PHOTOS: બાલિકા વધુની 'આનંદી' આ હેન્ડસમ યુવકને કરે છે ડેટ, નામ જાણીને ચોંકી જશો

અવિકાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને પોતાના અને મિલિન્દ ચાંદવાનીના સંબંધને ઓફિશિયલ કર્યો છે. 

પોપ્યુલર સીરિયલ બાલિકા વધુમાં આનંદીની ભૂમિકા ભજવી ચૂકેલી અવિકા ગોરે લાંબા સમય બાદ પોતાની લવ લાઈફ અંગે વાત કરી છે. અવિકાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને પોતાના અને મિલિન્દ ચાંદવાનીના સંબંધને ઓફિશિયલ કર્યો છે. 
 

મિલિન્દ ચાંદવાનીને કરે છે ડેટ

1/5
image

અવિકાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને પોતાના અને મિલિન્દ ચાંદવાનીના સંબંધને ઓફિશિયલ કર્યો છે. 

લાંબી પોસ્ટ શેર કરી

2/5
image

અવિકાએ ઈન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં જણાવ્યું છે કે મને મારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો છે. મને મારા જીવનનો પ્રેમ મળી ગયો. આ દયાળુ વ્યક્તિ મારો છે અને હું હંમેશા માટે તેની છું. આપણે બધા એક એવો પાર્ટનર ઈચ્છીએ છીએ તે આપણને સમજે, વિશ્વાસ કરે, પ્રેરણા આપે, કેર કરે. 

સપના જેવો

3/5
image

પરંતુ આપણામાંથી મોટાભાગના લોકોને એવું લાગે છે કે આવો પાર્ટનર મળવો મુશ્કેલ છે. મારા માટે પણ આ સપના જેવું લાગે છે પરંતુ તે સાચું છે. 

મનીષ રાયસિંઘન સાથે જોડાયું હતું નામ

4/5
image

મિલિન્દ પહેલા અવિકાનું નામ તેના કોસ્ટાર મનીષ રાયસિંઘન સાથે જોડાયું હતું. પરંતુ મનીષે લોકડાઉન દરમિયાન લગ્ન કરી લીધા. 

અવિકાએ ઉતાર્યુ 13 કિલો વજન

5/5
image

અત્રે જણાવવાનું કે અવિકાએ લગભઘ 13 કિલોગ્રામ વજન ઓછું કર્યું છે અને ત્યારબાદથી તે ખુબ ચર્ચામાં છે.