંદા

1/6
image

ગોવિંદા અને સુનિતા આહુજાના લગ્ન 1987 માં થઈ ગયા હતા. પરંતુ લગ્નના ચાર વર્ષ સુધી ગોવિંદાએ આ જાણકારી કોઈને આપી નહીં. તેનું લગ્નજીવન શાંતિપૂર્ણ ચાલી રહ્યું હતું પરંતુ વર્ષ 2000માં ગોવિંદાની પર્સનલ લાઇફમાં સમસ્યાઓ ઊભી થઈ. 

રાની મુખર્જી

2/6
image

વર્ષ 2000 માં ગોવિંદા અને રાની મુખર્જીનું અફેર ચાલતું હતું. ફિલ્મ હદ કર દી આપને માં કામ કર્યા પછી ગોવિંદા અને રાની મુખર્જી એકબીજાની નજીક આવી ગયા. જેની ખબર સુનિતા આહુજાને પડતા ગોવિંદાના લગ્ન જોખમમાં મુકાઈ ગયા હતા. 

રવિના ટંડન

3/6
image

રાની મુખર્જી ઉપરાંત ગોવિંદાનું નામ રવિના ટંડન સાથે પણ જોડાઈ ચૂક્યું છે. ગોવિંદા અને રવિના ટંડનની જોડી લોકોને પણ પસંદ હતી. તેમણે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને આ સમય દરમિયાન તેમનું અફેર પણ ચાલ્યું હતું. જોકે ગોવિંદાનું આ અસર લાંબા સમય સુધી ચાલ્યું નહીં. 

નીલમ કોઠારી 

4/6
image

ગોવિંદાનું અફેર નીલમ કોઠારી સાથે લાંબા સમય સુધી ચાલ્યું. બંનેએ એકબીજા સાથે 14 ફિલ્મો કરી હતી. તે સમયે ગોવિંદા અને સુનીતાની સગાઈ થઈ ગઈ હતી. નીલમ કોઠારીના પ્રેમમાં પાગલ ગોવિંદા સુનિતાને પણ નીલમ જેવી બનવા માટે કહેતો હતો. 

ગોવિંદાની સગાઈ તુટી

5/6
image

એક વખત જ્યારે સુનીતાને ગોવિંદાએ નીલમ વિશે વાત કરી તો સુનીતા આહુજા ગુસ્સે થઈ ગઈ અને તેણે પોતાની સગાઈ તોડી નાખી. આ વાતનો ખુલાસો ખુદ ગોવિંદાએ એક મુલાકાત દરમિયાન કર્યો હતો. ગોવિંદાને નીલમ સાથે લગ્ન કરવા હતા પરંતુ તેની માતાના કહેવા પર તેણે સુનિતા સાથે લગ્ન કર્યા.

6/6
image