અમદાવાદ: રાજ્યપાલની કાપડ વેપારીઓ સાથે મુલાકાત, વેપારમાં પડતી તમામ અડચણો દુર થશે

ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ન્યુ ક્લોથ માર્કેટની મુલાકાત લેવામાં આવી હતી. અહીં તેમણે વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને મળીને સંવાદ કર્યો હતો. આચાર્ય દેવવ્રતે વિવિધ વેપારીઓ સાથે વાત કરીને તેમના મંતવ્યો અને તેમના માટે જરૂરી નિર્ણયો જરૂરિયાતો વગેરે બાબતે ચર્ચા કરી હતી. તેમણે આ ઉપરાંત માર્કેટમાં કેટલીક દુકાનોની મુલાકાત પણ લીધી હતી. તેમણે માર્કેટમાં રહેતા તમામ વેપારીઓને પણ સંબોધિત કર્યા હતા. કોઇ પણ વેપારીને સમસ્યા હોય તો ખુલીને રજુ કરવા માટે પણ જણાવ્યું હતું. 
અમદાવાદ: રાજ્યપાલની કાપડ વેપારીઓ સાથે મુલાકાત, વેપારમાં પડતી તમામ અડચણો દુર થશે

અમદાવાદ : ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ન્યુ ક્લોથ માર્કેટની મુલાકાત લેવામાં આવી હતી. અહીં તેમણે વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને મળીને સંવાદ કર્યો હતો. આચાર્ય દેવવ્રતે વિવિધ વેપારીઓ સાથે વાત કરીને તેમના મંતવ્યો અને તેમના માટે જરૂરી નિર્ણયો જરૂરિયાતો વગેરે બાબતે ચર્ચા કરી હતી. તેમણે આ ઉપરાંત માર્કેટમાં કેટલીક દુકાનોની મુલાકાત પણ લીધી હતી. તેમણે માર્કેટમાં રહેતા તમામ વેપારીઓને પણ સંબોધિત કર્યા હતા. કોઇ પણ વેપારીને સમસ્યા હોય તો ખુલીને રજુ કરવા માટે પણ જણાવ્યું હતું. 

અયોધ્યા વિવાદ ZEE માટે TRPનો નહી પરંતુ સૌહાર્દનો વિષય છે, વાંચો ખાસ અહેવાલ
આ અંગે જણાવતા આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, અગાઉ તેઓ હિમાચલમાં 4 વર્ષ સુધી રાજ્યપાલ હતા. જ્યાં તેમણે વિવિધ માર્કેટનાંવેપારીઓ સાથે મુલાકાત યોજવાની એક નવી પહેલની શરૂઆત કરી હતી. જ્યાં તેઓ વેપારીને મળતા અને તેમની સમસ્યાઓ વિશે જાણતા હતા. ગુજરાતમાં પણ તેઓ આવ્યા ત્યારે તેમણે કાપડ મહાજન માર્કેટનાં અધ્યક્ષ સાથે આ અંગે ચર્ચા કરી હતી. કાપડ માર્કેટ દ્વારા રાજ્યપાલના પ્રસ્તાવને સ્વિકારતના એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલે તમામ વેપારીઓ સાથે મુલાકાત યોજી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news