રાશિફળ: આ રાશિના જાતકોને દિવસમાં બે વખત થઇ શકે છે લાભ

રાશિફળ: આ રાશિના જાતકોને દિવસમાં બે વખત થઇ શકે છે લાભ

 

આજનું પંચાંગ

તારીખ

6 ઓગસ્ટ, 2018 સોમવાર

માસ

અષાઢ વદ નોમ

નક્ષત્ર

કૃત્તિકા

યોગ

વૃદ્ધિ

ચંદ્ર રાશી

વૃષભ (બવઉ) ચંદ્રની ઉચ્ચની રાશી છે.

  1. વ્યતિપાત મહાપાત યોગ 12.28 થી 8.8 સુધી આ શુભ યોગ નથી.
  2. કુમારયોગ બપોરે 2.7થી પ્રારંભ થશે અને આવતીકાલે બપોરે 12.44 પૂર્ણ
  3. શિવજીને કમળ અર્પણ કરી શકાય, ધતૂરો અર્પણ કરી શકાય, બિલ્વ અર્પણ કરી શકાય.
  4. શિવજીને પ્રથમ દૂધ, ત્યારબાદ જળ અને છેલ્લે ચંદનની અર્ચા કરવી.
  5. ઓમ-કારનો નાદ અવશ્ય કરવો.
  6. જેમને જન્મનો વ્યતિપાત યોગ તેમણે આજે વ્યતિપાત યોગ દરમિયાન અવશ્ય શિવઉપાસના કરવી.
  7. શિવજી તો આશુતોષ છે. આશુતોષ એટલે ઝડપથી ખુશ થઈ જનારા છે. તેમને કોઈ વિશેષ આડંબરની આવશ્યકતા નથી રહેતી.

મેષ (અલઈ)

  1. આજે લક્ષ્મીયોગ પ્રબળ છે
  2. દિવસમાં બે વખત પણ ધનલાભ થઈ શકે છે
  3. યુવા મિત્રો માટે પ્રેમસંબંધો પુષ્ટ બને
  4. પરિવારમાં આનંદનું વાતાવરણ નિર્માણ થાય

વૃષભ (બવઉ)

  1. અંતર-મનમાં આજે અનેરો ઉત્સાહ વર્તાય
  2. રાજકીય કાર્યોમાં સફળતા
  3. જે જાતકો સરકારી નોકરી કરતા હોય તેમના માટે સાનુકૂળતા જણાય છે
  4. સરકારી નોકરીની ઇચ્છાવાળા આજે શિવપૂજા અવશ્ય કરજો.

મિથુન (કછઘ)

  1. ધનવ્યય દર્શાવે છે
  2. ગુસ્સો પણ આવે
  3. આજે વપરાયેલા પૈસા થોડા ખૂંચે પણ ખરા
  4. સંધ્યા સમયે પ્રિયજનને મળવાનું શક્ય બને

કર્ક (ડહ)

  1. આરોગ્યની જાળવણી અવશ્ય કરવી પડશે
  2. હાડકાનો કોઈ દુખાવો થઈ શકે છે
  3. મુસાફરીના યોગ દેખાય છે
  4. સાથે સાથે કાર્ય કરશો તો લાભ પણ થશે

સિંહ (મટ)

  1. કાર્યનું ફળ મળે નહીં
  2. પ્રયાસ મિથ્યા જઈ શકે છે
  3. પણ સંધ્યા સમજે આશા બળવાન બને
  4. આપને જીવનસાથી તરફથી સહકાર મળે

કન્યા (પઠણ)

  1. નોકરીમાં આનંદનું વાતાવરણ રહે
  2. કન્સલ્ટીંગ કરતા જાતકોને આવક થાય
  3. આજે મસલ્સનો દુખાવો ન થાય તે જોવું
  4. યુવા મિત્રોને નોકરીના સ્થળે મનમેળ ગોઠવાય તેવું બને

તુલા (રત)

  1. આજનો દિવસ આપના માટે મંગલમય છે
  2. કાર્યસિદ્ધિના યોગ તો છે જ
  3. લક્ષ્મીયોગ પણ રચાયો છે
  4. હું કોઈ અનિષ્ટ જોતો નથી તમે મોજ કરો

વૃશ્ચિક (નય)

  1. પ્રતિપક્ષથી લાભ
  2. જે કાર્ય માટે જ્યાં જશો ત્યાં તમને સહકાર મળશે
  3. નવું કાર્ય પ્રારંભ કરવું હોય તો ઝડપ કરજો
  4. મોડી સાંજે વિશેષ લાભ મળતો દેખાય છે

ધન (ભધફઢ)

  1. આજે અચાનક ધનપ્રાપ્તિ થાય
  2. કફજન્ય બિમારીથી સાચવવું
  3. વેપારીમિત્રોને આનંદપૂર્ણ દિવસ વીતે
  4. જીવનસાથી સાથે બહાર જવાનું હોય તો સાવધાની રાખવી

મકર (ખજ)

  1. આજે આપના માટે પણ સાનુકૂળતા
  2. છેલ્લા ઘણા દિવસથી ચાલતી પરિસ્થિતિમાં સુધાર આવશે
  3. આજે ભાગ્યના બળે કાર્ય સિદ્ધિ થશે
  4. આજે પ્રફુલ્લિતાનો સંચાર અવશ્ય થશે

કુંભ (ગશષસ)

  1. ઘરમાં થોડી અશાંતિ જણાય
  2. પણ, સંતાનો દ્વારા આનંદ મળે
  3. ધન પ્રાપ્તિના યોગ પણ રચાયા છે
  4. શુભત્વનો સંચાર થતો દેખાય છે

મીન (દચઝથ)

  1. આજે સરકારી કાર્ય સિદ્ધ થાય
  2. સાસરીમાંથી લાભ મળે
  3. અચાનક ધનલાભ પણ દદેખાય છે
  4. જો આપ પરણીત હોવ તો આપનું જીવનસાથી આજે વિશેષ રોમેન્ટીક બને તેવું દેખાય છે...

જીવનસંદેશ  જીવનમાં પ્રશ્નો ઉકેલ શોધવો પડશે...

જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news