અમરેલી જિલ્લામાં કોરોનાનો વધી રહ્યો છે કહેર, આજે વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી (Amreli) જિલ્લામાં કોરોના (Corona Virus) નો સતત કહેર વધી રહ્યો છે. આજે અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલી શહેરમાં કોરોનાના 5 કેસ નોંધાતા ફફડાટ જોવા મળ્યો છે. 

અમરેલી જિલ્લામાં કોરોનાનો વધી રહ્યો છે કહેર, આજે વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા

કેતન બગડા, અમરેલી: અમરેલી (Amreli) જિલ્લામાં કોરોના (Corona Virus) નો સતત કહેર વધી રહ્યો છે. આજે અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલી શહેરમાં કોરોનાના 5 કેસ નોંધાતા ફફડાટ જોવા મળ્યો છે. 

આ ઉપરાંત  હજીરાધાર, લાઠી, નારાયણ નગરમાં 1-1 પોઝીટીવ કેસ જ્યારે સાવરકુંડલા અને નારાયણગઢ મા 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સાવરકુંડલાના ગોરડકાના 40 વર્ષીય પુરુષનુ કોરોના થી મૃત્યુ થયું છે. 

જુઓ LIVE TV

અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 80 પર પહોંચી ગઈ છે. અમરેલી જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 6 ના મૃત્યુ થયા છે. હાલ અમરેલી જીલ્લામાં 41 એક્ટિવ કેસ છે. જ્યારે 33 લોકો રિકવર થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news