101 પુરુષો સાથે એક જ દિવસમાં રાત વિતાવ્યા બાદ, આ યુવતીએ કર્યો દિલધડક ખુલાસો

Shocking News: એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી લીલી ફિલિપ્સે હાલમાં જ એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે, જેનાથી તેના ફોલોઅર્સ અને ફેન્સ ચિંતિત છે. ડેઈલી સ્ટારમાં છપાયેલા સમાચાર અનુસાર લિલી 101 પુરુષો સાથે એક દિવસ વિતાવવાની ચેલેન્જ પૂરી કર્યા બાદ ફેમસ થઈ ગઈ.

1/6
image

એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ લીલી ફિલિપ્સે હાલમાં જ એક નિવેદન આપ્યું છે, જેનાથી તેના ફોલોઅર્સ અને ફેન્સ પરેશાન થઈ ગયા છે. ડેઈલી સ્ટારમાં છપાયેલા સમાચાર અનુસાર, 101 પુરુષો સાથે એક દિવસ વિતાવવાની ચેલેન્જ પૂરી કર્યા પછી લિલી ચારેબાજુ છવાઈ ગઈ છે, તેણે પોતાના આત્મસન્માન વિશે દિલ કંપાપી છોડાવી દે તેવી હકીકત જણાવી છે. તેણે કહ્યું, "હવે મને ખબર નથી કે આત્મસન્માનનો અર્થ શું છે." તેણે પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં આ નિવેદન આપ્યું હતું, જ્યાં તેણે તેની લાગણીઓ અને માનસિક સ્થિતિ વિશે વાત કરી હતી.

પોડકાસ્ટ પર આપ્યું આત્મસન્માન પર ચોંકાવનારું નિવેદન

2/6
image

લીલીએ પોડકાસ્ટ હોસ્ટ શિજોને જણાવ્યું હતું કે, "હવે કંઈ બચ્યું નથી, બધું બારીમાંથી બહાર નીકળી ગયું છે." જ્યારે તેને તેના આત્મસન્માન વિશે પૂછવામાં આવ્યું. ત્યારે તેણે એ પણ કબૂલ્યું કે તે હવે આત્મસન્માનનો અર્થ પણ સમજી શકતી નથી. આ નિવેદન તેમના ફોલોઅર્સ માટે એક મોટો આઘાત સમાન છે, અને સોશિયલ મીડિયા પર તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે.

લીલીનું દર્દભર્યું નિવેદને ફોલોઅર્સના હૃદયને સ્પર્શી ગયું

3/6
image

લીલીની આ અંગત અને ભાવનાત્મક વાતચીતને સોશિયલ મીડિયા પર લાખો વ્યુઝ મળ્યા છે. ઘણા લોકો આ વીડિયો જોઈને રડી પડ્યા હતા અને લિલી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "હું તેને હગ કરવા માંગુ છું." બીજાએ કહ્યુંસ "તે ખરેખર પીડાદાયક છે," આ સિવાય અન્ય ઘણા યુઝર્સે લિલીના માનસિક સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને તેની મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

મનોરંજન ઉદ્યોગમાં માનસિક સ્વાસ્થ્યની ચિંતા

4/6
image

લીલીએ આ વાતચીતમાં એ પણ જણાવ્યું કે તે એક દિવસમાં 1000 પુરૂષો સાથે સેક્સ કરવાનો ઇરાદો ધરાવે છે, જે તેની માનસિક સ્થિતિ પર વધુ પ્રશ્નો ઉભા કરે છે. તેમનું નિવેદન આ ઉદ્યોગમાં વધુ પડતી કન્ટેન્ટ અને દબાણને પ્રતિબિંબિત કરે છે, જે ગણી વખત કન્ટેટ ક્રિએટર્સના માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. અન્ય ઘણા કલાકારો અને નિષ્ણાતોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ફિલ્મ અભિનેતા એલેક્સ લે ટિસિયરે કહ્યું, "હું તેમની માનસિક સ્થિતિ વિશે ખૂબ જ ચિંતિત છું. મને આશા છે કે તે માત્ર એક મઝાક છે, અને તે ક્યારેય નહીં બને."

લિલી ફિલિપ્સના અંગત જીવન અને કારકિર્દી પર અનેક સવાલ

5/6
image

લીલીએ એ પણ શેર કર્યું કે તેમના માતા-પિતા હંમેશા તેમની કારકિર્દી, ખાસ કરીને તેમની લવ લાઇફ વિશે ચિંતિત રહે છે. તેમણે કહ્યું, "મારા માતા-પિતા હંમેશા મારી સાથે આ વિશે વાત કરે છે, અને તેઓ ચિંતા કરે છે કે મને ક્યારેય જીવનસાથી નહીં મળે," જો કે, લીલીએ એ પણ સ્વીકાર્યું કે સમયની સાથે તેના વિચારો બદલાયા છે અને તે હવે સેક્સને ખાસ માનતી નથી.

સોશિયલ મીડિયા અને વ્યક્તિગત સુરક્ષાના જોખમો

6/6
image

આ સમગ્ર મામલાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે અને નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ પ્રકારની અત્યંત વ્યક્તિગત સામગ્રી ઓનલાઈન સુરક્ષા જોખમો પેદા કરી શકે છે. સાયબરસ્ટોકિંગ નિષ્ણાત ડેમેલ્ઝા લુના રિવેરાએ જણાવ્યું હતું કે, "આ પ્રકારના ટ્રેન્ડર્સથી સુરક્ષા અને ગોપનીયતાને જોખમમાં મૂકે છે, અને કન્ટેન્ટ ક્રિએટર્સને પોતાની વ્યક્તિગત જાણકારી શેર કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ."