ADULT ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી નિવૃત થઈ આ હસીનાઓ, જાણો હવે કેવી રીતે ગુજારે છે જિંદગી

પોર્ન ઈન્ડસ્ટ્રીનું નામ સાંભળતા જ લોકોના મનમાં વિવિધ પ્રકારના વિચારો આવે છે. ઘણા સેલેબ્સ છે જે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ એક્ટર બનવાનું મન બનાવી લીધું છે. આજે આ રિપોર્ટમાં અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે એડલ્ટ ઈન્ડસ્ટ્રી છોડીને એક્ટિંગની દુનિયામાં પોતાનું કરિયર બનાવ્યું છે.

ક્રિસી મોરન

1/5
image

1996 થી 2006 સુધી ક્રિસી મોરેને પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું. આ ઈન્ડસ્ટ્રીથી અલગ થયા બાદ ક્રિસીએ લગભગ 40 થી 50 ફિલ્મોમાં કામ કર્યું.

જેન્ના જેમસન

2/5
image

2008 માં જેન્ના જેમસને પોર્ન ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. હાલમાં જેન્ના મોડલિંગની દુનિયામાં સક્રિય છે અને તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

મિયા ખલીફા

3/5
image

મિયા ખલીફાનું પોર્ન ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ હતું. જો કે અભિનેત્રીએ હવે આ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. હાલ મિયા ખલીફા તેના બોયફ્રેન્ડ સાથે લાઈફ એન્જોય કરી રહી છે. 

સાશા ગ્રે

4/5
image

સાશા ગ્રેએ એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. પોર્ન ઈન્ડસ્ટ્રીમાંથી હાથ પાછા ખેંચી લીધા બાદ સાશા હવે હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી છે. તેની સીરિઝ 'ધ ગર્લફ્રેન્ડ એક્સપિરિયન્સ' દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

સની લિયોન

5/5
image

વર્ષ 2010 માં સની લિયોને પોર્ન ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. સલમાન ખાનના શો બિગ બોસ 5 માં સની લિયોનમાં જોવા મળી હતી. 'જિસ્મ 2' શોની ઓફર કરવામાં આવી હતી અને તે પછી સની લિયોને ક્યારેય પાછળ વળીને જોયું નથી. સની લિયોને ઘણી ફિલ્મોમાં આઈટમ નંબર પણ કર્યા છે.