Best Horror Films: આનાથી ભયંકર હોરર ફિલ્મ નહીં જોઈ હોય ક્યારેય, નબળા હૃદયના લોકો ન જોવે આ 5 ફિલ્મો

Horror Films: જો તમને સસ્પેંસ હોરર ફિલ્મો જોવી ગમતી હોય તો આજે તમને 5 એવી ફિલ્મો વિશે જણાવીએ જે ધ્રુજારી કરાવી દે તેવી ભયંકર છે. આ ફિલ્મ જોઈને આત્મા ધ્રુજી જાય. નબળા હૃદયના લોકોએ તો આ ફિલ્મ જોવી જ નહીં. જો એકવાર આ ફિલ્મ જોઈ લેશો તો રાત્રે સુવા માટે આંખ બંધ કરવામાં પણ બીક લાગશે.

શૈતાન

1/6
image

અજય દેવગન, આર માધવનની ફિલ્મ શૈતાન નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. આ ફિલ્મ વશીકરણ અને કાળા જાદુ પર આધારિત છે. આ ફિલ્મની સ્ટોરી ખતરનાક છે. 

બ્રહ્મયુગમ

2/6
image

મામૂટી સ્ટારર બ્રહ્મયુગમ ફિલ્મ સોની લિવ પર જોઈ શકાય છે. આ ફિલ્મ એક લોક ગાયકની જીંદગી આસપાસ ફરે છે. આ ફિલ્મનો ક્લાઈમેક્સ જોઈ તમારી આત્મા ધ્રુજી જશે.

તુંબાડ

3/6
image

સોહમ શાહની સુપરહિટ ફિલ્મ તુંબાડ એમેઝોન પ્રાઈમ વીડિયો પર જોવા મળશે. આ ફિલ્મમાં હસ્તરને જોઈ તમને રાત્રે સુવામાં આંખ બંધ કરતાં પણ બીક લાગશે.

બરોત હાઉસ

4/6
image

અમિત સાધની ફિલ્મ બરોત હાઉસ ઝી5 પર જોઈ શકાય છે. આ ફિલ્મ એક સીરિયલ કિલરની સ્ટોરી છે. આ ફિલ્મ તમને જબરદસ્ત થ્રીલનો અનુભવ કરાવશે. 

કલિંગા

5/6
image

ધ્રુવ વાયુની કલિંગા તેલુગુ ફિલ્મ છે. આ ફિલ્મ અહા વીડિયો પર હિંદીમાં જોઈ શકાય છે. આ ફિલ્મમાં એક રાક્ષસની સ્ટોરી દેખાડવામાં આવી છે. જે ભલભલાને ડરાવી દે તેવી છે.

6/6
image