Beach Look માં જોવા મળી સાઇના નેહવાલ, માલદીવમાં Holiday ની તસવીરો વાયરલ

ઓલંપિક મેડલ વિનર સાઇના નેહવાલે હાલ પોતાના પતિ પારૂપલ્લી કશ્યપ સાથે માલદીવના વાદળી સમુદ્ર કિનારે રજાઓ માણી રહી છે. 

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીના કારણે ઘણી રમત ટૂર્નામેન્ટ્સના આયોજન પર લાંબા સમયથી બ્રેક લાગી ગઇ છે. બેડમિંટન પણ તેનાથી બાકી નથી. ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલ આ નવરાશની પળોનો આનંદ માણી રહી છે. તે પોતાના પતિ પી કશ્યપની સાથે હાલ માલદીવમાં રજાઓ માણી રહી છે. તેમણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા ઘણા ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેમનો Beach Look ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. આવો એક નજર કરીએ સાઇનાની Holiday ની એકદમ સુંદર તસવીરો પર. 

1/6
image

(ફોટો-Istagram/nehwalsaina)

2/6
image

(ફોટો-Istagram/nehwalsaina)

3/6
image

(ફોટો-Istagram/nehwalsaina)

4/6
image

(ફોટો-Istagram/nehwalsaina)

5/6
image

(ફોટો-Istagram/nehwalsaina)

6/6
image

(ફોટો-Istagram/nehwalsaina)